હુમલામાંયુક્રેનના૪૦સૈનિકો, ૧૮નાગરિકોનાંમોતનાઅહેવાલ,

રશિયાનીસેનાક્રિમીયામાંથીરાજધાનીકિવ, ડોનેત્સ્કઅનેલુહાન્સ્કમાંપ્રવેશી

 

રશિયાનેગંભીરપરિણામભોગવવાનીઅમેરિકાતથાનાટોનીચેતવણી, પુતિનનીધમકી- દખલકરશોતો ‘ક્યારેયજોયાનહીંહોયતેવાપરિણામો’ભોગવવાપડશે, 

 

યુક્રેનનારાષ્ટ્રપતિઝેલેંસ્કીએરશિયાસાથેલડીલેવાનીજાહેરાતકરી, હુમલાનેજર્મનીનાનાઝીઓસાથેસરખાવીદેશનાનાગરિકોનેહથિયારઉપાડવાનીહાકલકરી,

વૈશ્વિક સમુદાયનીમદદમાગી, ઝેલેંસ્કીએદેશભરમાંમાર્શલલૉલાગુકર્યો

 

પુતિનેઆદેશજારીકર્યાબાદયુક્રેનપરહુમલા, યુક્રેનેરશિયાસાથેરાજદ્વારીસંબંધોકાપ્યા, પુતિનેકહ્યુંયુક્રેનનાસૈનિકોહથિયારહેઠામુકીનેકોઇપણઅડચણવિનાયુદ્ધમેદાનમાંથીજઇશકેછે

 

(એજન્સી)         કિવ/મોસ્કો, તા. ૨૪ચ

રશિયાનારાષ્ટ્રપતિવ્લાદિમીરપુતિનેગુરૂવારેસંપૂર્ણતાકાતથીયુક્રેનપરહુમલાનીશરૂઆતકર્યાબાદયુક્રેનનાપાટનગરકિવસહિતનાશહેરોમાંભારેનાસભાગમચીગઇહતીઅનેઓછામાંઓછા૪૦યુક્રેનનાસૈનિકોમાર્યાગયાહોવાનાઅહેવાલમળ્યાહતાતોબીજીતરફયુક્રેનના૧૮નાગરિકોનાંપણરશિયાનાહુમલામાંમોતથયાનાઅહેવાલસાંપડ્યાહતા.રશિયાનાહવાઇહુમલાઓથીદેશભરમાંસૈન્યસુવિધાઓનેભારેઅસરપહોંચીછેસાથેજરશિયાએજમીનીસેનાનેઉત્તર, દક્ષિણઅનેપૂર્વમાંસ્થળાંતરિતકરીદીધીછેઆહુમલાનીપશ્ચિમીનેતાઓદ્વારાભારેનિંદાકરવામાંઆવીછેજ્યારેઅમેરિકાઅનેનાટોદેશોએરશિયાનેભારેપરિણામભોગવવાનીચેતવણીપણઆપીછે. યુક્રેનનીસરહદોપર૧.૫૦લાખથીવધુસૈનિકોગોઠવનારાપુતિનનેયુદ્ધટાળવામાટેનીઅઠવાડિયાનીમુત્સદ્દીગીરીપણનિષ્ફળરહીહતી. ગુરૂવારેપુતિનેવહેલીસવારેટેલિવિઝનદ્વારાજાહેરાતકરીહતીકે, અમેવિશેષલશ્કરીકાર્યવાહીસાથેઆગળવધવાનુંનક્કીકર્યુંછે. આસાથેજપાટનગરકિવમાંરશિયાએપ્રથમબોમ્બમારોકર્યોહતોથોડીમિનિટોમાંજબીજાશહેરોમાંપણબોમ્બમારાશરૂથઇગયાહતા.

