(એજન્સી)

નવીદિલ્હી, તા. ૧૮

ઉત્તરપ્રદેશનીયોગીસરકારેશુક્રવારેસુપ્રીમકોર્ટનેજણાવ્યુંહતુંકે, ૨૦૧૯માંસીએએવિરોધીપ્રદર્શનોમાંજાહેરતથાખાનગીમિલકતોનાનુકસાનબદલપ્રદર્શનકારીઓવિરૂદ્ધબહારપડાયેલી૨૭૪વસૂલીનીનોટિસોતથાસુનાવણીનીપ્રક્રિયાનેસરકારેપરતખેંચીછે. સુપ્રીમનીજસ્ટિસડીવાયચંદ્રચૂડઅનેસૂર્યકાંતનીબનેલીબેંચેકહ્યુંહતુંકે, ૨૦૧૯માંકરેલીકાર્યવાહીઅંતર્ગતકથિતપ્રદર્શનકારીઓપાસેથીવસૂલકરાયેલીકરોડોરૂપિયાનીરકમરાજ્યસરકારેપરતઆપવીપડશે. રાજ્યસરકારેઆસાથેસુપ્રીમનેએવુંપણજણાવ્યુંકે, આસંબંધમાંબાદનીતમામકાર્યવાહીનવાકાયદાઅધિનિયમઅંતર્ગતથશેજેઆપ્રકારનાનુકસાનનીવસૂલીમાટેપ્રક્રિયાનિર્ધારિતકરશેઅનેનવાઅધિનિયમઅંતર્ગતબનાવાયેલીટ્રિબ્યુનલઆવાકેસોમાંધ્યાનઆપશે. યોગીસરકારદ્વારાએવી૫૦૦નોટિસોબહારપડાઇહતીજેમાંકુલ૩.૫૫કરોડરૂપિયાનીવસૂલીનોઆદેશકરાયોહતોજોકે, સુપ્રીમકોર્ટેઆતમામનોટિસોનેગેરકાયદેગણાવીરદકરીહતી.

સુપ્રીમકોર્ટેરાજ્યસરકારનેએવોપણનિર્દેશઆપ્યોહતોકે, જેકાર્યવાહીપાછીખેંચીલેવામાંઆવીહતીતેનાપરિણામસ્વરૂપેથયેલીવસૂલાતપણપરતકરવામાંઆવે. જોકે, રાજ્યેકોર્ટનેવિનંતીકરીહતીકે, જ્યાંસુધીટ્રિબ્યુનલઆબાબતનોનિર્ણયનાલેત્યાંસુધીપહેલાંથીજકરવામાંઆવેલીવસૂલાતપરયથાસ્થિતિનોઆદેશકરેઆઅંગેબેંચેકહ્યુંકે, જ્યારેકાર્યવાહીપોતેજપરતખેંચીલેવાયછેત્યારેતમામપરિણામીકાર્યવાહીપણકરવીપડશે. સુપ્રીમકોર્ટેઆકાનુનીપ્રક્રિયાનેપડકારનારીઅરજીઓપર૧૧મીફેબ્રુઆરીએસુનાવણીકરતાંટાંક્યુંહતુંકે, આનોટિસોકોઇપણકાયદાહેઠળજારીકરાઇનહતીજેમપૂર્વમાંતેનાઅંગેસૂચનાઆપવામાંઆવીહતીપરંતુરાજ્યસરકારદ્વારાકાર્યકારીમેજિસ્ટ્રેટઅંતર્ગતનિર્ણયલેવાઇરહ્યાહતા. અદાલતેરાજ્યસરકારનેજણાવ્યુંહતુંકે, તેકાર્યવાહીપરતખેંચેઅનેતેનાદ્વારાબનાવાયેલાનવાકાયદાઅંતર્ગતવસૂલીકરે.

ઉલ્લેખનીયછેકે, જાહેરતથાખાનગીસંપત્તિનષ્ટકરવામાટેઉત્તરપ્રદેશસરકારવસૂલીકાયદાને૩૧ઓગસ્ટ૨૦૨૦નારોજનોટિફાઇડકરાયોહતો. પીઠેએડિશનલએડવોકેટજનરલગરિમાપ્રસાદનીએદલીલનેફગાવીદીધીહતીજેમાંકહેવાયુંહતુંકે, પ્રદર્શનકારીઓઅનેરાજ્યસરકારનેસમયઆપવાનેબદલેદાવાનેપરતખેંચવાનુંવલણદાખવવામાંઆવે. ઉત્તરપ્રદેશસરકારેડિસેમ્બર૨૦૧૯માંકથિતસીએએવિરોધીપ્રદર્શનકારીઓનેવસૂલીનોટિસજારીકરીનેકાર્યવાહીકરીહતીજેબદલટોચનીઅદાલતે૧૧મીફેબ્રુઆરીએસરકારનેઆકરીરીતેઝાટકીહતી. આસાથેજઅદાલતેસરકારનેઅંતિમતકઆપીહતીકેતેકાર્યવાહીપરતલઇલેઅનેચેતવણીઆપીહતીકે, તેનીઆકાર્યવાહીકાયદાવિરૂદ્ધછેતેથીઅદાલતઆકાર્યવાહીરદકરેછે. ટોચનીઅદાલતમાંપરવેઝઆરિફટિટૂનીઅરજીપરસુનાવણીચાલીરહીહતીઅનેઅરજીમાંવિનંતીકરવામાંઆવીહતીકે, સુપ્રીમકોર્ટકથિતપ્રદર્શનકારીઓનેમોકલેલીનોટિસોરદકરવાનોઆદેશકરે.