નેધરલેન્ડમાં૩સપ્તાહનુંઆંશિકલોકડાઉન
(એજન્સી) નવીદિલ્હી, તા.૧૫
જર્મનીઅનેરશિયામાંપણકોરોનાનાકેસવધીરહ્યાછે. જર્મનીમાંગઈકાલે૪૮હજારથીવધારેકેસનોંધાયાહતા, જ્યારેરશિયામાં૪૦હજારકેસનોંધાયાહતા.રશિયામાં૨૩૫લોકોનાંમોતથયાહતા, બેદિવસપહેલાંપણ૧૨૩૭લોકોનાંમોતથયાંહતાં. અમેરિકામાંબેદિવસપહેલાં૧૦૬૨અનેગઈકાલે૯૮૭લોકોનાંમોતથયાંહતાં. યુક્રેન૭૫૦, બ્રાઝિલમાં૬૧૨અનેભારતમાં૫૫૫લોકોમોતનેભેટ્યાહતા. ઓસ્ટ્રિયાનાચાન્સેલરઅલેક્ઝેન્ડરશાલેનબર્ગેશુક્રવારેજાહેરાતકરીહતીકેઓસ્ટ્રિયાઅનેસાલ્ઝબર્ગમાંવેક્સિનનલેનારાલોકોસોમવારથીજરૂરીસામાનખરીદવા, ડોક્ટરનેમળવાકેનોકરીએજવામાટેજઘરનીબહારનીકળીશકશે. સ્પેનમાં૮૦ટકાલોકોનેવેક્સિનઅપાઈચૂકીછે. લોકોમાસ્કપણપહેરીરહ્યાછે. આમછતાઅહીંકોરોનાનાકેસવધીરહ્યાછે. સ્પેનમાંગઈકાલે૪૩૫૩કેસનોંધાયાહતાઅને૨૬લોકોમોતનેભેટ્યાહતા.કોરોનાનીત્રીજીલહેરમાંવધતાકેસોનાકારણેઘણાંદેશોમાંફરીથીકડકનિયમોલાગુકરવામાંઆવ્યાછે. ખાસકરીનેયુરોપમાંકોરોનાકેસખૂબઝડપથીવધીરહ્યાછે. યુરોપમાંછેલ્લાં૨૪કલાકમાં૩લાખ૩હજાર૬૬૨અનેછેલ્લાંએકસપ્તાહમાં૨૦લાખકુલકેસનોંધાયાછે. નેધરલેન્ડ્સનીસ્થિતિખરાબથતાજોઈનેશનિવારસાંજથીઅહીં૩સપ્તાહનુંઆંશિકલોકડાઉનલગાવવાનોનિર્ણયલેવામાંઆવ્યોછે. આદરમિયાનરેસ્ટોરાંઅનેબિનજરૂરીસામાનનીદુકાનોવહેલીબંધકરવામાંઆવશે. તેઉપરાંતમોટીસ્પોર્ટ્સઈવેન્ટમાંદર્શકોનીએન્ટ્રીઉપરપણપ્રતિબંધલગાવવામાંઆવ્યોછે. નોંધનીયછેકે, નેધરલેન્ડમાંછેલ્લાં૨૪કલાકમાંકોરોનાના૧૬,૨૦૪કેસનોંધવામાંઆવ્યાછે. અમેરિકાઅનેયુરોપનાદેશોમાંકોરોનાનાકેસતીવ્રગતિએવધીરહ્યાછે. અમેરિકામાંછેલ્લાબેદિવસથીકોરોનાનાકેસ૯૦હજારથીવધારેનોંધાઈરહ્યાછે. ગઈકાલેઅમેરિકામાં૯૦હજાર૨૦૮કેસઅનેએનાઆગળનાદિવસે૯૦હજાર૭૫૪કેસનોંધાયાછે. અહીંરોજએકહજારથીવધારેલોકોમોતનેભેટીરહ્યાછે. બીજીતરફ, યુરોપનાદેશોમાંપણકોરોનાવકરીરહ્યાછે. બ્રિટનમાંગઈકાલે૪૦હજાર૩૭૫કેસનોંધાયાહતા. ઓસ્ટ્રિયામાંવેક્સિનનલેનારનેઘરોમાંબંધકરાયાછે. વિશ્વઆરોગ્યસંસ્થાએજણાવ્યુંહતુંકેયુરોપમાંએકસપ્તાહમાં૨૦લાખકેસનોંધાયાછેઅને૨૭હજારલોકોનાંમોતથયાંહતાં. પશ્ચિમયુરોપમાંવેક્સિનેશનનોદરવધારેહોવાછતાંઅહીંકોરોનાનાવધારેકેસનોંધાઈરહ્યાછે
Recent Comments