(એજન્સી)                             તા.૧૫

ભારતીયજનતાપાર્ટીનીઆગેવાનીહેઠળવહીવટીતંત્રલદ્દાખમાંઆક્રોશનોસામનોકરીરહ્યુંછેકારણકે, લેફ્ટનન્ટગવર્નરઆર.કે. માથુરે, કેન્દ્રશાસિતપ્રદેશમાંભરતીનિયમોમાંમુખ્યસુધારોકર્યોછે. આસુધારાએલદ્દાખનામહેસૂલવિભાગમાંનોકરીમેળવવામાટેઉર્દૂજાણવાનીજરૂરિયાતનેદૂરકરીદીધીછે, ઘણાલદ્દાખવાસીઓમાંતેમનાસાંસ્કૃતિકઈતિહાસનાધોવાણઅંગેચિંતિતછે. ૭જાન્યુઆરીનારોજએકનોટિફિકેશનમાંમાથુરેમહેસૂલવિભાગમાંનાયબ-તહેસીલદારઅનેપટવારીપોસ્ટ્‌સમાટે ‘ઉર્દૂભાષાનાજ્ઞાન’નામાપદંડનેરદકરતાલદ્દાખરેવન્યુ (સબઓર્ડિનેટ) સર્વિસરિક્રુટમેન્ટનિયમ, ૨૦૨૧માંસુધારોકર્યોહતો. આનિયમોઅનુસાર, મહેસૂલવિભાગમાંલેવલ૬ઈ (નાયબતહસીલદાર) અનેલેવલ૪ (પટવારી) નોકરીઓમાટેજરૂરીલાયકાત ‘ઉર્દૂનાજ્ઞાનસાથેસ્નાતક’હતી, જેહવેમાત્રગ્રેજ્યુએશનસુધીસીમિતછે.

લદ્દાખનામહેસૂલ, પોલીસઅનેઆરોગ્યઅનેતબીબીશિક્ષણવિભાગોમાંભરતીનાનિયમોગયાવર્ષે૮સપ્ટેમ્બરનારોજજાહેરકરવામાંઆવ્યાહતા, તીવ્રજાહેરદબાણનેકારણેવહીવટીતંત્રનેસ્થાનિકલોકોમાટેતમામનોકરીઓઅનામતરાખવાનીફરજપડીહતી. કારગીલનાભૂતપૂર્વડેપ્યુટીકમિશનરહસનખાનેજણાવ્યુંહતુંકે, કાશ્મીરઅનેલદ્દાખનારેવન્યુરેકોર્ડનોએકસદીકરતાંપણવધુસમયજૂનોછેબ્રિટિશસિવિલસર્વન્ટઅનેલેખકવોલ્ટરલોરેન્સનાસમયથીતેઉર્દૂમાંતૈયારકરવામાંઆવ્યોછે, જ્યારેજમ્મુપ્રદેશનામહેસૂલરેકોર્ડમાંહિન્દીનોજૂજઉપયોગથાયછે. પ્રશાસનઉર્દૂનેએલિયન્સનીભાષામાનીરહ્યુંહોયતેવુંલાગેછે. લદ્દાખનીલગભગ૭૦% વસ્તીઉર્દૂસમજીશકેછે, જેઆપણીસમૃદ્ધસંસ્કૃતિઅનેવારસાનોએકભાગછે.

કારગિલસ્થિતએકઅગ્રણીકાર્યકરસજ્જાદકારગિલેજણાવ્યુંહતુંકે, લદ્દાખમાંમોટાભાગનાલોકોઉર્દૂભાષામાંસાક્ષરછે, જોકે, લદ્દાખી, તિબેટીકભાષાસૌથીવધુબોલાયછે. હિન્દીઅનેઅંગ્રેજીઉપરાંત, ઉર્દૂએલદ્દાખતેમજજમ્મુઅનેકાશ્મીરનીસત્તાવારભાષાઓપૈકીએકછે. મોટાભાગનાબૌદ્ધોઉર્દૂનેસમજીશકતાનથી, જોકે, કારગીલમાંરહેતાઘણાબૌદ્ધોઅનેતેમનાબાળકોઉર્દૂમાંવાંચીઅનેલખીશકેછેકારણકે, તેશાળાઓમાંમુખ્યવિષયતરીકેશીખવવામાંઆવેછે.

