(એજન્સી)                 લખનઉ, તા. ૧૮

સપાપ્રમુખઅખિલેશયાદવનાનજીકનાગણાતાઉત્તરપ્રદેશનામઉજિલ્લામાંપાર્ટીનાનેતારાજીવરાયનાઘરેઆવકવેરાવિભાગેશનિવારેદરોડાપાડવામાંઆવ્યાહતા. આસાથેજઆઇટીવિભાગેસમાજવાદીપાર્ટીનાનેતાઓમનોજયાદવઅનેજીતેન્દ્રયાદવનાઘરેપણદરોડાપાડ્યાછે. આબંનેનેતાઓલખનઉનામેનપુરીમાંરહેછે. આવકવેરાવિભાગનાઅધિકારીઓનીસાથેત્યાંમોટીસંખ્યામાંદળોખડકીદેવામાંઆવ્યાછેજેથીકોઈઅંદરનજઈશકેઅનેકોઈબહારનઆવીશકે. આવકવેરાવિભાગનીટીમેસવારે૭વાગેરાજીવરાયનાઘરેદરોડોપાડીતેમનેતથાઅન્યબેનેતાઓનેઘરમાંજનજરકેદકરીલેવામાંઆવ્યાહતા. આદરોડાઉત્તરપ્રદેશમાંઆગામીવિધાનસભાચૂંટણીઓપહેલાંજપડાયાછેજેઆગામીવર્ષેકોઇપણસમયેજાહેરથઇશકેછે. વિરોધપક્ષોહંમેશાતેમનાનેતાઓનેનિશાનબનાવવામાટેકેન્દ્રીયએજન્સીઓનોઉપયોગકરવાનોભાજપપરઆરોપલગાવતારહેછે. યાદવેજણાવ્યુંકે, આઇટી, સીબીઆઇઅનેઇડીકોઇપણસમયેતેમનીપાર્ટીસમક્ષઆવશેતેવીમાહિતીપહેલાંથીજહતીપરંતુઅમેડરવાનાનથી.

અખિલેશયાદવેમીડિયાસમક્ષજણાવ્યુંકે, અમારીસાઇકલધીમીપડવાનીનથી. ભાજપનોઉત્તરપ્રદેશમાંથીસફાયોથવાનોજછે. તેઓઆવાતજાણેછેતેથીજતેમણેઆવકવેરાવિભાગનોમોકલ્યોછે. અખિલેશેપૂછ્યુંકે, અમારીપાર્ટીનાપ્રવક્તારાયનાઘરેજકેમહાલદરોડાપડાયાછેતેઓએકમહિનાપહેલાંપણકરીશકતાહતા. રાયકર્ણાટકમાંએકશૈક્ષણિકસંસ્થાનાગ્રૂપનામાલિકછે. આઇટીનેતેમનાપરટેક્સચોરીકરવાનીશંકાહતી. દરમિયાનસમાજવાદીપાર્ટીનાનેતાએકહ્યુંકે, તેમનીપાસેકોઇકાળાનાણાનથી. હુંલોકોનેમદદકરૂંછુંતેસરકારનેગમતુંનથી. આતેનુંપરિણામછે. કાંઇકર્યુંહોયતોવીડિયોબનાવીફરિયાદદાખલકરો, તમેબિનજરૂરીરીતેકેસલડશો. રાજીવરાયભૂતકાળમાંવડાપ્રધાનનરેન્દ્રમોદીદ્વારાકરવામાંઆવનારપૂર્વાંચલએક્સપ્રેસવેનુંઉદ્‌ઘાટનથાયતેપહેલાજતેમણેસપાનેતાઓસાથેતેનુંઉદ્‌ઘાટનકર્યુંહતું. જિલ્લાવહીવટીતંત્રેગાઝીપુરજિલ્લામાં૧૬નવેમ્બરેયોજાનારીઅખિલેશયાદવનીજાહેરસભાનેમંજૂરીઆપીનહતી. પોતાનોવિરોધવ્યક્તકરતારાજીવરાયઅનેતેમનીસાથેએસપીનેતાઓએએક્સપ્રેસવેનુંઉદ્‌ઘાટનકર્યું.  રાજીવરાયસમાજવાદીપાર્ટીનારાષ્ટ્રીયમહાસચિવઅનેપ્રવક્તાછે.