(એજન્સી) મુંબઇ, તા. ૨૩
મહારાષ્ટ્રનામંત્રીનવાબમલિકનીએન્ફોર્સમેન્ટડિરેક્ટોરેટ(ઇડી) દ્વારાલાંબીપૂછપરછબાદમુંબઇઅંડરવર્લ્ડ, ભાગેડુગેંગસ્ટરદાઉદઇબ્રાહીમઅનેતેનાસહયોગીઓનીગતિવિધિઓસાથેસંકળાયેલામનીલોન્ડરિંગકેસમાંધરપકડકરાઇછે. આરીતેમહારાષ્ટ્રમાંમ્યુનિસિપલચૂંટણીઓપહેલાંરાજકીયબદનામીકરવાનીબાબતમાંવધારોથઈરહ્યોછે.
આઅંગે૧૦મહત્વનામુદ્દા
૧. ઇડીદ્વારાઆઠકલાકનીલાંબીપૂછપરછઅનેબાદમાંધરપકડપછીનવાબમલિકનેવિશેષઅદાલતમાંરજૂકરાયાહતાજ્યાંતેમની૧૪દિવસનીકસ્ટડીમાગવામાંઆવીહતી. નવાબમલિકનેજ્યારેવિટનેસબોક્ષમાંબોલાવાયાત્યારેતેમણેકહ્યુંકે, મનેબળજબરીથીઅહીલવાયોછે. તેઓમનેપહેલાંનોટિસઆપીશક્યાહોતપણતેઓએમનેમારાઘરમાંથીઉપાડીલાવ્યાછે.
૨. ઇડીનીઓફિસમાંથીબહારઆવતાંસમયેહવામાંમુઠ્ઠીબાધીહાથહલાવીરહેલાંમલિકેકહ્યુંકેતેઓઝુકશેનહીં. અમેલડીશુંઅનેજીતીશુંઅનેદરેકનેખુલ્લાપાડીશું. બાદમાંઇડીનાઅધિકારીઓદ્વારાતેમનેરાજ્યદ્વારાસંચાલિતજેજેહોસ્પિટલમાંમેડીકલચેકઅપમાટેલઇજવાયાહતા.
૩. સૂત્રોઅનુસારમલિકનીગેંગસ્ટરદાઉદઇબ્રાહીમનાસહયોગીઓસાથેકથિતનાણાકીયવ્યવહારોઅનેતેમનીસાથેજમીનનાસોદાઅંગેપૂછપરછકરવામાંઆવીહતી. ઇડીએકહ્યુંકે, તેઓગોળ-ગોળજવાબઆપતાંહતાઅનેતપાસમાંસહયોગકરતાનહતા.
૪. છેલ્લાચારમહિનામાંકેન્દ્રીયએજન્સીદ્વારામહારાષ્ટ્રનાબીજામંત્રીતરીકેનવાબમલિકનીધરપકડથઇછે. ગયાવર્ષેનવેમ્બરમાંપૂર્વગૃહમંત્રીઅનિલદેશમુખનીઇડીદ્વારાધરપકડકરાઇહતી. નવાબમલિકનીધરપકડબાદએનસીપીનાસુપ્રીમોશરદપવારેપોતાનાનિવાસેટોચનાનેતાઓનીઇમરજન્સીબેઠકબોલાવીહતી.
૫. ઇડીએ૧૫મીફેબ્રુઆરીએદાઉદઇબ્રાહીમનીમૃતકબહેનહસીનાપારકર, ભાઇઇકબાલકાસકરઅનેગેંગસ્ટરછોટાશકીલનાબનેવીસલીમકુરેશીઉર્ફેસલીમફ્રૂટસાથેસંકળાયેલાપરિસરોસહિત૧૦ઠેકાણાપરદરોડાપાડ્યાહતા. એજન્સીએઆકેસમાંદાઉદઇબ્રાહીમનાભાઇઇકબાલકાસકરનીપણકસ્ટડીમાગીહતી. સૂત્રોઅનુસારઆતપાસદરમિયાનનવાબમલિકદ્વારાખરીદાયેલીસંપત્તિસાથેસંકળાયેલાકેટલાકપુરાવામળ્યાછે.
