(એજન્સી)            નવીદિલ્હી, તા. ૧૫

ગયાવર્ષેયુપીનાલખીમપુરમાંખેડૂતોનીહત્યાકરવામાંમુખ્યઆરોપીતથાકેન્દ્રીયમંત્રીઅજયમિશ્રાનાદિકરાઆશિષમિશ્રાનેમંગળવારેજેલમાંથીછોડવામાંઆવ્યોહતો. તેનેજેલનાપાછળનાદરવાજાથીબહારકઢાયોહતોજેસામાન્યકેદીઓકરતાંઅલગપ્રથાહતી.  આશિષમિશ્રાનાવકીલઅવધેશકુમારસિંહેકહ્યુંકે, કોર્ટેતેમનીસામેબે૩-૩લાખનીશ્યોરિટીમાગીહતીપણશહેરનીબહારજવાપરકોઇપાબંદીમુકીનથી. બેનીચલીકોર્ટોદ્વારાજામીનફગાવાયાબાદગયાઅઠવાડિયેતેનેઅલ્હાબાદહાઇકોર્ટમાંથીજામીનમળ્યાહતા.

વિવાદાસ્પદઆદેશમાંકોર્ટેપોલીસદ્વારાદાખલકરાયેલાકેટલાકઆરોપોસામેસવાલઉભાકર્યાહતાજેમાંદેખાવકારોપરફાયરિંગકરવાનીઘટનાપણસામેલછે. કોર્ટેકહ્યુંકે, તપાસદરમિયાનકોઇપણમૃત્યુપામેલાઓનાશરીરપરકેઘાયલથયેલાઓનાશરીરપરઆવીગોળીવાગવાનાનિશાનબતાવાયાનથી. કોર્ટેએસયુવીનાડ્રાઇવરનેઆશિષેખેડૂતોપરગાડીચડાવવામાટેઉશ્કેર્યોહોવાનીદલીલસામેપણસવાલકર્યોહતો. કોર્ટેવધુમાંજણાવ્યુંકે, આશિષમિશ્રાતપાસઅધિકારીઓએજ્યારેબોલાવ્યોત્યારેહાજરથયોછેઅનેઆરોપનામુંઘડાઇગયુંછે. આવીસ્થિતિમાંઅરજદારજામીનલેવાનેપાત્રછે. સમાચારએજન્સીદ્વારાસવાલકરાતાંઆશિષનાપિતાઅનેકેન્દ્રીયમંત્રીઅજયમિશ્રાએમાત્રસ્મિતરેલાવ્યુંહતું. તેમનાપુત્રનાજામીનમંજૂરકરાયાહતાતેનાબીજાદિવસથીજતેઓભાજપનાચૂંટણીપ્રચારમાંજોડાઇગયાહતા. બીજીતરફખેડૂતનેતારાકેશટિકૈતેકોર્ટનાઆદેશનેપડકારફેંકવામાટેસુપ્રીમમાંજવાનીવાતકરીહતી. ખેડૂતોએદાવોકર્યોછેકે, કેસનોનબળોકરવામાટેપોલીસપરદબાણકરાયુંહતુંઅનેઆનાકારણેઆશિષમિશ્રાનેજામીનમળીગયાછે. ઉલ્લેખનીયછેકે, ઉત્તરપ્રેદશમાંચાલીરહેલીવિધાનસભાનીચૂંટણીનાપાંચતબક્કાબાકીછેત્યારેઆશિષમિશ્રાનેજામીનમળ્યાછેઅનેતેમનાપિતાતથાકેન્દ્રીયમંત્રીઅજયમિશ્રાપ્રચારમાંલાગીગયાછે.