અમદાવાદ,તા.૭
રાજયમાંઆભડછેટનાઅનેકબનાવોછાશવારેસામેઆવેછેજેઆધુનિકસમાજનીસંકુચિતમાનસિકતાછતીકરેછે. દલિતોનેઘોડેચડવા, ખુરશીપરબેસવાકેમૂછોરાખવાજેવાકેટલાકકારણોસરમારમારવામાંકેપરેશાનકરવામાંઆવ્યાહોવાનાકિસ્સાસામેઆવ્યાછે. વળીકેટલાકસ્થળોએહજુપણદલિતોનેમંદિરપ્રવેશપણઅપાતોનથીત્યારેજૂનાગઢજિલ્લાનામાળિયાહાટીનાતાલુકાનાગામમાંમંદિરમાંદલીતોનેનો-એન્ટ્રીનાપોસ્ટરલાગતાખળભળાટસર્જાયોછે. આઘટનાબાદકેટલાકદલીતોપોલીસબંદોબસ્તહેઠળમંદિરમાંપ્રવેશ્યાહતાઅનેદર્શનકર્યાહતા. કેટલાકતોફાનીતત્વોનુંઆકૃત્યહોવાનુંમાનવામાંઆવીરહ્યુંછે. પોલીસદ્વારાઆઘટનાઅંગેતપાસશરુકરવામાંઆવીછે. પોલીસનાસૂત્રોએજણાવ્યુંહતુંકે, કેટલાકતોફાનીતત્વોમાળીયાહાટીનાતાલુકાનાપીખોરગામનાકાળભૈરવમંદિરનાપ્રવેશદ્વારે ‘નો-દલીત’દર્શાવતાપોસ્ટરલગાવીદીધાહતા. આઘટનાનેપગલેગામમાંવાતાવરણતંગબનીગયુંહતું. ડીવાયએસપીસહિતનોપોલીસકાફલોઘટનાસ્થળેધસીગયોહતો. ગામનાસરપંચસહિતનાંઆગેવાનોએકઠાથઇગયાહતાઅનેમામલોથાળેપાડયોહતો. એવુંજાણવામળ્યુંછેકે, પોલીસનાબંદોબસ્તહેઠળશાંતિપૂર્વકરીતેદલીતોનેમેંદિરમાંદર્શનકરવામાટેપ્રવેશકરાવામાંઆવ્યોહતો. ગામનુંવાતાવરણવધુનડહોળાઇતેમાટેઆગેવાનોનીબેઠકકરવામાંઆવીહતીઅનેપોલીસપણતેમાંસામેલથઇહતી. તોફાનીતત્વોદ્વારાહાથેજલખાણકરીનેદલીતોનેનો-એન્ટીનાપોસ્ટરબનાવવામાંઆવ્યાહતાઅનેમંદિરનાપ્રવેશદ્વારેલગાવીદેવામાંઆવ્યાહતા. ગામમાંજબરદસ્તઉહાપોહથતાઅનેતંગદીલીસર્જાતાપોલીસકાફલાનેદોડાવવામાંઆવ્યોહતો. પોલીસનાસૂત્રોનાકહેવાપ્રમાણેવ્યક્તિગતવેરઝેરમાંઆપ્રકારનાપોસ્ટરલગાવીનેવાતાવરણડહોળવાનોપ્રયત્નકરવામાંઆવ્યોહોવાનીશંકાનકારાતીનથી. આમામલામાંતપાસચાલુછેઅનેહવેપછીવિધિવતગુનોપણદાખલકરવામાંઆવશે. આઘટનાનેપગલેસમગ્રતાલુકાતથાજિલ્લામાંખળભળાટસર્જાયોછે. આમામલેપોલીસેકુનેહપૂર્વકકામગીરીકરીનેવાતાવરણનડોહળાયતેવાપગલાંલીધાછે.
Recent Comments