૬. મહારાષ્ટ્રના૬૨વર્ષનાનેતાનીપહેલાંઇડીનીઓફિસમાંપૂછપરછમાટેલઇજવાયાહતા. ઇડીનાઅધિકારીઓસવારેછવાગેતેમનાઘરેજઇનેએકકલાકસુધીપૂછપરછકરીહતી. બાદમાંતેમનેઇડીનીઓફિસમાંલઇજવાયાહતાઅનેઆઠકલાકપૂછપરછકરીહતી.
૭. નવાબમલિકનીપૂછપરછકરાઇરહીહતીત્યારેએનસીપીનાકાર્યકરોઇડીનીઓફિસનજીકઆવેલીએનસીપીનીઓફિસપાસેદેખાવોઅનેકેન્દ્રનીભાજપસરકારતથાકેન્દ્રીયએજન્સીનીવિરૂદ્ધસત્રોચ્ચારકરીરહ્યાહતા. પાર્ટીનાનેતાસંજયટટકરેએજણાવ્યુંકે, આવિરોધનવાબમલિકનીઅન્યાયપૂર્ણપૂછપરછમાટેથઇરહ્યોછેકારણકેતેઓદરરોજભાજપ-એનસીબી-સીબીઆઇ-ઇડીનાગઠબંધનનોપર્દાફાશકરીરહ્યાહતા. અમેઝુકનારાનથી. એનસીપીભાજપઅનેકેન્દ્રીયએજન્સીઓનેખુલ્લાપાડવાનુંચાલુરાખશે.
૮. આપહેલાંમલિકસતતએનસીબીપ્રમુખસમીરવાનખેડેપરહુમલાકરીરહ્યાહતાજ્યારેબોલિવૂડઅભિનેતાશાહરૂખખાનનાપુત્રઆર્યનખાનનીએજન્સીદ્વારાધરપકડકરવામાંઆવીહતી. વાનખેડેદ્વારાગયાવર્ષેમલિકનાજમાઇનીપણધરપકડકરાઇહતી.
૯. મલિકવિરૂદ્ધઆરોપોનીપ્રતિક્રિયાઆપતાંએનસીપીનાપ્રમુખશરદપવારેકહ્યુંકે, દાઉદનુંનામલેવુકોઇપ્રતિષ્ઠાનેખરડવાનીસુવિધાજનકરીતછે. હુંતેમનીવિરૂદ્ધકેસવિશેજાણતોનથીપરંતુદાઉદનુંનામહંમેશાવિરોધીઓનેબદનામકરવાનાપ્રયાસમાટેલેવાયછે. પવારેકહ્યુંકે, જ્યારેતેઓમુખ્યમંત્રીહતાત્યારેપણદાઉદનુંનામમારીસાથેજોડાયુંહતું. ૨૫વર્ષબાદપણહેરાનઅનેબદનામકરવાઆયુક્તિઅજમાવાયછે.
૧૦. બીજીતરફભાજપેરાજકીયબદલાનાઆરોપોનેફગાવ્યાછેઅનેમલિકપરગેંગસ્ટરદાઉદઇબ્રાહીમનાસહયોગીપાસેથીજમીનખરીદવાનોઆરોપલગાવ્યોછે. ભાજપેઆરોપલગાવ્યોછેકે, બોમ્બબ્લાસ્ટનાઆરોપીપાસેથીતેમણેસામાન્યકિંમતમાંજમીનખરીદીછે.
મહારાષ્ટ્રનામંત્રીનવાબમલિકનીધરપકડકેમથઇ?
