(એજન્સી) તા.૭
કોંગ્રેસઅનેતૃણમૂલકોંગ્રેસવચ્ચેજેકંઇચાલીરહ્યુંછેતેનાઅંગેઘણુંબધુંકહેવાયુંઅનેલખાયુંછે. મમતાબેનરજીઅને૧૦જનપથનીનિકટનાસુમાહિતગારસૂત્રોએજણાવ્યુંછેકેશંકા-કુશંકાઓથોડાસમયમાટેરહેશેપરંતુરાજકીયપુનર્મિલનથવાનીસંભાવનાછે. તેનોઆધારગોવા, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુરઅનેઉ.પ્ર.નીચૂંટણીનાપરિણામોપરપણરહેશે. આસૂત્રોએવુંભારપૂર્વકજણાવેછેકેમમતાબેનરજીઅનેસોનિયાગાંધીવચ્ચેજેમડાગાંઠપડીછેતેહજુદૂરથઇનથીઅનેજોકોંગ્રેસનાવચગાળાનાપ્રમુખઆજેઅથવાપછીલીડલેશેતોબંનેરાજકીયપક્ષોવચ્ચેનાવિવાદીમુદ્દાઓનોઆપોઆપઉકેલઆવીજશે. માહિતગારસૂત્રોનાજણાવ્યાપ્રમાણે૨૮, જુલાઇએ૧૦જનપથખાતેમમતાબેનરજીનીસોનિયાસાથેનીબેઠકદરમિયાનકેટલીકગેરસમજૂતીઓઊભીથઇહતી. તૃણમૂલેએવુંવિચાર્યુહતુંકેઆએકબંનેમહિલાઓવચ્ચેનીરુબરુબેઠકહશેપરંતુરાહુલગાંધીપણચર્ચાવિચારણામાંભાગલેવામાટેહાજરથઇગયાહતા. મમતાબેનરજીએસોનિયાગાંધીનેજેકેટલીકબાબતોજણાવવામાગતાંહતાંતેરાહુલનીહાજરીમાંજણાવીશક્યાંનહીં. રાહુલનાઆદર્શવાદીઅનેઅવ્યવહારુદ્રષ્ટિકોણનેધ્યાનમાંરાખીનેમમતાબેનરજીઆવાતકરીશક્યાંનહીં. ખાસકરીનેયુપીએનારીવાઇવલકેરાજકીયમોરચાનીજરુરિયાતજેવાજટિલમુદ્દાનેવાતચીતદરમિયાનઉકેલીશકાયોનહીં.
આમતોમમતાબેનરજીનેગાંધીપરિવારસાથેઘણાદાયકાઓથીસંબંધછે. મમતાબેનરજીજ્યારેપ્રથમવખતસાંસદબન્યાંત્યારેતત્કાલીનવડાપ્રધાનરાજીવગાંધીએમમતાબેનરજીનેરમતગમતઅનેયુવાબાબતોનારાજ્યકક્ષાનાપ્રધાનબનાવ્યાંહતાં. પાછળથીમમતાબેનરજીએતૃણમૂલકોંગ્રેસનીરચનાકરવાનોવિચારરજૂકર્યોત્યારેપણસોનિયાગાંધીસાથેનાતેમનાસંબંધોઉષ્માભર્યારહ્યાંહતાં.
મમતાબેનરજીઅવારનવારકહેતાંઆવ્યાંહતાંકેજોસોનિયાપક્ષનોહવાલોસંભાળેતોતેઓપક્ષમાંઆવવાતૈયારછેપરંતુત્યાંસુધીમાંસોનિયાગાંધીકોંગ્રેસમાંજોડાયાંહતાંઅનેમાર્ચ, ૧૯૯૮માંપક્ષનુંનેતૃત્વસંભાળ્યુંહતું. આમતૃણમૂલકોંગ્રેસઅનેકોંગ્રેસવચ્ચેકોમ્યુનિકેશનનોઅભાવછે. મમતાબેનરજીઅનેસોનિયાવચ્ચેસંબંધોસારાછેઅનેરાજકીયપુનર્મિલનએટલેકેપોલિટિકલરીયુનિયનથવાનીશક્યતાછે.
Recent Comments