(એજન્સી)                            તા.૧૮

ફ્રાન્સમાંહાથધરાયેલાતાજેતરનાઅભ્યાસમાંજાણવામળ્યુંછેકે,  ગ્રેજયુએટપ્રોગ્રામમાટેઅરજીકરનારામુસ્લિમનામઅનેઅટકધરાવતાલોકોસાથેવંશીયરીતેફ્રેન્ચનામધરાવતાલોકોકરતાવધુભેદભાવઆચરવામાંઆવેછે. સ્થાનિકઅહેવાલમુજબઉચ્ચશિક્ષણભેદભાવઅનેસમાનતાદેખરેખએજન્સી (ઓએનડીઈએસ) અનેગુસ્તાવએફિલયુનિવર્સિટીબંનેનાશોધકર્તાઓએમાર્ચર૦ર૧માં૧૯યુનિવર્સિટીના૬૦૭સ્નાતકકાર્યક્રમો (ગ્રેજયુએટપ્રોગ્રામ)નાશિક્ષણનિર્દેશકોનેવિદેશીમૂળધરાવતાવિકલાંગલોકોઅનેતેમનીસાથેનાભેદભાવનેચકાસવામાટે૧૮૦૦થીવધુઈ-મેઈલમોકલ્યાહતા. શોધકર્તાઓદ્વારાનિર્દેશકોમાટેનાસ્નાતકકાર્યક્રમમાટેનાપરિક્ષણમામલામાંઉપયોગકરવામાંઆવતાબંનેવિકલાંગઅનેબિન-વિકલાંગપરીક્ષણોનકલીનામોસાથેહાથધરવામાંઆવ્યાહતા. અભ્યાસમાંજોવામળ્યુંહતુંકે,  મુસ્લિમનામધરાવતાલોકોનેએમનાપ્રત્યેકસ્નાતકકાર્યક્રમમાંમોકલવામાંઆવેલઈ-મેઈલનોપ્રતિસાદમળવાનીસંભાવના૧ર.૩ટકાઓછીહતી. આદરકાયદાનાક્ષેત્રમાં૩૩.૩ટકા, વિજ્ઞાનટેકનોલોજીઅનેઆરોગ્યક્ષેત્રેર૧.૧ટકાઅનેભાષા, સાહિત્ય, કલા, માનવતાઅનેસામાજિકવિજ્ઞાનનાક્ષેત્રોમાં૭.૩ટકાહતો. ઉચ્ચશિક્ષણમંત્રાલયદ્વારાહાથધરાયેલઅભ્યાસપૂર્ણથયાનાત્રણમહિનાપછીસંશોધકોએઅનામીરીતેસમાનશૈક્ષણિકનિર્દેશકોનોવિદ્યાર્થીઓનીભરતીપ્રક્રિયાઅનેતેમનેજેમુશ્કેલીઓનોસામનોકરવોપડયોહતોતેવિશેઈન્ટરવ્યુલીધોહતો. ત્યારબાદવિવિધતાનેસ્વીકારવાનાનિર્દેશકોનાદાવામાંબેવડુધોરણજોવામળ્યુંહતું. જેવિદ્યાર્થીઓએકહ્યુંહતુંકેતેઓશારીરિકરીતેઅક્ષમછેતેમનામાટેકોઈભેદભાવજોવામળ્યોનથી. ફ્રાન્સમાંછેલ્લાએકદાયકામાંમુસ્લિમોનાઅધિકારોતીવ્રચર્ચાનોવિષયબન્યાછે. કારણકેદેશજાન્યુ. ર૦૧પનાચાર્લીહેબ્ડોહુમલાજેવીહિંસકઉગ્રવાદીઘટનાઓસાથેસંઘર્ષકરીરહ્યોછે. જેમાં૧રલોકોમાર્યાગયાહતા. ત્યારબાદએજવર્ષેનવેમ્બરમાંભયાનકબટાકલાનહુમલાઓથયાહતા. જેમાંસંકલિતહિંસામાંએકજરાતમાં૧૩૦લોકોનેમારીનાખવામાંઆવ્યાહતા.