(એજન્સી)                    મુંબઈ, તા.પ

શિવસેનાનાસાંસદસંજયરાઉતેસોમવારેદાવોકર્યોહતોકે, પશ્ચિમબંગાળનામુખ્યમંત્રીમમતાબેનરજીકોંગ્રેસવગરગઠબંધનતૈયારકરવાઅંગેવિચારણાકરીરહ્યાછે. શિવસેનાનામુખપત્રસામનામાંપ્રકાશિતથતીઅઠવાડિકકોલમરોકથોકમાંરાઉતેઆપણદાવોકર્યોહતોકે, મમતાબેનરજીએઆખાતરીઆપીહતીકે, તેમનીપાર્ટીમહારાષ્ટ્રનારાજકારણમાંનહીંઝંપલાવે. નોંધનીયછેકે, તૃણમૂલનીનેતાગીરીએશનિવારેકહ્યુંહતુંકે, કોંગ્રેસભાજપસામેનીલડતનુંનેતૃત્વકરવામાંનિષ્ફળગઈહોવાથીતેવૈકલ્પિકમોરચાઅંગેનીતૈયારીઓચાલુરાખશે. મહારાષ્ટ્રમાંકોંગ્રેસસાથેગઠબંધનમાંસરકારચલાવીરહેલીશિવસેનાનાનેતાએદાવોકર્યોહતોકે, એવુંલાગીરહ્યુંછેકે, મમતાબેનરજીકોંગ્રેસવગરનાગઠબંધનઅંગેવિચારણાકરીરહ્યાછે. રાઉતેઆપણદાવોકર્યોહતોકે, શિવસેનાનાનેતાઅનેરાજ્યનામંત્રીઆદિત્યઠાકરેસાથેનીમુલાકાતમાંમમતાબેનરજીએઆખાતરીઆપીહતીકે, મહારાષ્ટ્રમાંશિવસેનાઅનેએનસીપીમજબૂતહોવાથીતેમનીપાર્ટીમહારાષ્ટ્રનારાજકારણમાંનહીંઝંપલાવે. રાઉતેકહ્યુંહતુંકે, આદિત્યઠાકરેસાથેનીબેઠકદરમ્યાનમમતાબેનરજીએપશ્ચિમબંગાળઅનેમહારાષ્ટ્રવચ્ચેપ્રવાસનઅનેસાંસ્કૃતિકઆદાન-પ્રદાનઅંગેચર્ચાકરીહતી.