(એજન્સી)                                          તા.પ

ઉત્તરપ્રદેશમાંકડકડતીઠંડીનોસામનોકરતારોજગારનીશોધમાંહજારોયુવાનો૪-૫જાન્યુઆરીનીમધ્યવર્તીરાત્રેપવિત્રશહેરપ્રયાગરાજમાંરસ્તાઓપરઉતરીઆવ્યાહતા, અનેમુખ્યમંત્રીયોગીઆદિત્યનાથવિરૂદ્ધસૂત્રોચ્ચારકર્યાહતા. તેઓએશહેરમાંનીકળેલીકૂચદરમિયાન “રોજગારનહીંતોવોટનહીં (રોજગારનહીં, તોમતનહીં),” એવાસૂત્રોચ્ચારકર્યાહતા. સુપ્રીમકોર્ટનાવકીલપ્રશાંતભૂષણેબુધવારેએકવીડિયોશેરકર્યોહતોજેમાંવિદ્યાર્થીઓભાજપસરકારવિરૂદ્ધવિરોધપ્રદર્શનકરતાજોઈશકાયછે. એકસ્વતંત્રયુવાચળવળ, યુવાહલ્લાબોલનાઅનુપમેટિ્‌વટકર્યુંકે, “શુંતમેયુવાનીમાંઉભરાતાગુસ્સાનેઅનુભવીશકોછો ? જેયુવાનોએતમનેરાજાબનાવ્યાછેતેઓજતમનેપદભ્રષ્ટકરશે. આવિરોધને “અલાહાબાદએમ્પ્લોયમેન્ટમૂવમેન્ટ”ગણાવતા, યુવાહલ્લાબોલનારાષ્ટ્રીયકાર્યકારીપ્રમુખગોવિંદમિશ્રાએકહ્યુંકે, “અમેયુવાનોહિંદુ-મુસ્લિમોકેચીન-પાકિસ્તાનપરચર્ચાનહિપરંતુરોજગારઈચ્છીએછીએ.

શિક્ષકોની૯૭૦૦૦ખાલીજગ્યાઓતાત્કાલિકભરવાનીમાગણીકરતાંમિશ્રાએમુખ્યમાગણીઓનીયાદીબહારપાડીહતી. સમાજવાદીપાર્ટીનાપ્રવક્તાઅનેઅલ્હાબાદયુનિવર્સિટીનાભૂતપૂર્વપ્રમુખરિચાસિંહેવધતીબેરોજગારીમાટેયોગીપરઆકરાપ્રહારોકર્યાઅનેવિરોધકરીરહેલાયુવાનોનીમાંગણીઓનુંપુનરાવર્તનકર્યુંહતું. તેણીએકહ્યુંકેસરકારે૫લાખખાલીજગ્યાઓભરવીજોઈએ. પત્રકારઅભયેદાવોકર્યોહતોકે, થાળીઓઅનેવાસણોવગાડીનેહજારોયુવાનોએરાતભરવિરોધકર્યોહતો. તેમણેરાત્રેરસ્તાપરકૂચકરતાયુવકોનોએકવીડિયોશેરકર્યોછે. આયુવકોદ્વારાસોશિયલમીડિયાપરઅનેકવીડિયોપોસ્ટકરવામાંઆવ્યાહતા. આવાજએકવીડિયોમાંગુસ્સેથયેલાયુવકોબીજેપીનુંપોસ્ટરફાડતાજોઈશકાયછે. નવાવર્ષનીશરૂઆતમાંસેન્ટરફોરમોનિટરિંગઈન્ડિયનઈકોનોમી (ઝ્રસ્ૈંઈ) દ્વારાબહારપાડવામાંઆવેલાઆંકડાઅનુસાર, નવેમ્બરઅનેઓક્ટોબરમાંભારતનોબેરોજગારીદરઅનુક્રમે૭% અને૭.૭૫%નીસરખામણીમાંડિસેમ્બરમાં૭.૯૧% નાચારમહિનાનાઉચ્ચસ્તરેપહોંચ્યોહતો. ઝ્રસ્ૈંઈમુજબ, છેલ્લામહિનામાંશહેરીઅનેગ્રામીણબેરોજગારીમાં૬.૪૪%થી૮.૨૧% સુધીનોનોંધપાત્રવધારોથયોછે. આબેરોજગારીમાંવધારોએકોવિડ-૧૯કેસોમાંવધારોઅનેત્યારબાદસરકારોદ્વારાજાહેરકરાયેલબિનઆયોજિતલોકડાઉનનેકારણેઆર્થિકપ્રવૃત્તિનાનુકસાનનેઆભારીછે.