મમતાબેનરજીનોદિલ્હીપ્રવાસ

(એજન્સી)            નવીદિલ્હી, તા.૨૧

સંસદનુંશિયાળુસત્ર૨૯નવેમ્બરથીશરૂથવાજઈરહ્યુંછે, પરંતુતેપહેલાવિપક્ષનાનેતાઓનીબેઠકોનોરાઉન્ડશરૂથઈરહ્યોછે. પશ્ચિમબંગાળનામુખ્યમંત્રીમમતાબેનરજીશિયાળુસત્રપહેલાત્રણદિવસીયપ્રવાસપરદિલ્હીપહોંચવાનાછે. બેનરજી૨૨નવેમ્બરથી૨૫નવેમ્બરસુધીદિલ્હીમાંરહેશે. આપ્રવાસમાંમમતાપીએમમોદીઅનેગૃહમંત્રીઅમિતશાહસહિતવિપક્ષનાઘણાવરિષ્ઠનેતાઓનેમળીશકેછે. દિલ્હીમાંમમતાબીજેપીસાંસદવરુણગાંધીનેપણમળીશકેછે. ઉત્તરપ્રદેશ, પંજાબ, ત્રિપુરા, ઉત્તરાખંડવિધાનસભાચૂંટણીનેધ્યાનમાંરાખીનેમમતાબેનરજીનીઆમુલાકાતનેખૂબજમહત્વપૂર્ણમાનવાાંઆવીરહીછે. બેનરજીછેલ્લાઘણામહિનાઓથીસતતવિપક્ષનેએકકરવામાંવ્યસ્તછે. એવુંમાનવામાંઆવેછેકેઆવખતેતેકૃષિકાયદાસહિતઅનેકમુદ્દાઓપરરણનીતિબનાવવાનાહેતુથીદિલ્હીનાપ્રવાસેજઈરહીછે. મમતાબેનરજીતેમનાદિલ્હીપ્રવાસદરમિયાનબીજેપીસાંસદવરૂણગાંધીનેપણમળીશકેછે. એવીચર્ચાછેકેવરુણગાંધીભાજપછોડીનેટીએમસીમાંજોડાઈશકેછે. તાજેતરમાં, વરુણગાંધીઅનેતેમનીમાતામેનકાગાંધીનેપાર્ટીનીરાષ્ટ્રીયકાર્યસમિતિમાંથીબહારકરવામાંઆવ્યાહતા. કોંગ્રેસનાવરિષ્ઠનેતાઅધીરરંજનચૌધરીએશનિવારેદાવોકર્યોહતોકેકોંગ્રેસેત્રણવિવાદાસ્પદકૃષિકાયદાઓસામેઆંદોલનદરમિયાનખેડૂતોનાઅધિકારોમાટેલડતઆપીહતી, જ્યારેતૃણમૂલકોંગ્રેસ (ટીએમસી) એજાહેરાતકરીહતીકેવડાપ્રધાનનરેન્દ્રમોદીનીઘોષણાબાદઆકાયદાઓરદકરવાનોશ્રેયલેવામાટેખોટાદાવાકરેછે. કોંગ્રેસનાનેતાએકહ્યુંકે, જ્યારેરાહુલગાંધીઅનેપાર્ટીનાઅન્યનેતાઓઅનેકાર્યકરોદેશભરમાંઆંદોલનકારીખેડૂતોનાસમર્થનમાંઉભાહતા, ત્યારેપશ્ચિમબંગાળનામુખ્યમંત્રીમમતાબેનરજીદિલ્હીનીમુલાકાતદરમિયાનખેડૂતોનેમળવાગયાનહતા. અગાઉ, મેમાંજીતનોંધાવ્યાપછી, મમતાજૂનમાંદિલ્હીઆવ્યાહતાઅનેકોંગ્રેસઅધ્યક્ષસોનિયાગાંધી, કમલનાથઅનેઆનંદશર્માજેવાવરિષ્ઠનેતાઓનેમળ્યાહતા. જૂનનીમુલાકાતઅંગેતેમણેકહ્યુંહતુંકે, આવનારીલોકસભામાંઆવખતેવિપક્ષભાજપકરતાંવધુમજબૂતહશે. તેમણેએવોપણદાવોકર્યોકે૨૦૨૪નીલોકસભાચૂંટણીમાંવિપક્ષએકઈતિહાસરચશે. સીએમમમતાબેનરજીએકોંગ્રેસ, સપા, બસપાજેવીપાર્ટીઓનાનેતાઓનેપણમળીશકેછે.