(એજન્સી)                                      તા.૨૯

રૂા.૩૧કરોડકરતાંવધુરકમનીકરચોરીકરવાબદલધરપકડકરાયેલકાનપુરનાબિઝનેસમેનપીયૂષજૈનહંમેશાલોપ્રોફાઇલરાખતાહતાએવુંતેમનાપડોશીઓકહેછે. ઇનકમટેક્સઅનેડાયરેક્ટોરેટજનરલઓફજીએસટીઇન્ટેલિજન્સનીસંયુક્તટીમદ્વારાજેમનાબંગલે૧૨૦કલાકસુધીદરોડાપાડવામાંઆવ્યાંહતાંએકાનપુરસ્થિતિઅત્તરનામુખ્યવેપારીપીયૂષજૈનનીધરપકડકરાઇછે. દરોડાદરમિયાનઅદ્યતનઆંકડાઅનુસારરૂા.૩૦૦કરોડનીરોકડરકમજપ્તકરાઇછે. આઉપરાંતદુબઇસહિતમિલકતોનાદસ્તાવેજોઅનેવિદેશીમાર્કાવાળુંસોનુપણજપ્તકરાયુંછે. પીયુષજૈનનાપડોશીઓએજણાવ્યુંહતુંકેપીયૂષજૈનખૂબજસાદગીભર્યુજીવનજીવતોહતો. તેઓહંમેશાચાલતાઅથવાસ્કુટરનોઉપયોગકરતાંહતાં. કપડાપણસાદાપહેરતાંહતાં. કોઇઅન્યનીબાબતમાંમાથુંમારતાંનહતાં.                 પડોશીનાજણાવ્યાપ્રમાણેપીયુષજૈનનાદાદાફુલચંદજૈનકપડાનાપ્રિન્ટીંગનાબિઝનેસસાથેસંકળાયેલહતાં. તેમનેએકઅમરીશનામનાભાઇપણછેબંનેકાનપુરયુનિવર્સિટીમાંથીરસાયણશાસ્ત્રનીમાસ્ટર્સનીડિગ્રીપ્રાપ્તકરીછે. તેમનાપરફ્યુમનાબિઝનેસનીશરુઆતઅંગેબોલતાબીજાએકપડોશીએજણાવ્યુંહતુંકેપીયૂષજૈનમુંબઇમાંએકકંપનીમાંસેલ્સમેનતરીકેકામકરતોહતો. કેમિસ્ટ્રીમાંમાહેરહોવાથીતેમણેસાબુઅનેડિટરજન્ટબનાવવાનોબિઝનેસશરૂકર્યોહતો. ત્યારબાદતેમણેગુટખાઅનેતમાકુનીપેદાશોમાટેખાદ્યકમ્પાઉન્ડબનાવવાનુંકામશરૂકર્યુહતુંઅનેછેલ્લેધીમેધીમેતેમણેપરફ્યુમનોવેપારશરૂકર્યોહતો. પીયૂષજૈનપોતાનોબિઝનેસવિસ્તરતાકનોજથીકાનપુરસ્થળાંતરથયોહતો. પીયુષજૈનનેત્રણબાળકોછે. એકપુત્રીનિલાંસાપરિણીતપણછેઅનેપાયલટપણછે. તેનાબેપુત્રોપ્રત્યુશઅનેપ્રિયાન્સજ્યારેદરોડાપાડવામાંઆવ્યાંત્યારેઘરેજહતા. તેમનાપિતામહેશચંદ્રજૈનદરોડાવખતેસારવારમાટેદિલ્હીમાંદાખલકરાયાંહતાં. દરમિયાનજેજંગીજપ્તીકરાઇછેતેનાપગલેઉ.પ્ર.માંભાજપઅનેસપાવચ્ચેરાજકીયયુદ્ધભડકીઊઠ્યુંછેઅનેબંનેએકબીજાનેપીયુષજૈનનીકરચોરીમાટેજવાબદારગણેછે.