હુમલાઅંગેયુક્રેનનાવિદેશમંત્રીદિમીત્રોકુલેબાએટિ્‌વટમાંજણાવ્યુંકે, પુતિનેહમણાંજયુક્રેનપરસંપૂર્ણલશ્કરીહુમલાશરૂકર્યાછે. યુક્રેનનાશાંતિપૂર્ણશહેરોહુમલાનાભોગબનીરહ્યાછે. રાષ્ટ્રપતિવોલોદિમીરઝેલેંસ્કીએદેશમાંમાર્શલલોજાહેરકરીદીધોછેઅનેકહ્યુંકે, રશિયાએદેશનાસૈન્યમાળખાઓપરહુમલાકર્યાછેપણનાગરિકોગભરાયનહીંઅનેઆપણેજીતીશું. યુક્રેનીસેનાએકહ્યુંકેઅમનેરાષ્ટ્રપતિઝેલેંસ્કીએઆદેશઆપ્યાછેકે, તેઓનેઆક્રમકતાસામેવધુમાંવધુનુકસાનનાઆદેશઅપાયાછે. સાથેજતેમણેદાવોકર્યોકે, તેમનીસેનાનાહુમલામાં૫૦રશિયનબળવાખોરોમોતનેભેટ્યાછે. રશિયાનાહુમલામાંબીજાવિશ્વયુદ્ધબાદપ્રથમવારકિવનાઆંતરરાષ્ટ્રીયએરપોર્ટનેનિશાનબનાવાયુંછેઅનેસવારમાંજહવાઇહુમલાનાસાયરનવાગવાનાશરૂથઇગયાહતા. સવારેપુતિનનાભાષણબાદજરશિયાનાસંરક્ષણમંત્રાલયેજણાવ્યુંહતુંકે, તેણેયુક્રેનનાસૈન્યએરબેઝતથાએરડિફેન્સસિસ્ટમનેનષ્ટકર્યાછે. યુક્રેનેજણાવ્યુહતુંકે, રશિયનટેંકોઅનેભારેહથિયારોવાળાસાધનોએપૂર્વમાંતેમજદક્ષિણમાંક્રિમીયાનાક્રેમલિન-કરારવાળાવિસ્તારોમાંથીકેટલાકઉત્તરનાપ્રદેશોમાંથીપણસરહદપારકરીછે. યુક્રેનપરરશિયાનાહુમલાનેકારણેવિશ્વભરમાંક્રૂડતેલનીકિંમતો૧૦૦ડોલરપ્રતિબેરલનેપારગઇછે. સાથેજદુનિયાભરનાશેરબજારોમાંઅફરાતફરીજોવામળીછે. આદરમિયાનયુક્રેનમાંરહેતાભારતીયનાગરિકોનોજીવતાળવેચોંટ્યાછે. ભારતીયદૂતાવાસેનાગરિકોનેજ્યાંછેત્યાંજરહેવાનીસૂચનાઆપીછેસાથેજબંકરોમાંછૂપાઇજવાનીસલાહપણઆપીછે.

 

યુક્રેનેરાષ્ટ્રીયકટોકટીજાહેરકરી

યુદ્ધનીવધતીઆશંકાઓવચ્ચેયૂક્રેનેરાષ્ટ્રીયકટોકટીજાહેરકરીદીધીછેઅનેપોતાનાનાગરિકોનેજલદીરશિયાછોડવાજણાવ્યુંછે. આબાજુરશિયાએયૂક્રેનથીપોતાનારાજનયિકોનેબોલાવવાનીજાહેરાતકરીછે. અમેરિકાસહિતપશ્ચિમીદેશરશિયાનેરોકવામાટેપ્રતિબંધોનોસહારોલઈરહ્યાછે. અમેરિકાઅનેયુકેએરશિયાપરઆકરાઆર્થિકપ્રતિબંધલગાવ્યાછેઅનેઆવનારાદિવસોમાંઅનેકનવાપ્રતિબંધોપણલાગીશકેછે. અમેરિકારશિયાપરએવાકોઈપ્રતિબંધલગાવવાનહીંઈચ્છેજેનીઅસરયૂક્રેનપરપડેકારણકેયૂક્રેનનીઈકોનોમીપહેલેથીજગગડેલીછે. ચીનપણઆવિવાદમાંરશિયાનીસાથેછેઅનેતેનેનજરઅંદાજકરીશકાયનહીં.

