યોગીએફોટોગ્રાફ્સનીસાથેકવિતાપણપોસ્ટકરી
મોદીયોગીનાખભાપરહાથરાખીનેચાલતાજોવામળીરહ્યાછે, તેઓબંનેખાસમુદ્દેચર્ચાકરતાજોવામળીરહ્યાછ
(એજન્સી) લખનઉ, તા.૨૧
યુપીનામુખ્યમંત્રીયોગીઆદિત્યનાથેદેશનાવડાપ્રધાનનરેન્દ્રમોદીસાથેનાબેફોટોગ્રાફ્સપોતાનાટિ્વટરઅકાઉન્ટપરપોસ્ટકર્યાછે. આફોટોહવેસોશિયલમીડિયાપરખૂબવાયરલથઈરહ્યાછે. જેમાંપીએમમોદીઉત્તરપ્રદેશનાસીએમયોગીનાખભાપરહાથરાખીનેચાલતાજોવામળીરહ્યાછેઅનેતેઓબંનેકોઈખાસમુદ્દેચર્ચાકરતાજોવામળીરહ્યાછે. યોગીઆદિત્યનાથેઆફોટોગ્રાફ્સનીસાથેએકકવિતાપણપોસ્ટકરીછે. અહીંનોંધનીયછેકેઉત્તરપ્રદેશમાંઆગામીમહિનાઓમાંવિધાનસભાનીચૂંટણીનુંઆયોજનથવાનુંછે. પીએમમોદીસાથેનોફોટોશેરકરતાઉત્તરપ્રદેશનામુખ્યમંત્રીયોગીઆદિત્યનાથેલખ્યુંકેઅમેનીકળીપડ્યાછીએપ્રણકરીને, પોતાનુંતન-મનઅર્પણકરીને, જીદછેએકસૂર્યઉગાડવાનોછે, આકાશથીઊંચેજવાનુંછે, એકનવુંભારતબનાવાનુંછે. આફોટોગ્રાફનેબલિયાસાંસદઅનેપૂર્વરાષ્ટ્રીયઅધ્યક્ષભારતીયજનતાપાર્ટીકિસાનમોર્ચાવિરેન્દ્રસિંહમસ્તેશેરકરતાલખ્યુંકેબીજેપીજજીતશે, આવશેતોફરીયોગીજી. આફોટોશેરકરતાસૂચનાસલાહકારશલભમણિત્રિપાઠીએલખ્યુંકેતુક્યારેયનહીંથાકે, તુક્યારેયનહીંરોકાય, તુક્યારેયનહીંવળે, શપથલે, શપથલે, અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ. મોદીએત્રણેયકૃષિકાયદાનેપાછાખેંચવાનીજાહેરાતકર્યાબાદએવુંમાનવામાંઆવીરહ્યુંછેકેતેનીઅસરપશ્ચિમઉત્તરપ્રદેશનારાજકારણપરપડશે. જાણકારોનુંકહેવુંછેકેપશ્ચિમઉત્તરપ્રદેશનુંરાજકારણહવેબદલાશે. બીજેપીનીનજરહવેપશ્ચિમઉત્તરપ્રદેશની૧૩૬વિધાનસભાસીટોપરછે. જેમાંબીજેપીનીપાસે૨૦૧૭થી૧૦૯સીટોછેપણખેડૂતઆંદોલનપછીદરેકસીટપરનારાજગીનો ’ફીડબેક’બીજેપીહાઈકમાન્ડનેમળીરહ્યોહતો. કૃષિકાયદાઓવિરુદ્ધચાલીરહેલાખેડૂતઆંદોલનથી૨૦૧૪, ૨૦૧૭અનેપછી૨૦૧૯માંપશ્ચિમઉત્તરપ્રદેશમાંબીજેપીનીવધીરહેલીસીટોસામેમુશ્કેલીઓસર્જાઈહતી. આદરમિયાનસમાજવાદીપાર્ટીએજયંતચૌધરીનીપાર્ટીઆરએલડીસાથેગઠબંધનકરીનેઆમાહોલનોફાયદોઉઠાવવાનીરણનીતિબનાવીહતી. પણમોદીએત્રણેયકૃષિકાયદાનેપાછાખેંચવાનીજાહેરાતકર્યાબાદહવેપશ્ચિમઉત્તરપ્રદેશમાંરાજકીયસમીકરણબદલાઈશકેછે. ચીનીકટોરોઅનેજાટલેન્ડનામથીપ્રખ્યાતપશ્ચિમઉત્તરપ્રદેશમાંકૃષિકાયદોપરતખેંચ્યાનાતીરથીવિપક્ષનારાજકારણીઓપણચોંકીગયાછે.
Recent Comments