ભારતનાધ્વજનેમાથેરાખીનેરેલવેસ્ટેશનતરફદોડતારહ્યા, પરંતુતેનોકોઈફાયદોથયોનહીં
(એજન્સી) બેંગ્લુરૂ, તા.૩
યુદ્ધગ્રસ્તયુક્રેનમાંથીવધુચિંતાજનકસમાચારઆવીરહ્યાછે. ખાર્કિવપ્રદેશમાંફસાયેલાકર્ણાટકનાવિદ્યાર્થીઓએકહ્યુંછેકે, સ્થાનિકયુક્રેનિયનસત્તાવાળાઓઅનેસૈન્યભારતીયવિદ્યાર્થીઓપરહુમલોકરીરહ્યાછેઅનેતેમનાપરબંદૂકોતાકીરહ્યાછે. કર્ણાટકનાચિક્કાબલ્લાપુરજિલ્લાનીહર્ષિતા, જેયુક્રેનમાંઅભ્યાસકરીરહીછે, તેહજુપણખાર્કિવમાંઅટવાયેલાવિદ્યાર્થીઓમાંથીએકછે. તેણીએમીડિયાસાથેવાતકરીકેતેઓજેઅગ્નિપરીક્ષાનોસામનોકરીરહ્યાછે. તેણીએકહ્યુંકે, પ્રદેશમાંથીલોકોનેબહારકાઢવામાટેગોઠવવામાંઆવેલીટ્રેનોમાંભારતીયવિદ્યાર્થીઓનેચઢવાનીમંજૂરીઆપવામાંઆવીનથી. ‘ભારતીયવિદ્યાર્થીઓનેટ્રેનમાંથીબહારધકેલીદેવામાંઆવેછે, જોપૂછપરછકરવામાંઆવેતોતેમનાપરહુમલોકરવામાંઆવેછેઅનેતેમનાપરબંદૂકોતાકીદેવામાંઆવેછે,’ તેણીએજણાવ્યુંહતું. જ્યારેટ્રેનોપ્લેટફોર્મપરઆવેછે, ત્યારેદરવાજાબંધહોયછે. તેઓફક્તયુક્રેનિયનોનેજટ્રેનમાંચઢવાદેછે. તેણીએકહ્યુંકે, ભારતીયવિદ્યાર્થીઓપાસેથીટ્રેનમાંચઢવામાથાદીઠ૧૦૦થી૨૦૦ડોલરલેવામાંઆવીરહ્યાહતાઅનેચૂકવણીકર્યાપછીપણભારતીયોનેમંજૂરીઆપવામાંઆવીનહતી. ‘અમેપાંચથીછદિવસબંકરમાંરહ્યા. જ્યારેઅમનેખબરપડીકેટ્રેનનીવ્યવસ્થાકરવામાંઆવીરહીછે, અમે૧૧કિ.મી. સુધીચાલ્યા. પરંતુ, ટ્રેનસ્ટેશનપરપહોંચ્યાપછીપણટ્રેનમાંબેસવાદીધાનહીં. તેણીએકહ્યુંકે, તેઓદૂતાવાસનોસંપર્કકરવાનોપ્રયાસકરીરહ્યાછે, પરંતુતેઓમળીરહ્યાનથી. ‘ટ્રેનસ્ટેશનપરઅધિકારીઓદ્વારાભારતીયોપરઅત્યાચારગુજારવામાંઆવેછે, ટ્રેનમાંભારતીયવિદ્યાર્થીઓનેધક્કોમારીનેબહારકાઢવામાંઆવ્યાહતા. એવીઘણીઘટનાઓછેજેમાંભારતીયોનેબંકરોછોડવામાટેકહેવામાંઆવ્યુંહતું. યુક્રેનનાલોકોભારતીયવિદ્યાર્થીઓનેકહીરહ્યાછેકે, ભારતતેમનેસમર્થનનથીઆપીરહ્યુંઅનેતેઓએશામાટેતેમનેમદદકરવીજોઈએ ? હર્ષિતાએકહ્યું. અમેભારતનાધ્વજનેમાથેરાખીનેરેલવેસ્ટેશનતરફદોડતારહ્યા, પરંતુતેનોકોઈફાયદોથયોનહીં.
Recent Comments