 

રશિયાના૫૦સૈનિકોનાંમોતનોયુક્રેનનોદાવો

યુક્રેનનાસૈન્યદળોએરશિયાનાહુમલાબાદદાવોકર્યોહતોકે, ખારકીવમાંતેઓરશિયનસૈનિકોનેપાછાખસેડવામાંસફળરહ્યાછેપરંતુલડાઇહજુચાલુછેજ્યાંદુશ્મનનાઅનેકસૈનિકોઠારકરાયાછે. યુક્રેનીદળોએફેસબૂકપરપોસ્ટમુકીહતીકે, તેણેરશિયાના૫૦સૈનિકોનેમોતનેઘાટઉતાર્યાછે. આઉપરાંતતેણેરશિયનએરફોર્સનાછવિમાનો, બેહેલિકોપ્ટરતથાબેટેંકનેનષ્ટકરીછે. સેનાએએવોપણદાવોકર્યોહતોકેમેરિયોપોલશહેરમાંતેમનુંસંપૂર્ણઅંકુશછે. સેનાએઆસાથેજજણાવ્યુંછેકે, તમામસૈન્યયુનિટોપોતપોતાનીપોઝિશનમાંછે.

હુમલાવચ્ચેયુક્રેનમાંભારતીયવિદ્યાર્થીઓફસાયા

ભારતીયવિદ્યાર્થીઓસહિત૧૮૨મુસાફરોસાથેનીફ્લાઈટ૨૪ફેબ્રુઆરીએનવીદિલ્હીએરપોર્ટપરઆવીહતી. આમુસાફરોનેયુક્રેનઈન્ટરનેશનલએરલાઈન્સ (યુઆઈએ) દ્વારાદિલ્હીલાવવામાંઆવ્યાહતા. આજેગુરુવારે૧૮૨ભારતીયનાગરિકોનેવિશેષવિમાનદ્વારાનવીદિલ્હીપહોંચાડવામાંઆવ્યાહતા. સંયુક્તરાષ્ટ્રસુરક્ષાપરિષદનીબેઠકમાંભારતનાસ્થાયીપ્રતિનિધિટીએસતિરુમૂર્તિએજણાવ્યુંહતુંકે, યુક્રેનમાંફસાયેલા૨૦હજારથીવધુભારતીયવિદ્યાર્થીઓનેબચાવવામાટેભારતસરકારદ્વારાપહેલાથીજપ્રયાસોકરવામાંઆવીરહ્યાછે. તિરુમૂર્તિએયુએનએસસીમાંકહ્યું, યુક્રેનમાં૨૦,૦૦૦થીવધુભારતીયવિદ્યાર્થીઓછે. અમેવિદ્યાર્થીઓસહિતતમામભારતીયનાગરિકોનેસુરક્ષિતપરતલઇજવામાટેયોજનાબનાવીરહ્યાછીએ. યુક્રેનમાંભારતીયદૂતાવાસેનાગરિકોનેજ્યાંછોત્યાંજરહેવાનીસલાહઆપીછેઅનેજરૂરપડેતોબંકરોમાંછૂપાવામાટેપણકહ્યુંછે.

