(એજન્સી)                          તા.૧૫

જબજબઅઝાનબજેન્ગે, હમલાઉડસ્પીકરસેજ્યાદાતેજમ્યુઝિકબજાયેંગે. ઇસવીડિયોકોવાયરલકરીયે, યેમેસેજપૂરેહિંદુસ્તાનમેજાનાચાહીયેએવુંરાઉતીમસ્જિદનીબહારએકગ્રુપસાથેઊભેલીઅનેરોષેભરાયેલીયુવાનમહિલાને૩૦સેકન્ડનાઆવાયરલવીડિયોમાંકહેતીસાંભળવામળેછે.

આવાયરલવીડિયોનુંશૂટીંગ૩૧મીજાન્યુ.એમ.પ્ર.નારતલામજિલ્લામાંવાયરલવીડિયોનુંશૂટીંગકરાયુંહતું. રતલામનાસાંસદેટ્‌વીટકરીનેજણાવ્યુંછેકેજ્યારથીયુપીચૂંટણીનીજાહેરાતથઇછેત્યારથીમ.પ્ર.નાખંડવા, ઇંદોર, ઉજ્જૈનજેવાડઝનોજિલ્લાએરાજ્યમાંઅઝાનવિરુદ્ધઝુંબેશઉપાડીછે. રેલીઓકાઢીનેભડકાઉસૂત્રોપોકારવામાંઆવીરહ્યાંછે. એકમાણસવીડિયોમાંએકઇમારતનેદર્શાવીરહ્યોછેકેજેમાંઅઝાનનાઅવાજનેદબાવીદેવામાટેલાઉડસ્પીકરનેફીટકરવામાંઆવ્યુંહતું.

રાઉતીમસ્જિદનીબહારબરાબરઆલાઉડસ્પીકરગોઠવવામાંઆવ્યુંછે. વાયરલથયેલાવીડિયોમાંરોષેભરાયેલાયુવાનોએફરિયાદકરીહતીકેઅઝાનઅંગેપોલીસનેઆપવામાંઆવેલઆવેદનપત્રપરકોઇકાર્યવાહીકરવામાંઆવીનથી. આથીતેમનેમસ્જિદનીબહારજલાઉડાસ્પીકરલગાવવાનીફરજપડીહતીકેજેથીઅઝાનનેદબાવીશકાય. લાઉડસ્પીકરસાથેનાઅઝાનપરપ્રતિબંધમૂકવાનીમાગણીકરતુંઆરએસએસનેસંલગ્નહિંદુજાગરણમંચેરાઉતીપોલીસસ્ટેશનખાતેઆવેદનપત્રસુપરતકર્યુહતું.

આવીડિયોરાતોરાતવાયરલથઇગયોહતોઅનેબીજાદિવસેરતલામપોલીસગામમાંધસીગઇહતીઅનેમસ્જિદપરલગાવવામાંઆવેલાઉડસ્પીકરનુંવોલ્યુમધીમુરાખવાજણાવાયુંંહતું. સાથેસાથેપોલીસેમસ્જિદનીસામેબિલ્ડીંગપરસ્થાનિકયુવાનોદ્વારાલગાવવામાંઆવેલલાઉડસ્પીકરોપણહટાવીદીધાંછે. રાઉતીપોલીસસ્ટેશનનાઇન્સ્પેક્ટરરામસિંહેધવાયરનેજણાવ્યુંહતુંકેઅમેગ્રામજનોસાથેવાતચીતકરીહતીઅનેબંનેસમુદાયનેશાંતિજાળવવાઅપીલકરીહતી. આમામલાનોશાંતિપૂર્ણઉકેલઆવીજતાંવિવાદીવીડિયોબનાવનારયુવાનોસામેકોઇકાર્યવાહીકરવામાંઆવીનથીએવુંરામસિંહેજણાવ્યુંહતું. રાઉતીએકમાત્રપોલીસસ્ટેશનછેકેજ્યાંમસ્જિદમાંથીલાઉડસ્પીકરોહટાવવાનીમાગણીકરતાંઆવેદનપત્રોસુપરતકરવામાંઆવ્યાંછે. ૨૯, જાન્યુ.૨૦૨૨થી૨, ફેબ્રુ. ૨૦૨૨દરમિયાનહિંદુજાગરણમંચેમ.પ્ર.નામાંડવાપ્રદેશના૧૫જિલ્લાઓના૩૧૦પોલીસસ્ટેશનપરબેપાનાનુંઆવેદનપત્રસુપરતકર્યુહતુંએવુંમાલવાપ્રાંતનાપ્રમુખઆશિષબાસુએજણાવ્યુંહતું.