ક્રિકેટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનારને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવે છે અને તેને ટ્રોફી આપવામાં આવે છે પણ કાશ્મીરના ટેકીપોરા કુપવાડામાં એક ક્રિકેટ લીગ ટુર્નામેન્ટમાં જે થયું તે આશ્ચર્યચકિત કરનારૂં હતું. મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડીને ર.પ૦ કિલોની માછલી આપવામાં આવી હતી. ફિરદોસ હસન નામના ટિ્વટર યુઝરે આ ફોટો શેર કર્યો છે.
Recent Comments