(એજન્સી)                            તા.૪

૨, ફેબ્રુ.એએશિયામાંસૌથીમોટાવ્યાપકમીડિયાએસોસિએશનધપ્રેસક્લબઓફઇન્ડિયાદ્વારામીડિયાસમક્ષધઇરાઓફન્યૂચેલેન્જીસબીફોરમીડિયાનાવિષયપરનીચર્ચાકરીહતી. આમુુદ્દોખરેખરયોગ્યહતોકારણકેમીડિયાદુકાનબજારો, પોલીસઅનેખાનગીજૂથોખાસકરીનેખાનગીસંગઠનોતરફથીઆક્રમણનોસામનોકરીરહ્યાંછે. આથીમીડિયામાટેખાસકરીનેગુજરાતનાપૂર્વમુખ્યપ્રધાનનરેન્દ્રમોદીસાથેકેન્દ્રએવીજપ્રાપ્તકર્યાબાદઊભીથઇછે.

પ્રેમશંકરઝાસહિતકેટલાયપીઢપત્રકારોએસ્પષ્ટપણેજણાવ્યુંછેકેભારતમાંમીડિયાએઆજેપોતાનાઅસ્તિત્વસામેજેખતરોઊભોથયોછેતેવાખતરાનોક્યારેયસામનોથયોનથીઅનેતેઓતેમનાઅભિપ્રાયમાંખોટાપણનથીકારણકેનવીદિલ્હીસ્થિતરાઇટ્‌સએન્ડરીસ્કએનાલિસીસગ્રુપ (આરઆરએજી) દ્વારાજાહેરકરાયેલઇન્ડિયાપ્રેસફ્રિડમરિપોર્ટ૨૦૨૧માંએવુંજાહેરકરાયુંછેકે૨૦૨૧દરમિયાનછપત્રકારોનીહત્યાથઇહતીઅને૧૦૮પરહુમલાથયાહતાઅથવાજેલમાંધકેલીદેવાયાહતા. જેમનીકનડગતકરવામાંઆવીછેતેમાં૮મહિલાપત્રકારોનોપણસમાવેશથાયછે. ૨૦૨૧એકલામાંઈન્કમટેક્સડાયરેકોટોરેટઅનેઇન્કમટેક્સવિભાગદ્વારા૧૩મીડિયાગૃહપરદરોડાપાડવામાંઆવ્યાહતા.

પત્રકારોઅનેમીડિયાગૃહોનેઆક્રમણનોસામનોકરવોપડ્યોછેકારણકેતેમણેસત્તાસમક્ષશરણાગતિસ્વીકારવાનોઇન્કારકર્યોહતો. ચારવર્ષપૂર્વેઇડીઅનેઇન્કમટેક્સવિભાગેએનડીટીવીનાપ્રણવરોયનાકાર્યાલયઅનેનિવાસસ્થાનપરસાવક્ષુલ્લકઆધારેદરોડાપાડ્યાહતા. માહિતીઅનેપ્રસારણમંત્રાલયેપઠાણકોટએરબેઝપરઆતંકીહુમલાદરમિયાનસંવેદનશીલમાહિતીપૂરીપાડવાનાઆક્ષેપોપરનવે. ૨૦૧૬માંએનડીટીવીનાબ્લેકઆઉટનીપણજાહેરાતકરીહતી.

જોકેઆવીજમાહિતીઅન્યટીવીચેનલોપરપ્રસારિતકરવામાંઆવીહતીપરંતુમાહિતીઅનેપ્રસારણમંત્રાલયેતેમનીવિરુદ્ધકોઇકાર્યવાહીકરીનહતી. મલિયાલમભાષાનીમીડિયા-૧ટીવીચેનલપણછેલ્લાકેટલાકસમયથીમોદીદ્વારાકનડગતનોસામનોકરીરહ્યાંછે. માહિતીઅનેપ્રસારણમંત્રાલયે૩૧, જાન્યુ.નીઅસરથીચેનલનાપ્રસારણપરપ્રતિબંધનાઆદેશકર્યોહતોઅનેઆમાટેઅગમ્યસુરક્ષાનાકારણોઆપવામાંઆવ્યાંહતાંત્યારબાદકેરળહાઇકોર્ટેમંત્રાલયનાઆદેશસામેમનાઇહુકમઆપ્યાંબાદચેનલેતેનાપ્રોગ્રામોનુંપ્રસારણકર્યુહતુંપરંતુહજુઆમામલોકોર્ટમાંઅનિર્ણીતછે. અગાઉમાર્ચ, ૨૦૨૦માંમોદીસરકારેમીડિયા-૧પર૪૮કલાકનોપ્રતિબંધમૂક્યોહતો.