(એજન્સી)                           હરિદ્વાર, તા. ૧

ઉત્તરાખંડપોલીસેમુસ્લિમોવિરૂદ્ધહરિદ્વારમાંધર્મસંસદયોજીનેઝેરઓકનારાવધુબેકહેવાતાસાધુઓયતિનરસિંહાનંદઅનેસાગરસિંધુમહારાજવિરૂદ્ધફરિયાદદાખલકરીછે. આધર્મસંસદમાંમુસ્લિમોવિરૂદ્ધહથિયારઉઠાવવાઅનેતેમનાસામુહિકનરસંહારકરવાનીકેટલાકકટ્ટરવાદીઝેરઓકનારાનેતાઓએઅપીલકરીહતી. ઉશ્કેરણીજનકભાષણોદ્વારાહિંસાભડકાવવાનાપ્રયાસમાંનરસિંહાનંદવિરૂદ્ધપહેલાંપણઅનેકગુનાદાખલથયાછે. તેણેઆકાર્યક્રમમાંપણઝેરઓક્યુંહતું. લોકોનાઆક્રોશબાદકાર્યક્રમનાચારદિવસબાદદાખલથયેલીએફઆઇઆરમાંસૌપ્રથમએકજઆરોપીનુંનામદાખલકરાયુંહતુંઅનેઆબાબતઆંતરરાષ્ટ્રીયસ્તરેપહોંચીજતાંહવેકુલપાંચઆરોપીઓનાનામફરિયાદમાંદાખલકરાયાછે. સાગરસિંધુમહારાજનામથીઓળખાથીસાધ્વીઅન્નપૂર્ણાનુંનામપણફરિયાદમાંદાખલકરાયુંછે. આઉપરાંતધરમદાસઅનેવસિમરિઝવીઉર્ફેજીતેન્દ્રત્યાગીનાનામપણફરિયાદમાંનોંધાયાછે. આપાંચેયસામેધાર્મિકસમુદાયોવચ્ચેદુશ્મનાવટનેપ્રોત્સાહનઆપવાઅનેઇબાદતનાસ્થળનેઅપમાનિતકરવાનોઆરોપલગાવાયોછે. ઉત્તરાખંડનાડીજીપીઅશોકકુમારેકહ્યુંકે, વીડિયોક્લિપનાઆધારેબંનેનાનામફરિયાદમાંદાખલકરાયાછે. આઘટનાનાવીડિયોક્લિપઆંતરરાષ્ટ્રીયસ્તરેફેલાયાબાદજસત્તાવાળાઓએકાર્યવાહીકરીહતી. તૃણમુલકોંગ્રેસનાનેતાઅનેઆરટીઆઇકાર્યકરસાકેતગોખલેએદાખલકરેલીફરિયાદઅનુસારસભામાંહિંદુરક્ષાસેનાનાપ્રભોધનંદગીરી, ભાજપમહિલાપાંખનીનેતાઉદિતાત્યાગી, અનેભાજપનોનેતાઅશ્વિનીઉપાધ્યાયઆનફરતભર્યાભાષણોદરમિયાનહાજરહતા. આબધાનેતાઓનેજામીનપણમળીગયાછે. સમાચારચેનલનેપ્રબોધનંદેકહ્યુંકે, મનેકોઇશરમનથી, હુંપોલીસથીડરતોનથી. હુંમારાનિવેદનપરમક્કમછું. જોકોઇમારીહત્યાનોપ્રયાસકરશેતોહુંવળતોજવાબઆપીશ. હુંકાયદાથીડરતોનથી. હરિદ્વારમાંજેરીતેઝેરઓકવામાંઆવ્યુંતેવીજરીતેદિલ્હીનાજાહેરકાર્યક્રમમાંપણદ્વેષપૂર્ણભાષણોઅપાયાહતા. આઝેરઓકાયાબાદદેશનાટોચનાલોકોદ્વારારાષ્ટ્રપતિઅનેવડાપ્રધાનમોદીનેપત્રપણલખાયોજોકે, તેનીસામેઆંખઆડાકાનકરીદેવાયાછે. તેમણેપત્રમાંલખ્યુંકે, એકઆખાસમાજનીસામુહિકહત્યાકરવાનુંષડયંત્રરચાઇરહ્યુંછેપણકોઇપગલાંલેવાતાનથી. આનિવેદનોભારતનીએકતાતથાઅખંડતાનેજનહીંપરંતુભારતનાકરોડોમુસ્લિમોનાજીવનનેપણજોખમમાંમુકેછે. દિલ્હીઅનેહરિદ્વારનાકાર્યક્રમોઉપરાંતછત્તીસગઢનારાયપુરમાંપણઆવોજકાર્યક્રમયોજાયોહતો. કોંગ્રસશાસિતછત્તીસગઢમાંકાર્યવાહીકરીનેવિવાદિતસાધુકાલીચરણનીમધ્યપ્રદેશમાંથીધરપકડકરવામાંઆવીહતી.