એકતરફવાયબ્રન્ટસમિટનુંઆયોજનબીજીતરફગુજરાતનાવેપારઉદ્યોગોઠપ્પ

 

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ,તા.૭

ગુજરાતનીભાજપસરકારદરવર્ષેબહારનાદેશવિદેશનાઉદ્યોગકારોનેઆકર્ષવામાટેઅનેરોકાણવધારવામાટેવાયબ્રન્ટગુજરાતસમિટનુંઆયોજનકરીરહીછે. બીજીબાજુસ્થિતિએવીછેકેગુજરાતનાજનાનાઅનેમધ્યમવેપારઉદ્યોગઠપ્પથઈરહ્યાછે. મોટીસંખ્યામાંલોકોબેરોજગારથાયતેમજકરોડોઅબજોરૂપિયાનુંનુકસાનથાયતેવીસ્થિતિછે. અમદાવાદનોટેક્ષટાઈલઅનેકલરકેમિકલ્સઉદ્યોગમૃતપ્રાયસ્થિતિમાંછેત્યારેતેનેબચાવવાઅમદાવાદનાજમાલપુર- ખાડિયાવિસ્તારનાકોંગ્રેસનાધારાસભ્યઈમરાનખેડાવાલામેદાનેઆવ્યાછેતેમણેઆઅંગેસરકારસમક્ષધારદારરજૂઆતકરીછે. કોંગ્રેસધારાસભ્યએપ્રતિનિધિમંડળસાથેમુખ્યમંત્રીનેમળીનેઆઅંગેરજૂઆતકરતાજણાવ્યુંકેઅમદાવાદશહેરએકસમયેવર્લ્ડનુંમાન્ચેસ્ટરકહેવાતુંહતું. ફકતનેફકતટેક્ષટાઈલઉદ્યોગનાલીધેઅમદાવાદશહેરમાંઅસંખ્યકાપડનીમિલોઆવેલીહતીજોકે, તેતમામહાલમૃતપ્રાયહાલતમાંછે. છેલ્લાઘણાસમયથીગુજરાતહાઈકોર્ટમાંપોલ્યુશનઅંગેનીસુઓમોટોપિટિશનનીસુનાવણીચાલીરહીછેઅનેસરકારીવકીલઅમદાવાદમ્યુનિસિપલકોર્પોેરેશનનાવકીલોદ્વારાગુજરાતહાઈકોર્ટમાંયોગ્યરજૂઆતનાઅભાવેકોર્ટખરાનિર્ણયપરઆવીશકતીનથી. ત્યારેઅમદાવાદનીઅંદરમિલોસિવાયનાનીમોટીફેકટરીઓથઈનેટેક્ષટાઈલઅનેકેમિકલનીરહજારથીવધુફેકટરીઓચાલીરહીછેશહેરમાંકુલ૧૬સીઈટીપીપ્લાન્ટકાર્યરતછેઅનેતેમાંથીઅમુલપ્લાન્ટનેસરકારેસબસિડીપણઆપેલીછે. અનેતેમનાવોટરટ્રીટમેન્ટકરીએએમસીનાડ્રેનેજકનેકશનમાંપાણીઠાલવવાનુંહોયછે. હવેઆતમામસીઈટીપીઅનેફેકટરીયુનિટોબંધથવાનાઆરેહોવાનીધારાસભ્યએમુખ્યમંત્રીનેરજૂઆતકરીછેઅનેતેનુંકારણયોગ્યરજૂઆતનાઅભાવેકોર્ટનુંકડકવલણહોવાનુંતેમણેજણાવ્યુંછે. ઈમરાનખેડાવાલાએવધુમાંજણાવ્યુંકેસરકારએકબાજુઆવાસીઈટીપીપ્લાન્ટમાટેમદદરૂપથતીહોયતોતેનેતાત્કાલિકબંધકેવીરીતેકરીશકાય ? આમકરવાથીસરકારીપૈસાપણવેડફાયઅનેફેકટરીમાલિકોઅનેલાખોકારીગરોબેરોજગારથાયતેમછે. વધુમાંતેમણેવાયબ્રન્ટસમિટનેલઈસરકારનેઆડેહાથલેતાકહ્યુંકે, રાજયસરકારગુજરાતબહારનાઉદ્યોગોનેવાયબ્રન્ટગુજરાતનાનામેગુજરાતમાંકારોબારકરવારોકાણકરવાઆમંત્રિતકરતીહોવાથીગુજરાતનાવેપારઉદ્યોગોબંધથઈશકેછેઅનેલોકોબેરોજગારથતાફેકટરીમાલિકોનેકરોડોઅબજોરૂપિયાનુંરોકાણનુંધોવાણથાયતેમછે. જોઆઅંગેનીમાહિતીહાલનાબહારનાઉદ્યોગકારોનેખબરપડેતોગુજરાતમાંઘણાવેપારકરનારાબહારનાધંધાર્થીઓનેઅસરપડેઅનેતેઓરોકાણકરતાગબરાયત્યારેઆઅંગેઝડપથીગુજરાતહાઈકોર્ટમાંસરકારનાવકીલોદ્વારાયોગ્યરજૂઆતકરીઅથવાસરકારલેવલેકોઈયોગ્યરસ્તોકાઢીગુજરાતનાટેક્ષટાઈલઉદ્યોગોનેબચાવીલેવાકોંગ્રેસધારાસભ્યએમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલનેરજૂઆતકરીછે. મહત્વનુંછેકેમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલસાથેનીમુલાકાતદરમ્યાનકોંગ્રેસધારાસભ્યઈમરાનખેડાવાલાનીસાથેછીપાસમસ્તજમાતકમિટીનાપ્રમુખફીરોજભાઈરીંછડીવાલા, સેક્રેટરીહનીફભાઈખેડાવાલા, ખજાનચીયાસીનભાઈપીપાડવાલા, યાસીનભાઈહોકાબાજ, યાસીનમંદસૌરવાલા, સમીરભાઈકીડાવાલાઅનેઅન્યઆગેવાનોપણહાજરરહ્યાહતા.