(એજન્સી)                           તા.૧૬

હાલમાંભગવાકપડામાંએકવ્યક્તિનીઆસપાસઊભેલામુસ્લિમપુરૂષોનાજૂથનેદર્શાવતોએકફોટોવાયરલથયોછેજેમાંદાવોકરવામાંઆવ્યોછેકે, યુપીનાભૂતપૂર્વશિયાવક્ફબોર્ડનાઅધ્યક્ષસૈયદવસીમરિઝવીનાપગલેઅન્ય૩૪મુસ્લિમપરિવારોએહિંદુધર્મઅપનાવ્યોછે. ૬ડિસેમ્બરેરિઝવીએહિંદુધર્મઅપનાવ્યોઅનેલોકોનેજાણકરીકેતેઓહવેજીતેન્દ્રનારાયણસિંહત્યાગીતરીકેઓળખાશે.

જોકે, અમનેજાણવામળ્યુંકે, આફોટોગ્રાફજે૨૦૧૬નોછે, તેઉરીમાંભારતીયસૈનિકોપરનાહુમલાપછીઆતંકવાદનીનિંદાકરવામાટેમથુરાનીશાહીજામામસ્જિદખાતેયોજાયેલાવિરોધપ્રદર્શનનોહતો. દાવોવાયરલફોટોગ્રાફનેએકકેપ્શનસાથેશેરકરવામાંઆવ્યોહતોજેમાંલખ્યુંહતુંકે, ‘વસીમરિઝવીનાહિંદુધર્મમાંરૂપાંતરથયાપછીમુસ્લિમોહવેડરતાનથીઅનેસ્વેચ્છાએહિંદુધર્મમાંપરિવર્તનકરીરહ્યાછે. યુપીમાં૩૪પરિવારોએસનાતનહિંદુધર્મઅપનાવ્યો.

ર્ય્ર્ખ્તઙ્મીપરવાયરલફોટોગ્રાફપરરિવર્સઈમેજસર્ચકરીનેઅમેશોધીકાઢ્યુંછેકે, અમરઉજાલાનાલેખમાંઆપ્રકાશિતતસવીરમળીઆવીહતી, તેસમાચારઅહેવાલમુજબ, જમ્મુઅનેકાશ્મીરનાઉરીમાંસેનાનાજવાનોપરથયેલાહુમલાબાદપાકિસ્તાનનીનિંદાકરવાઅનેઆતંકવાદસામેવિરોધકરવામાટેમુસ્લિમસમુદાયનાલોકોમથુરાનીશાહીજામામસ્જિદમાંએકઠાથયાહતા. ૧૮સપ્ટેમ્બર૨૦૧૬નારોજઉરીમાંઆતંકવાદીઓનાહુમલામાંભારતીયસેનાના૧૯જવાનોશહીદથયાહતા. આઅહેવાલમાંવધુમાંલખવામાંઆવ્યુંહતુંકે, ઈમામમોહમ્મદઉમરકાદરીઅનેમહામંડલેશ્વરનવલગીરીવિરોધપ્રદર્શનમાંજોડાયાહતા. જેદર્શાવેછેકે, બંનેધર્મનાલોકોઆતંકવાદવિરૂદ્ધએકજૂટછે. અમરઉજાલાનીવેબસાઈટપરઉપલબ્ધવિડિયોમાંવિરોધનીએકટૂંકીક્લિપપણબતાવવામાંઆવીછેજેમાંલોકોઆતંકવાદનીનિંદાકરતાજોઈશકાયછે. ઉલ્લેખનીયછેકે, શિયાવક્ફબોર્ડનાભૂતપૂર્વવડારિઝવીએ૬ડિસેમ્બરેહિંદુધર્મઅપનાવ્યોહતો. દેખીતીરીતે, આએકજૂનીતસવીરશેરકરવામાંઆવીહતીજેમાંદાવોકરવામાંઆવ્યોહતોકે, રિઝવીનાહિંદુબન્યાબાદયુપીમાં૩૪મુસ્લિમપરિવારોએહિંદુધર્મઅપનાવ્યોહતો.