(એજન્સી)

નવીદિલ્હી/લખનઉ, તા. ૧૧

ઉત્તરપ્રદેસનીચૂંટણીઓજાહેરથયાપછીભાજપઅનેયોગીઆદિત્યનાથનેમોટાફટકાસમાનઘટનાક્રમમાંએકમંત્રીઅનેત્રણધારાસભ્યોએપાર્ટીછોડીનેઅખિલેશયાદવનીસમાજવાદીપાર્ટીમાંજોડાઇગયાછે. યોગીઆદિત્યનાથસરકારમાંશ્રમમંત્રીસ્વામીપ્રસાદમૌર્યટિ્‌વટરપરપોતાનુંરાજીનામુંપોસ્ટકર્યુંછે. આબાબતજાહેરથયાબાદજત્રણઅન્યધારાસભ્યોરોશનલાલવર્મા, બ્રિજેશપ્રજાપતિઅનેભગવતીસાગરેપણપોતાનારાજીનામાનીજાહેરાતકરીદીધીહતી. શક્તિશાળીઓબીસીનેતાઅનેપાંચવખતનાધારાસભ્યસ્વામીપ્રસાદમૌર્યમાયાવતીનીબહુજનસમાજવાદીપાર્ટીનેછોડીને૨૦૧૬માંભાજપમાંસામેલથયાહતા. તેમનેઅખિલેશયાદવનીસમાજવાદીપાર્ટીસામેનજીકનીલડાઇમાંઓબીસીમતદારોનામહત્વપૂર્ણતબક્કાપરધ્યાનઆપવામાટેરાખવામાંઆવ્યાહતા. મૌર્યનીજેમજઅન્યત્રણધારાસભ્યોપણબહુજનસમાજપાર્ટીછોડીનેભાજપમાંગયાહતાઅનેહવેસમાજવાદીપાર્ટીમાંજોડાઇગયાછે.

માર્મિકરાજીનામાપત્રમાંમૌર્યએલખ્યુંકે, એકઅલગવિચારાધારાહોવાછતાંયોગીઆદિત્યનાથસરકારમાંમેંસમર્પણસાથેકામકર્યું. પરંતુદલિતો, ઓબીસી, ખેડૂતો, બેરોજગારોઅનેનાનાઉદ્યોગકારોનીઘોરઉપેક્ષાનેકારણેહુંરાજીનામુંઆપીરહ્યોછું. તેમણેપત્રકારોનેએવુંપણકહ્યુંકે, ૨૦૨૨નીચૂંંટણીઓપછીભાજપપરચોક્કસપણેમારારાજીનામાનીઅસરદેખાશે. તેમનારાજીનામાનોપત્રબહારઆવતાંજઅખિલેશયાદવેમૌર્યસાથેનોએકફોટોટિ્‌વટકર્યોહતોઅનેસમાજવાદીપાર્ટીમાંતેમનેઅનેતેમનાસમર્થકોનેઆવકાર્યાહતા. તેમણેલખ્યુંકે, સ્વામીપ્રસાદમૌર્યનુંપાર્ટીમાંસ્વાગતછેજેઓએવાનેતાછેજેમણેસમાજિકન્યાય, સમાનતાઅનેપોતાનાતમામસમર્થકોમાટેલડતલડીછે. મૌર્યનારાજીનામાથીએવિચારનેબળમળ્યોછેકે, મુખ્યમંત્રીયોગીઆદિત્યનાથનીવિરૂદ્ધપોતાનીતરફધ્યાનનઅપાતાંએકતબક્કોછૂટોપડ્યોછે. ઉલ્લેખનીયછેકે, મોર્યનેનિર્ણયલેવામાંકેટલાકમહિનાલાગ્યાછે. સૂત્રોઅનુસારબેમહિનાપહેલાંતેમણેયોગીઆદિત્યનાથવિશેગૃહમંત્રીઅમિતશાહનેફરિયાદકરીહતી. પરંતુતેનીકોઇઅસરદેખાઇનહતી. સૂત્રોઅનુસારઅમિતશાહેડેપ્યુટીમુખ્યમંત્રીકેશવપ્રસાદમૌર્યનેસ્વામીપ્રસાદમૌર્યતથાતેમનાસમર્થકોનેપરતલાવવાનીજવાબદારીસોંપીહતી. કેશવપ્રસાદમૌર્યએજાહેરમાંજણાવ્યુંકે, સ્વામીપ્રસાદમૌર્યએકેમપાર્ટીછોડીતેનથીજાણતોપણતેમનેઅપીલકરૂંછુંકે, પાર્ટીનાછોડોઅનેવાતકરો. ઉતાવળમાંલેવાયેલોનિર્ણયખોટોપણપડીશકેછે. સમાચારચેનલનેસ્વામપ્રસાદમૌર્યએજણાવ્યુંકે, કેશવપ્રસાદમૌર્યઆબાબતવહેલીકેમનાસમજીશક્યા? આજેતેઓમનેશામાટેયાદકરેછે? હવેબધાજયાદકરેછેપણજ્યારેચર્ચાનીજરૂરહતીત્યારેતેમનીપાસેસમયનહતો. આઅંગેએનસીપીસુપ્રીમોશરદપવારેકહ્યુંકે, નેતાઓનાઅચાનકછોડીજવાથીભાજપસ્તબ્ધથઇગયોછેઅનેતેનામુખ્યવિરોધીઓમાંએકાએકઆશાવાદવધીગયોછે. મુંબઇમાંથીશરદપવારેકહ્યુંકે, મૌર્યતેમનીસાથેડઝનથીવધારેનેતાઓલઇજશે. આસાથેજશરદપવારેઅખિલેશયાદવસાથેયુપીમાંપ્રચારકરવાનીજાહેરાતકરીહતી. તેમણેએમપણજણાવ્યુંકે, યુપીમાંપરિવર્તનઆવીરહ્યુંછે. આજેમૌર્યએરાજીનામુંઆપ્યુંછેઅનેઅન્ય૧૩ધારાસભ્યોરાજીનામુંઆપશેઅનેતેમનીસાથેજશે. આવનારાદિવસોમાંતમેજોશોકેવધુલોકોભાજપનેછોડીદેશે.  આઘટનાક્રમત્યારેસર્જાઓછેજ્યારેમુખ્યમંત્રીયોગીઆદિત્યનાથઅનેઅન્યનેતાઓયુપીનીચૂંટણીઓનીતૈયારીઓમાટેદિલ્હીમાંચર્ચાકરવામાટેગયાહતા. મોર્યપૂર્વઉત્તરપ્રદેશનાપદરૌણાથીધારાસભ્યછે. તેમનીદિકરીસંઘામિત્રાયુપીમાંથીભાજપનાસાંસદછે. ગયાવર્ષેઅન્યએકભાજપનાસાથીઓમપ્રકાશરાજભરેસરકારનીસાથેછેડોફાડીનેસમાજવાદીપાર્ટીસાથેજોડાયાહતા. ઉલ્લેખનીયછેકે, ઉત્તરપ્રદેશભારતમાંસૌથીવધારેવસ્તીધરાવતોઅનેસૌથીવધુવિધાનસભાબેઠકોધરાવતુંરાજ્યછે. આગામી૨૦૨૪નીસામાન્યચૂંટણીઓપહેલાંયુપીમાં૧૦ફેબ્રુઆરીથીયોજાનારીસાતતબક્કાનીચૂંટણીલોકસભામાટેસેમિફાઇનલતરીકેમાનવામાંઆવેછે. યુપીચૂંટણીનાપરિણામ૧૦મીમાર્ચેજાહેરથશે.