છેલ્લાચારમહિનામાંમહારાષ્ટ્રમાંએનસીપીનાબીજામંત્રીનીકેન્દ્રીયએજન્સીદ્વારાધરપકડકરાઇછેજેમાંનવાબમલિકપરદાઉદઇબ્રાહીમનાસાથીઓપાસેથીગેરકાયદેજમીનખરીદીમાંમનીલોન્ડરિંગનોઆરોપલગાવાયોછે. ઇડીઅંડરવર્લ્ડસાથેસંબંધિતમનીલોન્ડરિંગનીતપાસકરીરહીછેઅનેઅંડરવર્લ્ડવિરૂદ્ધકેસોદાખલકરવાઉપરાંતઅનેકસ્થળોએતાજેતરમાંદરાડાપાડ્યાહતા. ગયાઅઠવાડિયેઆકેસમાંદાઉદઇબ્રાહીમનાભાઇઇકબાલકાસકરનીપણધરપકડકરાઇહતી. ઇડીનાસૂત્રોએકહ્યુંકે, નવાબમલિકઅનેદાઉદઇબ્રાહીમનાસાથીઓવચ્ચેનાણાકીયવ્યવહારનાકેટલાકપુરાવાછે. ઇડીએતેનીદક્ષિણમુંબઇનીઓફિસમાંમલિકનેલઇજતાંપહેલાંતેમનાઘરમાંજસઘનપૂછપરછકરીહતી. મંત્રીનેપાંચકલાકનીપૂછપરછબાદધરપકડકરાયાહતા. અધિકારીએકહ્યુંકે, તેઓગોળ-ગોળજવાબઆપતાહતાઅનેસહયોગકરતાનહતા. સૂત્રોએએવુંપણકહ્યુંકે, દાઉદઇબ્રાહીમનાસહયોગીઓઅનેજમીનસોદાઅંગેનાકથિતનાણાકીયવ્યવહારોમાટેનવાબમલિકપરશકંજોકસાયોછે. અધિકારીએકહ્યુંકે, તપાસદરમિયાનનવાબમલિકદ્વારાખરીદાયેલીકેટલીકસંપત્તિઓઅંગેનાપુરાવાબહારઆવ્યાછે. પાંચવખતનાધારાસભ્યનવાબમલિકશરદપવારનીએનસીપીનારાષ્ટ્રીયપ્રવક્તાપણછેતેઓશિવસેનાનીઆગેવાનીવાળીરાજ્યસરકારમાંમંત્રીપણછે. તાજેતરમાંભાજપનીભારેટીકાકરનારામલિકછેલ્લાકેટલાકસમયથીએનસીબીપરસતતઆરોપોમુકીરહ્યાહતાજેમાંશાહરૂખખાનનાપુત્રઆર્યનનીધરપકડનોપણસમાવેશથાયછે. ઇડીનાપગલાંનીપ્રતિક્રિયાઆપતાંશરદપવારેકહ્યુંછેકે, તેઓકયોકેસખોદીરહ્યાછે? સરળછે. તેઓદાઉદનુંનામલેછેખાસકરીનેજ્યારેઆકેસમાંકોઇમુસ્લિમકાર્યકરહોય, અમારાનેતાઅનેઅંડરવર્લ્ડસાથેકોઇસંબંધનથીતેમછતાંતેમણેજાહેરકર્યું.
શરદપવારનીપાર્ટીનામુસ્લિમચહેરાનવાબમલિકવિશેજાણો
મહારાષ્ટ્રનામંત્રીનવાબમલિકનીકેન્દ્રીયએજન્સીઇડીદ્વારાદાઉદઇબ્રાહીમસાથેજોડાણનામનીલોન્ડરિંગકેસમાંધરપકડકરાઇછે. તેઓસતતએનસીબીનાપ્રમુખસમીરવાનખેડેદ્વારાકરાયેલીડ્રગકેસનીકાર્યવાહીવિરૂદ્ધખુલાસાકરીરહ્યાહતાત્યારબાદઆધરપકડથઇછે. મહારાષ્ટ્રમાંલઘુમતીવિકાસવિભાગમાંકેબિનેટમંત્રીઅનેએનસીપીનારાષ્ટ્રીયપ્રવક્તાનવાબમલિકશરદપવારનામાનીતાગણાયછે. તેઓમુંબઇનાઅનુશક્તિનગરમાંથીપાંચવખતનાધારાસભ્યછે. તેઓએનસીપીમાંઘણાઓછામુસ્લિમચહેરાઓમાંથીએકછેઅનેમરાઠાઆધારિતપાર્ટીમાંમોટુંસ્થાનધરાવેછે. જાન્યુઆરી૨૦૨૧માંનવાબમલિકનાજમાઇતથાવેપારીસમીરશબ્બીરખાનનીએનસીબીમાંસમીરવાનખેડેનીઆગેવાનીમાંધરપકડકરાઇહતી.
Recent Comments