માંગરોળ, તા.૧
માંગરોળ શહેરના ઘનકચરાની સમસ્યા નગરપાલિકા માટે માથાનો દુઃખાવો બની છે. લગભગ છેલ્લાઆઠ મહિનાથી માંગરોળ પાલિકા પાસેસ્થાયીડમ્પિંગ સાઈટ ન હોવાનાકારણે ઘન કચરોક્યાં નાખવો તે પ્રશ્ન પેચીદોબની ગયો છે.
ભાજપ કોંગ્રેસ ની સુસંયુક્તબોડીના નવનિયુક્ત પ્રમુખે સત્તામાંઆવતા ની સાથે જ ચિમકી ઉચ્ચારીહતી કે જોડમ્પિંગ સાઈટ નહીં મળે તોરસ્તારોકોઆંદોલન કરવામા ંઆવશે. પરંતુઆ ચિમકી નોકોઇ પ્રભાવ ના પડતા સોમવારે માંગરોળ ભાજપ કોંગ્રેસ ના સુસંપથી શાસિત નગરપાલિકાના સત્તાધીશો દ્વારારસ્તારોકી પાલિકાનીસ્થાયીડમ્પિંગ સાઈટની માંગ કરવી પડીહતી. માંગરોળ-કેશોદ ચોકડીબાયપાસ રોડ પર પાલિકાના સેનીટેશન શાખાના કચરો ભરેલા ટ્રેક્ટરો, જેસીબી, બોલેરો, વગેરે સાધનોરસ્તાનાઆડે રાખી દઈ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ભાજપ કોંગ્રેસ ના સત્તાધીશોરસ્તા પર બેસી જઈનેહાઈવેરોડ સદંતર બંધ કરી દેતા અવરજવર કરી રહેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનોકરવો પડ્યોહતો. માંગરોળ પોલીસે તમામની અટકાયતકરીરસ્તો ખોલાવ્યો હતો. ત્યારબાદ પાલિકા સત્તાધીશો ના આદેશથી પાલિકા ના તમામ સાધનો માંગરોળ મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં ખડકી દીધાહતા. સત્તાધીશો ના ધમાસાણવચ્ચે ઉચ્ચ અધિકારીઓ સાથે ની બેઠકબાદ આખરે માંગરોળ ના શેરીયાજ ખાતે હંગામી ધોરણે પડતર જમીન મા ઘનકચરો નાખવા નું નક્કી થતા જ શેરીયાજ ના સરપંચ દ્વારાકોઈ પણ સંજોગોમાંત્યાં ઘનકચરો નાખવા દેવામાં નહીં આવેતેવી ચીમકી ઉચ્ચારતી ટેલીફોની કવાતચીત ની ક્લીપ વાયરલ થઈ ગઈ છે.