એજન્સી)                                        તા.૧૭

ટાઇમ્સનાઉએઉ.પ્ર. વિધાનસભાચૂંટણીપહેલારાજ્યનીપ્રજાનોમૂડજાણવાનોપ્રયાસકર્યોછે. ટાઇમ્સનાઉ-ઓલસ્ટ્રેટઓપિનીયનપોલથીજાણવાનીકોશિશકરવામાંઆવીછેકેઅત્યારેપ્રજાનોમૂડકેવોછે. આસર્વેમાં૯૦૦૦લોકોસાથેવાતકરવામાંઆવીહતી. આસર્વે૬થી૧૦નવે. વચ્ચેહાથધરવામાંઆવ્યોહતો.

ઓપિનીયનપોલઅનુસારભાજપને૪૧.૯ટકા, સપાને૩૩.૧ટકા, બસપાને૧૨.૧૪ટકાઅનેકોંગ્રેસને૭.૯ટકાવોટમળવાનુંઅનુમાનછે. બેઠકોનીવાતકરીએતોભાજપને૨૩૯થી૨૪૫, સપાને૧૧૯થી૧૨૫, બસપાને૨૮થી૩૨અનેકોંગ્રેસને૫થી૮બેઠકોમળીશકેછે. આઆધારપરથીએવુંકહીશકાયકેઉ.પ્ર.માંફરીએકવારભાજપનીવાપસીથઇરહીછે. જોકે૨૦૧૭થીતેનેઓછીસીટોમળતીદેખાયછે. તેમછતાંભાજપબહુમતીમેળવવામાંસફળદેખાઇરહીછે. જ્યારેસમાજવાદીપાર્ટીનેઅગાઉનીતુલનાએફાયદોથતોદેખાયછેપરંંતુસત્તામાંઆવવુંમુશ્કેલલાગીરહ્યુંછે. આઉપરાંતબહુજનસમાજપાર્ટીમાટેએવુંકહીશકાયછેકેતેનોરસ્તોહવેખરેખરઅઘરોબનીગયોછે. કોંગ્રેસઆચૂંટણીમાંજાણેક્યાંયદેખાતીજનથી. અવધનીવાતકરીએતોભાજપને૪૨.૫ટકા, સપાને૩૦.૮ટકા, બસપાને૧૨.૮ટકાઅનેકોંગ્રેસને૯.૧ટકામળવાનીઆશાછે. બેઠકોનીવાતકરીએતોભાજપને૬૯થી૭૨, સપાને૨૩થી૨૬, બસપાને૭થી૧૦અનેકોંગ્રેસને૦થી૧બેઠકોમળીશકેછે. બુંદેલખંડમાંભાજપને૪૨.૮ટકા, સપાને૩૩.૩ટકા, બસપાને૧૨.૧ટકાઅનેકોંગ્રેસને૮.૧ટકાવોટમળવાનીશક્યતાછે. બેઠકોનીદ્રષ્ટિએજોઇએતોભાજપને૧૫થી૧૭, સપાને૦થી૧, બસપાને૨થી૫અનેકોંગ્રેસને૧થી૨બેઠકોમળીશકેછે. પૂર્વાંચલનીવાતકરીએતોભાજપને૩૯.૪ટકા, સપાને૩૬.૯ટકા, બસપાને૧૨.૫ટકાઅનેકોંગ્રેસને૭.૯ટકાવોટમળીશકેછે. જ્યારેભાજપને૪૭થી૫૦, સપાને૩૧થી૩૫, બસપાને૧૧થી૧૩અનેકોંગ્રેસને૧થી૨બેઠકોમળીશકેછે. રોહિતખંડમાંભાજપના૩૯.૧ટકા, સપાને૩૮.૪ટકા, બસપાને૧૧.૧ટકાઅનેકોંગ્રેસને૭.૧ટકાવોટમળીશકેછે. અહીંભાજપને૩૧થી૩૩, સપાને૧૮થી૨૧, બસપાને૨થી૩અનોકોંગ્રેસને૦થી૧બેઠકમળીશકેછે.