હોબાર્ટ, તા.૭
હોબાર્ટ ખાતે રમાયેલી ટ્‌વેન્ટી-૨૦ ત્રિકોણીય શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ ઉપર પાંચ વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીમાં પોતાની સતત બીજી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નવ વિકેટે ૧૫૫ રન બનાવ્યા હતા જેની સામે ઓસ્ટ્રેલિયાએ ૧૮.૩ ઓવરમાં ૧૬૧ રન બનાવીને આ મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેક્સવેલે ઝંઝાવતી બેટિંગ કરીને અણનમ ૧૦૩ રન ફટકાર્યા હતા. મેક્સવેલે ૫૮ બોલમાં ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે આ રન બનાવ્યા હતા. તેની બેટિંગ સ્ટ્રાઇક રેટ ૧૭૭થી ઉપર રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એકલા હાથે મેક્સવેલે પોતાની ટીમને આ જીત અપાવી હતી.
હોબાર્ટ : સ્કોરબોર્ડ
ઇંગ્લેન્ડ ઇનિંગ્સ :
રોય કો. ટાઈ
બો. રિચર્ડસન ૦૯
હેલ્સ કો. એન્ડ બો. અગર૨૨
માલન કો. ટાઈ
બો. મેક્સવેલ ૫૦
મોર્ગન કો. વોર્નર
બો. મેક્સવેલ ૨૨
બટલર કો. મેક્સવેલ
બો. સ્ટેનોઇશ ૦૫
બિલિંગ કો. એન્ડ
બો. અગર ૧૦
વિલી સ્ટ. કેરી
બો. મેક્સવેલ ૦૩
જોર્ડન અણનમ ૧૬
રશીદ કો. સ્ટેનોઇશ
બો. સ્ટેનલેક ૦૧
કુરેનકો. વોર્નર બો. ટાઈ ૦૬
વુડ અણનમ ૦૫
વધારાના ૦૬
કુલ(૨૦ ઓવરમાં ૯ વિકેટે) ૧૫૫
પતન : ૧-૧૬, ૨-૬૦, ૩-૯૪, ૪-૧૦૯, ૫-૧૨૨, ૬-૧૨૬, ૭-૧૨૬, ૮-૧૨૭, ૯-૧૩૭
બોલિંગ : સ્ટેનલેક : ૪-૦-૪૩-૦, રિચર્ડસન : ૪-૦-૨૭-૧, ટાઈ : ૪-૦-૨૮-૧, સ્ટેનોઇસ : ૨-૦-૧૬-૧, અગર : ૩-૦-૧૫-૨, હેડ : ૧-૦-૪-૦, મેક્સવેલ : ૨-૦-૧૦-૩
ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ :
વોર્નર કો. હેલ્સ
બો. વિલિ ૦૪
શોર્ટકો. એન્ડ બો. રશીદ ૩૦
લિન બો. વિલિ ૦૦
મેક્સવેલ અણનમ ૧૦૩
સ્ટેનોઇસ કો. બિલિંગ
બો. વુડ ૦૬
હેડ બો. વિલિ ૦૬
કેરી અણનમ ૦૫
વધારાના ૦૭
કુલ (૧૮.૩ ઓવરમાં ૫ વિકેટે) ૧૬૧
પતન : ૧-૪, ૨-૪, ૩-૮૨, ૪-૯૮, ૫-૧૨૭,
બોલિંગ : વિલિ : ૩-૦-૨૮-૩, વુડ : ૩.૩-૦-૨૬-૧, જોર્ડન : ૪-૦-૩૪-૦, કુરેન : ૪-૦-૩૯-૦, રશીદ : ૪-૦-૩૦-૧