આવુંપહેલીવારનથીકેેં્‌ વહીવટીતંત્રદ્વારાઉર્દૂનીઅવગણનાકરવામાંઆવીહોય, તેકેન્દ્રીયગૃહમંત્રાલયદ્વારાચલાવવામાંઆવેછે. ગયાવર્ષેજૂનમાંલદ્દાખપ્રશાસનેશાળાશિક્ષણઅનેમાહિતીપ્રૌદ્યોગિકીવિભાગોનીપહેલ, યુન્ટાબયોજનાશરૂકરીહતી, જેનાહેઠળસરકારીશાળાઓમાંધો.૬થી૧૨સુધીના૧૨,૩૦૦વિદ્યાર્થીઓનેપ્રી-લોડેડસામગ્રીસાથેમફતટેબ્લેટઆપવામાંઆવ્યાહતા. ઓનલાઈનવર્ગોમાંહાજરીઆપવામાટેનીઅરજીઓસાથેપાઠ્યપુસ્તકોઅનેવીડિયોલેક્ચર્સતરીકેજ્યારેડિજિટલટેબલેટમાંશાળાઓમાંભણાવવામાંઆવતાતમામપાઠ્યપુસ્તકોનીસોફ્ટકોપીહોયછે, પણમાત્રઉર્દૂપાઠ્યપુસ્તકજતેમાંઆપવામાંઆવ્યાનથી. તાજેતરનોનિર્ણયલદ્દાખનાઅનન્યસાંસ્કૃતિકઈતિહાસપરસુનિયોજિતહુમલાનોસિલસિલોહોવાનુંજણાયછે. તાજેતરનાવર્ષોમાં, લદ્દાખનોમુસ્લિમબહુમતીધરાવતોપ્રદેશછેજેભારતઅનેચીનનીસેનાઓવચ્ચેથતીઅથડામણોમાટેઘણીવારસમાચારમાંરહેછે. જોકે, લેહપ્રદેશ, બૌદ્ધબહુમતીધરાવેછે, તેલાંબાસમયથીકેન્દ્રશાસિતપ્રદેશનાદરજ્જાનીમાંગકરીરહ્યોહતો, તેહવેબૌદ્ધોમાંપણવસ્તીવિષયકપરિવર્તનનીઆશંકાપેદાકરીરહ્યોછે.

બૌદ્ધોનુંવર્ચસ્વધરાવતાલદ્દાખઆબેઅગ્રણીજૂથો, પીપલ્સમૂવમેન્ટઅનેકારગીલડેમોક્રેટિકએલાયન્સજેમાંલેહઅનેકારગીલપ્રદેશોનાસામાજિકઅનેરાજકીયજૂથોનોસમાવેશથાયછે, તેઓએલદ્દાખનારાજ્યનોદરજ્જોપુનઃસ્થાપિતકરવામાટેઆંદોલનશરૂકર્યુંછે. ૧૩ડિસેમ્બરનારોજસાંકેતિકબંધબાદ, આબંનેજૂથોએજોતેમનીમાગણીઓસંતોષવામાંનહીંઆવેતોશેરીઓમાંઉતરવાનીધમકીઆપીહતી. કારગીલનાભૂતપૂર્વડી.સી. ખાનમાનેછેકે, ખાલીજગ્યાઓમાટેજરૂરિયાતતરીકેઉર્દૂનાજ્ઞાનનેછોડીદેવાનોનિર્ણયલેહજિલ્લાઅનેમુસ્લિમબહુમતીકારગીલવચ્ચે ‘વૈચારિકવિભાજનઊભોહેતુ’છે. આઆદેશએલજીનેનવીદિલ્હીદ્વારામોકલવામાંઆવ્યોછેઅનેતેઓમુસ્લિમોનેઅશક્તકરવામાંગેછે, તેએકસાંપ્રદાયિકપગલુંછેપરંતુતેનાથીકોઈરાજકીયફાયદોથશેનહીં. તેનાબદલેવહીવટીમુદ્દાઓવધશેહશે.

