શનિવારેમોડીરાત્રેમુંબઈમાંસફળઉતરાણબાદવોલ્વોબસદ્વારાવતનલવાયા

(સંવાદદાતાદ્વારા) ગાંધીનગર, તા.ર૭

યુક્રેનમાંયુદ્ધનેલઈત્યાંફસાયેલારાજ્યનાવિદ્યાર્થીઓસહિતનાનાગરિકોનાવાલીઓચિંતિતબન્યાછે. ત્યારેરાજ્યસરકારેકેન્દ્રસરકારનાસતતસંપર્કમાંરહીતેઓનેપરતલાવવાનીતજવીજહાથધરીછે. તેમાંઆજેરાજ્યના૧પવિદ્યાર્થીઓઅમદાવાદખાતેહેમખેમપરતઆવીપહોંચતાતેઓનુંઉષ્માભર્યુંસ્વાગતકરવામાંઆવ્યુંહતું. ગતમોડીરાત્રેમુંબઈમાંસફળઉતરાણકર્યાબાદઆજેસવારેઆવિદ્યાર્થીઓનેઅમદાવાદનાજીએમડીસીઓડિટોરિયમખાતેલાવવામાંઆવ્યાહતા.

યુક્રેનથીપરતઆવેલવિદ્યાર્થીઓનેઆવકારવામાટેસરકારનામંત્રીઓપણપહોંચીગયાહતા. પ્રવકતામંત્રીજીતુવાઘાણીએઆસમયેજણાવ્યુંહતુંકે, કેન્દ્રસરકારનીવિદેશનીતિઅનેકૂટનીતિનેપરિણામેભારતીયવિદ્યાર્થીઓનીવતનવાપસીમાટેરશિયા, યુક્રેનસહિતનાદેશોસાથેવાતચીતશકયબનીછે. જીએમડીસીઓડિટોરિયમખાતેમહેસૂલમંત્રીરાજેન્દ્રત્રિવેદીનીઉપસ્થિતિમાંમંત્રીએવધુમાંકહ્યુંકે, ભારતપરતઆવેલાવિદ્યાર્થીઓનેગુજરાતમાંતેમનાવતનસુધીવિનાવિઘ્નેપહોંચાડવાનીસંપૂર્ણવ્યવસ્થામુંખ્યમંત્રીભૂપેન્દ્રપટેલનાનેતૃત્ત્વમાંરાજ્યસરકારેકરીછે. વિદ્યાર્થીઓનેદિલ્હીકેઅમદાવાદ, મુંબઈએરપોર્ટલેવાજવાનીચિંતામાંથીમાતા-પિતા, વાલીઓનેમુક્તકરીદીધાછે. તેમણેવધુમાંકહ્યુંકે, યુક્રેનનીઆસપાસનાદેશોમાંથીભારતીયવિદ્યાર્થીઓનેએક્ટિવેટકરવાનીકામગીરીપ્રધાનમંત્રીનાદિશાદર્શનમાંભારતસરકારદ્વારાકરવામાંઆવીરહીછે. માતાપિતા, વાલીઓનેહૈયાધારણઆપતાકહ્યુંકે, હજીપણજેવિદ્યાર્થીઓયુક્રેનનાયુદ્ધગ્રસ્તવિસ્તારોમાંફસાયેલાછે. તેમનેવતનહેમખેમપરતલાવવાનાસક્ષમપ્રયત્નોસરકારકરીરહીછે. મહેસૂલમંત્રીરાજેન્દ્રત્રિવેદીએજણાવ્યુંકે, કુલ૧પવિદ્યાર્થીઓનેમુંબઈએરપોર્ટથીઅમદાવાદપરતલાવવામાંઆવ્યાછે. યુક્રેનનાયુદ્ધગ્રસ્તવિસ્તારોમાંફસાયેલાગુજરાતીવિદ્યાર્થીઓસહિતતમામભારતીયોનેવતનપરતલાવવામાંભારતસરકારકોઈજકસરછોડશેનહીંતેવોવિશ્વાસમંત્રીએવ્યક્તકર્યોહતો. કુલ૧પવિદ્યાર્થીઓનુંજીએમડીસીઓડિટોરિયમખાતેઉષ્માસભરસ્વાગતકરવામાંઆવ્યુંહતું. કપરીપરિસ્થિતિમાંછુટકારોમેળવીસહીસલામતપરતફરેલાવિદ્યાર્થીઓનેતેમનામાતા-પિતાવાલીઓઅશ્રુભીનીઆંખેભેટીપડતાલાગણીસભરદૃશ્યોસર્જાયાહતા.