ભાજપનાસાંસદસુબ્રમણ્યમસ્વામીસાથેપણમુલાકાતકરીમમતાએબંગાળનીસ્થિતિઅંગેચર્ચાકરી

(એજન્સી)

નવીદિલ્હી, તા.૨૪

બંગાળનામુખ્યમંત્રીમમતાબેનરજીએદિલ્હીમાંવડાપ્રધાનનરેન્દ્રમોદીસાથેમુલાકાતકરીહતી. આમુલાકાતબાદમમતાએપત્રકારોસાથેવાતકરતાંજણાવ્યુંહતુંકે, આબેઠકમાંમેંવડાપ્રધાનસમક્ષબંગાળસંબંધિતમુદ્દાઅંગેરજૂઆતકરીહતી. ઉપરાંતબીએસએફકાર્યક્ષેત્રમુદ્દેરાહતઆપવાસહિતનીમાગણીઓરજૂકરવામાંઆવીહતી. આઅંગેનોનિર્ણયપરતખેંચવાનીપણમાગણીકરવામાંઆવીહતી.

બુધવારેબંગાળનામુખ્યમંત્રીમમતાએમોદીઉપરાંતભાજપનારાજ્યસભાનાસાંસદસુબ્રમણ્યમસ્વામીસાથેપણમુલાકાતકરીહતી. અહેવાલોઅનુસારઆમુલાકાતદરમ્યાનબંનેનેતાઓએપશ્ચિમબંગાળનીસ્થિતિઅંગેચર્ચાકરીહતી. પોતાનાદિલ્હીપ્રવાસપહેલાંગતસોમવારેમમતાએજણાવ્યુંહતુંકે, ત્રિપુરામાંલોકશાહીજેવુંકંઇજનથી. રાજ્યમાંઘણીહત્યાઓથઇરહીછેઅનેગુંડાઓહથિયારોસાથેપોલીસસ્ટેશનમાંઘૂસેછે. મનેયાદપણનથીકેત્રિપુરામાંહિંસાનેકારણેકેટલાલોકોનેકોલકાતાલાવીએસએસકેએમહોસ્પિટલમાંદાખલકરવામાંઆવ્યાહતા. ગતસોમવારેબંગાળનામુખ્યમંત્રીમમતાબેનરજીએજણાવ્યુંહતુંકે, વડાપ્રધાનનરેન્દ્રમોદીસાથેયોજાનારીમુલાકાતવખતેતેઓત્રિપુરાહિંસામુદ્દેચર્ચાકરશે. ત્રિપુરામાંપાર્ટીનાકાર્યકરોપરથઇરહેલાહુમલાવિરૂદ્ધરજૂઆતકરીટીએમસીનાસાંસદોસાથેએકતાદર્શાવીશ. આઅગાઉમમતાએએવાસંકેતોઆપ્યાહતાકે, જોઅમિતશાહતેમનાસાંસદોસાથેમુલાકાતનહીંકરેતો, તેઓપણધરણાંપરબેસીજશે. મમતાએજણાવ્યુંહતુંકે, મોદીસાથેનીમુલાકાતસમયેતેઓબીએસએફનાઅધિકારક્ષેત્રનાવિસ્તારમુદ્દેપણચર્ચાકરશે. તેમણેજણાવ્યુંહતુંકે, મોદીસરકારબીએસએફનાકાર્યક્ષેત્રમાંવધારોકરીઅમનેડરાવીશકશેનહીં. સોમવારથીમમતાનીદિલ્હીયાત્રાશરૂથઇહતી. આમુલાકાતએવાસમયેયોજાઇરહીછેજ્યારેત્રિપુરાહિંસાઅંગેપાર્ટીસાંસદોદ્વારાવિરોધકરવામાંઆવ્યોહતો.  અત્રેઉલ્લેખનીયછેકે, ગતરવિવારેટીએમસીયુવાપાંખનાપ્રમુખસાયોનીઘોષનીત્રિપુરાપોલીસેધરપકડકરીહતી. તેમનીસામેહત્યાનાપ્રયાસઅનેરાજ્યનામુખ્યમંત્રીબિપલ્બકુમારદેબજેસ્થળેજાહેરરેલીયોજીરહ્યાહતાત્યાંઅફરા-તફરીનોમાહોલસર્જવાનોઆરોપલગાવવામાંઆવ્યોહતો. જોકે, બાદમાંતેમનેજામીનપરમુક્તકરીદેવામાંઆવ્યાહતા. તૃણમૂલકોંગ્રેસનાનેતાસાયોનીઘોષનેસોમવારેમુખ્યજ્યુડિશિયલમેજિસ્ટ્રેટનીપશ્ચિમત્રિપુરામાંસ્થિતકોર્ટમાંથીજામીનમળ્યાહતા.

બીજીતરફટીએમસીનામહાસચિવઅભિષેકબેનરજીદ્વારાત્રિપુરામાંગતસોમવારેપત્રકારપરિષદયોજવામાંઆવીહતી. તેમણેજણાવ્યુંહતુંકે, ભાજપશાસિતરાજ્યત્રિપુરામાંકાયદાવ્યવસ્થાસંપૂર્ણરીતેનાશપામ્યોછે, અફરા-તફરીનોમાહોલછે. તેમણેજણાવ્યુંહતુંકે, જ્યારેમતદારોત્રિપુરાનીસ્થાનિકચૂંટણીઓમાટેમતદાનકરેત્યારેતેમણેએવાતધ્યાનમાંરાખવીપડશેકે, તેમનેટીએમસીનું ‘દ્વારેસરકાર’મોડલજોઇએછેકે, રાજ્યનાભાજપમુખ્યમંત્રીનું ‘દ્વારેગુંડા’મોડલજોઇએછે. ટીએમસીનાસાંસદોદ્વારાસોમવારેકેન્દ્રીયગૃહમંત્રીઅમિતશાહનાકાર્યાલયબહારજોરદારદેખાવોકરવામાંઆવ્યાહતા. ગતસોમવારેકેન્દ્રીયગૃહમંત્રાલયબહારટીએમસીના૧૬સાંસદોદ્વારાદેખાવોયોજવામાંઆવ્યાહતા. ત્રિપુરામાંપોલીસબર્બરતાવિરૂદ્ધટીએમસીનાનેતાઓદ્વારાકેન્દ્રીયગૃહમંત્રીઅમિતશાહસમક્ષરજૂઆતકરવામાંઆવીહતી.