પ્રદેશકોંગ્રેસસમિતિનાલદ્દાખનાકાર્યકારીપ્રમુખઅસગરઅલીકરબલાઈપણમાનેછેકે, મહેસૂલવિભાગદ્વારાઉર્દૂનીજરૂરિયાતનેબાકાતરાખવાનોનિર્ણયલદ્દાખમાંબૌદ્ધોઅનેમુસ્લિમોવચ્ચેતિરાડઊભીકરવાનોછે. જ્યારથીલદ્દાખત્નશ્દ્ભથીઅલગથયુંછે, ત્યારથીલોકોનેસમજાયુંછેકે, આનિર્ણયથીઅમારાહિતોનેનુકસાનથયુંછે. લદ્દાખનાહિતોનીરક્ષામાટેતમામરાજકીય, સામાજિકઅનેધાર્મિકજૂથોએકઠાથયાછે. આભાજપવહીવટીતંત્રમાટેઅનુકૂળનથી, જેનાકારણેતેઓલોકોનેવિભાજિતકરવામાંગેછે. ઉર્દૂપરનાતાજેતરનાનિર્ણયવિશેપૂછવામાંઆવતાકરબલાઈ, જેલદ્દાખસ્વાયત્તહિલવિકાસપરિષદ, કારગીલનામુખ્યકાર્યકારીકાઉન્સિલરપણહતા, તેમણેજવાબઆપ્યોકેતેઓમાનેછેકે, ઉર્દૂમુસ્લિમોનીભાષાછેમાટેતેઓમુસ્લિમોપ્રત્યેતેમનીનફરતદર્શાવેછે. ભૂતપૂર્વડેપ્યુટીકમિશનરેજણાવ્યુંહતુંકે, લદ્દાખનામહેસૂલરેકોર્ડનુંઆગામીમહિનાઓઅનેવર્ષોમાંભાષાંતરકરવુંપડશે, કારણકે, નવીનિમણૂકોસત્તાવારદસ્તાવેજોનેસમજીશકશેનહીં. આપ્રક્રિયામાંએકદાયકાકેતેથીવધુસમયલાગશેઅનેતેવહીવટપરમોટોબોજહશે. લદ્દાખએસાંસ્કૃતિકરીતેવૈવિધ્યસભરછે. સ્થાનિકલોકોબાલ્ટી, શિના, લદ્દાખીસમજેછે. માત્રકારગીલમાંજચારભાષાઓસ્થાનિકલોકોબોલેછે. આઆદેશઅમારીધાર્મિકઓળખપરહુમલોછેઅનેલદ્દાખનાસાંસ્કૃતિકઈતિહાસનેનબળોકરવાનોપ્રયાસછે.

લદ્દાખનેકેન્દ્રશાસિતપ્રદેશમાંડાઉનગ્રેડકરવામાંઆવ્યાબાદથીમુસલમાનોનાઅશક્તિકરણનોભયવધીરહ્યોછે. તાજેતરમાંવહીવટીતંત્રલેહજિલ્લામાંભાજપનીઆગેવાનીહેઠળનાવહીવટનેઅનુરૂપલદ્દાખઓટોનોમસહિલડેવલપમેન્ટકાઉન્સિલએક્ટનોદુરૂપયોગકરવાનાઆરોપોનોસામનોકરીરહ્યુંછે.

ભાજપપરલદ્દાખનાયુવાનોનેરોજગારીનીતકોથીવંચિતરાખવાનોઆરોપલગાવતા, નેશનલકોન્ફરન્સેકહ્યુંકે, ન્ય્વહીવટીતંત્રે ‘દુર્ભાગ્યપૂર્ણ’નિર્ણયનેપાછોખેંચવોજોઈએ. ઉર્દૂવિરોધીપગલુંનાયબતહસીલદારનીસીધીભરતીઅનેકેન્દ્રશાસિતપ્રદેશમાંપટવારીઓનીભરતીનાક્વોટાનેપણઅસરકરશેઅનેમહેસૂલવિભાગનીકામગીરીપરપણપ્રતિકૂળઅસરકરશેજ્યાંતમામમહેસૂલરેકોર્ડઉર્દૂભાષામાંછે. પાર્ટીએલોકસભામાંલદ્દાખનુંપ્રતિનિધિત્વકરતાભાજપનાજમયાંગત્સેરિંગનામગ્યાલપરપણઉર્દૂભાષાનોઅનાદરકરવાનોઆરોપલગાવ્યોહતો, તેમણેકહ્યુંકે, ઉર્દૂએશાંતિઅનેપ્રેમનીભાષાછેઅનેજેઓનફરતમાંમાનેછેતેઓઆભાષાઅનેતેનીસુંદરતાનેસમજીશકતાનથી. જોકે, આવિશેટિપ્પણીમાટેનમગ્યાલનોસંપર્કથઈશક્યોનથી.