(એજન્સી)                              તા.૧૩

એમ્નેસ્ટીઇન્ટરનેશનલઇન્ડિયાનાપૂર્વએક્ઝિક્યુટીવડાયરેક્ટરઆકારપટેલેજણાવ્યુંછેકેનરેન્દ્રમોદીઅવિચારીઅનેઉતાવળિયાછેતેમજતેઓજેકોઇનિર્ણયલેછેતેનાપરીણામોનીતેમનેદરકારહોતીનથી. ‘પ્રાઇઝઓફધમોદીયર્સઆકારપટેલ’નામનાતેમનાતાજેતરનાપુસ્તકનીચર્ચાકરવામાટેનાએકઇન્ટરવ્યૂમાં૨૦૧૬નાનોટબંધીનાનિર્ણયપાછળનીપૃષ્ઠભૂમિનીવિગતોતેમજ૨૦૨૦માંમાત્રચારકલાકનીનોટીસપરરાષ્ટ્રવ્યાપીલોકડાઉનજાહેરકરવાનાનિર્ણયોપાછળનીવિગતોનેટાંકીહતી. બંનેકિસ્સાઓમાંતેમણેએવીદલીલકરીહતીકેઆનિર્ણયોકેબિનેટસાથીઓસાથેપરામર્શકર્યાવગરતેમજકોઇપણજાતનીસલાહલીધાવગરઅનેઆનિર્ણયોનીલાખોલોકોપરકેવીઅસરોઅનેપરિણામોઆવશેતેજાણ્યાવગરલેવામાંઆવ્યાહતા. લોકડાઉનનાકેસમાંઆકારપટેલેબીબીસીદ્વારાદાખલકરવામાંઆવેલઆરટીઆઇની૨૦૦અરજીઓનોઉલ્લેખકરાયોહતોજેલોકડાઉનઅંગેનાતેમનામુદ્દાનેસમર્થનઆપેછે. આકારપટેલેધવાયરનેજણાવ્યુંહતુંકેનરેન્દ્રમોદીએમધુકિશ્તવરનેજ્યારેતેઓગુજરાતનામુખ્યપ્રધાનહતાત્યારેએકઇન્ટરવ્યૂઆપ્યોહતોઅનેઆઇન્ટરવ્યૂનેટાંકીનેઆકારપટેલેએવીદલીલકરીહતીકેમોદીનુંફાઇલોપ્રત્યેનુંવલણલાપરવાહીભર્યુહોયછે. તેઓફાઇલોવાંચવાનીદરકારકરતાંનથીઅનેએરીતેસ્વયંનેઊંડાણથીવાકેફકરવાનોપ્રયાસકરતાંનથી. તેનેબદલેતેઓઅધિકારીઓનેફાઇલમાંશુંછેતેમાત્રબેમિનિટમાંશાબ્દિકવર્ઝનમાંજણાવવાકહેછે. આકારપટેલેએવુંપણજણાવ્યુંહતુંકેમોદીનેભારતીયસમાજમાટેકોઇવિઝનનથી. વડાપ્રધાનતરીકેસાતવર્ષરહ્યાંબાદશુંઅસરપડીછેતેનીવાતકરતાંઆકારપટેલેજણાવ્યુંહતુંકેમોદીભારતનેએટલીહદેલઇગયાંછેકેજ્યાંરાજકીયપક્ષોધર્મનિપેક્ષતાઅનેબહુલતાવાદનીવાતકરતાંનથી, ભલેઆમુદ્દાઓઆપણાસંવિધાનનાપાયાનામાળખામાંહોય. અમેતેમનેમોદીઅસરગણાવીએછીએ. મોદીહેઠળભારતનીકામગીરીઅંગેહકીકતોનાસંકલનઅંગેબોલતાઆકારપટેલેએવા૫૩આંકટાંક્યાછેકેજેભારતનીકામગીરીનુંમૂલ્યાંકનકરેછેઅનેતેમણેજણાવ્યુંહતુંકેઆમાંથી૪૯અંકમાંભારતનીપીછેહઠજોવામળેછે. જ્યારેઆકારપટેલનેસ્પષ્ટપણેપૂછવામાંઆવ્યુંકેશુંતેઓવડાપ્રધાનતરીકેમોદીનેનિષ્ફળમાનેછે ? ત્યારેઆકારપટેલેકહ્યુંહતુંકેહા, સંપૂર્ણપણેનિષ્ફળ. જોકેઆકારપટેલેએવુંપણજણાવ્યુંહતુંકેમોદીનુંજમાપાસુએછેકેતેઓદેશમાંસૌથીલોકપ્રિયનેતાછેઅનેતેમનેજેરીતેબિરદાવવામાંઆવીરહ્યાંછેએવાઅન્યકોઇપણનેતાનેબિરદાવવામાંઆવ્યાંહોવાનુંમેછેલ્લા૫૦વર્ષમાંજોયુંનથી. એમ્નેસ્ટીઇન્ટરનેશનલનાપૂર્વવડાઆકારપટેલેધવાયરમાટેકરણથાપરસાથેનીએકમુલાકાતમાંજણાવ્યુંછેકેમોદીપાસેજેવ્યાપકઅનેઅમર્યાદસત્તાઓછેતેજોતાંતેમનીપાસેભારતમાંપરિવર્તનઅનેબદલાવલાવવાનીએકતકહતીજેતેમણેવેડફીનાખીછે.