એજન્સી)                                                     તા.૧૪

યુપીએસસીપરીક્ષામાંસફળતામેળવવાનુંસ્વપ્નદરેકકેન્ડિડેન્ટનુંહોયછે, પરંતુકેટલીકવખતપૂરીમહેનતછતાંપણઆપરીક્ષામાંસફળતાનથીમળીશકતી. આવામાંઆપરીક્ષાનીતૈયારીકરીરહેલાઉમેદવારનિરાશથઈજાયછે. આવામાંબધાઉમેદવારનેઆજેઅમેઆઈએએસઅધિકારીસોનલગોયલનીવાર્તાબતાવીશું.

મેગેઝિનવાંચીનેૈંIASબનવાનોનિર્ણયલીધો : સોનલેએકઈન્ટરવ્યુદરમ્યાનપોતાનાસંઘર્ષનાદિવસોનેયાદકર્યાહતા. તેમણેજણાવ્યુંહતુંકેપહેલાતેમનેસિવિલસર્વિસવિશેખબરપણનહતી. પરંતુએકમેગેઝિનમાંસિવિલસર્વન્ટપરએકઆર્ટિકલલખેલોહતો. આવાંચીનેતેમણેઆઈએએસઅધિકારીબનવાનોનિર્ણયલીધોહતો. આપહેલાતેસીએસકરીરહીહતી. પરંતુઆઈએએસબનીનેતેસમાજનુંભલુંકરવાઈચ્છતીહતી. સોનલગોયલેઈન્ટરવ્યુમાંજણાવ્યુંહતુંકેજ્યારેમેંગ્રેજ્યુએશનદરમ્યાનઆઈએએસઅધિકારીબનવાનોનિર્ણયલીધોતોપરિવારનેપણઆવિશેબતાવ્યું. મારાપિતાઈચ્છતાનહતાકેહુંયુપીએસસીનીતૈયારીકરૂંકારણકેતેજાણતાહતાકેઆસૌથીમુશ્કેલપરીક્ષાઓમાંથીએકછેપરંતુતેજાણતાહતાકેહુંઅભ્યાસમાંખૂબજહોશિયારછુંમાટેતેમણેમનેપરવાનગીઆપી. મેંસીએસકર્યાપછીદિલ્હીયુનિવર્સિટીમાંએલએલબીમાંએડમિશનમેળવ્યુંઅનેસાથેમેંયુપીએસસીનીતૈયારીપણશરૂકરીદીધી.

ર૦૦૭માંક્લિયરકરીહતીપરીક્ષા : સોનલજણાવેછેકેનોકરીઅનેવકીલાતનાઅભ્યાસનીસાથેજમેંવર્ષર૦૦૬માંપ્રથમવખતયુપીએસસીપરીક્ષાઆપી, પરંતુતેમાંમારીઈન્ટરવ્યુરાઉન્ડમાંપસંદગીનાથઈત્યારપછીમેંહારમાનીનહીઅનેપોતાનીતૈયારીજારીરાખી. વર્ષર૦૦૭માંબીજાપ્રયાસમાંમનેસફળતામળીઅનેમારોએઆઈઆર૧૩રેન્કઆવ્યોહતો. ત્રિપુરાજ્યારેહુંગઈતોઆશ્ચર્યચકિતથઈગઈકારણકેત્યાંનુંભોજનતદ્દનઅલગહતુંકારણકેહુંસકારાત્મકતાથીજબધોઉકેલલાવી. વર્ષર૦૧૬માંસોનલહરિયાણાકેડરજોઈનકર્યુંઅનેતમામમોટાવિભાગોનીજવાબદારીસંભાળી.