બિનસમર્થિતઅહેવાલોમુજબરશિયનસૈન્યએયુક્રેનનાનૌકાદળનોનાશકર્યો

બિનસમર્થિતઅહેવાલોમાંજણાવાયુંછેકેરશિયનસૈન્યએયુક્રેનિયનનૌકાદળનોનાશકર્યોહતોઅથવાતેનેબિનઉપયોગીબનાવીદીધીહતી, અનેકિવમાંબોરીસ્પિલએરપોર્ટપરનિયંત્રણમેળવ્યુંહતું, ડેઈલીમેલેઅહેવાલઆપ્યોહતો. કાળોસમુદ્રઅનેઅઝોવસમુદ્રનોપ્રવેશબંધકરવામાંઆવ્યોહતો, જ્યારેટિ્‌વટરપરનાવધુઅપ્રમાણિતઅહેવાલોદર્શાવેછેકેગુરુવારેસવારે૬વાગ્યાનાથોડાસમયપહેલાજમોટાલેન્ડિંગક્રાફ્ટસાથેઓડેસાનાબ્લેકસીબંદરમાંરશિયનસૈન્યદ્વારામોટાપાયેદરિયાઈઉતરાણકરવામાંઆવ્યુંહતુંઅનેતેમાંહેલિકોપ્ટરસામેલહતા,અહેવાલજણાવેછે. સરકારનાપ્રવક્તાએએમપણકહ્યુંહતુંકેક્રિમીઆથીદેશપરઆક્રમણકરવામાંઆવ્યુંહતું, જેનેરશિયાએ૨૦૧૪માંયુક્રેનથીજોડ્યુંહતું.

 

યુક્રેનમાંહાલસેનામોકલવાનીયોજનાનથી : નાટોપ્રમુખ

યુક્રેનપરરશિયાનાહુમલાવચ્ચેનાટોનાપ્રમુખજેંસસ્ટોનટેલબર્ગેજણાવ્યુંહતુંકે, રશિયાતેનાપાડોશીદેશયુક્રેનનાકેટલાકવિસ્તારોમાંપ્રહારકરીરહ્યુંછેતેનીવચ્ચેગઠબંધનસેનાનેયુક્રેનમોકલવાનીહાલકોઇયોજનાનથી. ગઠબંધનનારાજદૂતોનીઇમરજન્સીબેઠકબાદસ્ટોનટેનલબર્ગેપત્રકારોસાથેવાતચીતમાંજણાવ્યુંકે, યુક્રેનમાંઅમેનાટોનીસેનાઉતારવામાગતાનથીઅનેયુક્રેનમાંહાલનાટોનીસેનામોકલવાનીકોઇયોજનાપણનથી.

 

વિશ્વમાંયુદ્ધથીથનારીતબાહીમાટેપુતિનજવાબદાર : અમેરિકા

રશિયાઅનેયુક્રેનવચ્ચેશરુથયેલાયુધ્ધનાપગલેઆખીદુનિયામાંઉથલપાથલજોવામળીરહીછે. અમેરિકનરાષ્ટ્રપતિજોબાઈડનેરશિયાનેહુમલામાટેજવાબદારઠેરવીનેકહ્યુછેકે, સમગ્રસ્થિતિપરઅમારીનજરછે.અમેનાટોસંગઠનનાસભ્યદેશોસાથેબેઠકકરવામાટેજઈરહ્યાછે.આયુધ્ધનાકારણેજેપણતબાહીઅનેખુવારીથશેતેમાટેદુનિયારશિયાનારાષ્ટ્રપતિપુતિનનેજવાબદારગણશે. વ્હાઈટહાઉસમાંથીબિડેનહાલમાંતમામસ્થિતિપરપોતાનાસલાહકારોસાથેનજરરાખીરહ્યાછે.આપહેલાજઅમેરિકારશિયાપણઘણાપ્રતિબંધલગાવીચુકયુછે. અમેરિકાએઆપહેલાયુએનનીસિક્યુરિટીકાઉન્સિલમાંકહ્યુહતુકે, રશિયાનીકાર્યવાહીનોદુનિયાએએકથઈનેજવાબઆપવોપડશે.રશિયાએસાચેજયુક્રેનનીસ્વાયતત્તાનુઉલ્લંઘનકર્યુછેઅનેરશિયાનીહરકતકોઈપણસંજોગોમાંચલાવીલેવાયતેવીનથી.