(એજન્સી) તા.૩
રશિયાઅનેયુક્રેનવચ્ચેયુદ્ધનીપરિસ્થિતિછેત્યારેત્યાંથીભારતીયનાગરિકોઅનેભારતીયવિદ્યાર્થીઓનેપાછાલાવવામાટેસરકારપ્રયાસોકરવાનામોટાદાવાકરીરહીછેપરંતુત્યાંથીપાછાફરનારાવિદ્યાર્થીઓએસરકારનાદાવાઓનીપોલખોલીનાખીછે.
ત્યાંથીપાછાઆવનારાઅનેકવિદ્યાર્થીઓએસરકારદ્વારાકોઈપ્રયાસનહીંકરવામાંઆવીરહ્યાહોવાનોદાવોકર્યોછે. આવિદ્યાર્થીઓનામાતા-પિતાએપણમોદીસરકારનીઆકરીઝાટકણીકાઢીછે. તેઓનુંકહેવુંછેકે, યુદ્ધગ્રસ્તવિસ્તારોમાંસરકારતરફથીકોઈમદદકરાઈરહીજનથી.
ત્યાંનાભારતીયદૂતાવાસનાઅધિકારીઓપણટેલિફોનિકવાતચીતમાંકોઈમાહિતીનહોવાનીજવાતોકહેછેઅનેવિદ્યાર્થીઓનેબોર્ડરએરિયાસુધીજેમતેમકરીનેપહોંચવાકહીદેછે. તેમનામાટેકોઈવ્યવસ્થાકરીરહ્યાનથી. જ્યારેભારતીયમીડિયાદ્વારાસરકારએવાદાવાઓકરીરહીછેકે, ઓપરેશનગંગામારફતેતમામવિદ્યાર્થીઓનેબચાવીલાવવામરણિયાપ્રયાસોકરીરહીછે.
યુક્રેનમાંમેડિકલનોઅભ્યાસકરવાગયેલાવિદ્યાર્થીઓનામાતાએસરકારનાસમર્થનમાંકોઈટિપ્પણીકરીનથી. એકજાણીતામીડિયાસાથેનીવાતચીતમાંસંજયસહેગલેકહ્યુંકે, હુંદિલ્હીમાંદ્વારકાખાતેરહુંછું. મારીદીકરીસિમરન૪૦વિદ્યાર્થીઓસાથેપોલ્તાવામાંઅભ્યાસકરતીહતી. તેમનેહંગેરીનીસરહદેપહોંચવામાટેજાતેજબસનીવ્યવસ્થાકરવાનુંકહીદેવાયું. તેઓઆખીરાતઝીરોટેમ્પરેચરમાંરસ્તાઓપરકાપવામજબૂરથયા. ભારતીયસ્ટાફનાસભ્યોએપણત્યાંકોઈમદદપહોંચાડીનથી.
Recent Comments