(એજન્સી) નવીદિલ્હી, તા. ૧૫
ભાજપેશનિવારેજણાવ્યુંહતુંકે, ઉત્તરપ્રદેશનામુખ્યમંત્રીયોગીઆદિત્યનાથઆગામીમહિનાથીયોજાનારીવિધાનસભાચૂંટણીઓમાંઅયોધ્યાનહીંપરંતુપોતાનાગઢગણાતાગોરખપુરથીજચૂંટણીલડશે, ભાજપેશનિવારેપોતાનાઉમેદવારોનીપ્રથમયાદીજાહેરકરીહતી. યોગીનાડેપ્યુટીકેશવપ્રસાદમૌર્યપ્રયાગરાજજિલ્લાનીસિરાથુબેઠકપરથીચૂંંટણીલડશે. ૨૦૧૭થીસતતપાંચવખતલોકસભામાટેચૂંટાયેલાયોગીઆદિત્યનાથનાગઢગોરખપુરમાટેત્રીજીમાર્ચેમતદાનથશે. કેન્દ્રીયમંત્રીધર્મેન્દ્રપ્રધાનેપત્રકારોનેજણાવ્યુંકે, અનેકચર્ચાઓબાદઆનિર્ણયલેવાયોછેઅનેઅંતિમનિર્ણયપાર્ટીનીટોચનીનેતાગીરીદ્વારાલેવાયોછે. ભાજપેઉત્તરપ્રદેશની૧૦૫બેઠકોમાટેપોતાનાઉમેદવારોનીપ્રથમયાદીજાહેરકરીહતી.
પ્રધાનેકહ્યુંકે, યોગીએમનેકહ્યુંહતુંકે, તેઓકોઇપણબેઠકપરથીચૂંટણીલડવામાટેતૈયારછેઅનેઆપાર્ટીનોનિર્ણયછે. તેમણેએવીઅટકળોનેપણફગાવીહતીકે, યોગીઆદિત્યનાથગોરખપુરથીચૂંટણીલડવામાટેમક્કમહતા. સૂત્રોએદાવોકર્યોછેકે, યોગીનવામતવિસ્તારકરતાંગોરખપુરથીચૂંટણીલડવામાટેવધુઆશાવાદીહતા. બીજીતરફઆદિત્યનાથેગોરખપુરથીકહ્યુંહતુંકે, હુંવડાપ્રધાનમોદી, ભાજપનાપ્રમુખજેપીનડ્ડાઅનેકેન્દ્રીયસંસદીયકમિટીનોગોરખપુરથીમનેટિકિટઆપવામાટેઆભારીછું. ભાજપસબકાસાથસબકાવિકાસમોડેલપરકામકરીરહ્યોછે. ભાજપસંપૂર્ણબહુમતીસાથેસરકારબનાવશે. યોગીઆદિત્યનાથગોરખપુરથીચૂંટણીલડશેતેવાભાજપનીજાહેરાતનીમિનિટોમાંજસમાજવાદીપાર્ટીનાનેતાઅખિલેશયાદવેતેમનાપરવ્યંગકરતાંકહ્યુંકે, સારૂંલાગ્યુંકે, ભાજપેતેમનેગોરખપુરમોકલ્યા. યોગીએત્યાંજરહેવુંજોઇએ. તેમનેઅહીંઆવવાનીકોઇજરૂરનથી. આપહેલાંક્યારેયવિધાનસભાચૂંટણીનહીંલડેલાયોગીઆદિત્યનાથમાટેએવુંકહેવાતુંહતુંકેતેઓકદાચઅયોધ્યાઅથવામથુરામાંથીચૂંટણીલડશે. એવુંકહેવાતુંહતુંકે, અહીંરામમંદિરબનતુંહોવાથીયોગીનેતેનોફાયદોથશે. આનાથીતેમનાહિંદુત્વવાદીબ્રાન્ડનેપ્રોત્સાહિતકરવાનીતકપણમળીરહીહતી. મંદિરનીનગરીઅવધપ્રાંતમાંઆવેછેજ્યાંપહેલાથીજસમાજવાદીપાર્ટીનોદબદબોછે. આપહેલાંવડાપ્રધાનનરેન્દ્રમોદીનીઆગેવાનીમાંયોજાયેલીકેન્દ્રીયસંસદીયકમિટીનીબેઠકમાંયોગીઅંગેઅંતિમનિર્ણયલેવાયોહતો. ભાજપનેડરહતોકે, આપ્રાંતમાંથીપહેલાંજત્રણમંત્રીઓસહિત૧૦ધારાસભ્યોપાર્ટીછોડીનેજતાંરહ્યાછેઅનેઅખિલેશયાદવનીસમાજવાદીપાર્ટીમાંસામેલથઇગયાછે. ભાજપેશનિવારે૧૦૫બેઠકોમાટેઉમેદવારોનીયાદીજાહેરકરીહતીજેમાં૨૦૧૭માંતેણે૮૩બેઠકોજીતીહતી. આબેઠકોમાંથી૬૩ધારાસભ્યોનેજાળવીરખાયાછેજ્યારે૨૦નવાચહેરાસામેલકરાયાછે.
Recent Comments