(એજન્સી)                              તા.૩૧

બૃહદમુંબઈમ્યુનિસિપલકોર્પોરેશન (મ્સ્ઝ્ર)માંસમાજવાદીપાર્ટી (જીઁ)નાધારાસભ્યઅનેજૂથનેતારઈસશેખ, જીશાનશેખસાથેટીપુસુલતાનગાર્ડનવિવાદવિશેવાતકરેછેઅનેશામાટેતેમનેલાગેછેકે, શાસકમહારાષ્ટ્રવિકાસઅઘાડી (સ્ફછ) સરકારરાજ્યમાંમુસ્લિમસમુદાયનુંસશક્તિકરણકરવામાંનિષ્ફળગઈછે. અહીંતેમનાઇન્ટરવ્યૂનાઅમુકઅવતરણોઆપવામાંઆવ્યાછે.

પ્રશ્ન : માલવાનીમાંટીપુસુલતાનમેદાનપરથયેલાવિવાદનેતમેકેવીરીતેમૂલવોછો.

ઉત્તર : ટીપુસુલતાનરાષ્ટ્રીયનાયકઅનેસાચાદેશભક્તછે. તેમનાનામસાથેઅમુકસ્થાનોનાનામકરણમાંશુંવાંધોછે ? સમાજવાદીપાર્ટીએપણગયાવર્ષેગોવંડીનાબગીચાનુંનામતેમનાનામપરરાખવાનોપ્રસ્તાવમૂક્યોહતો. રસપ્રદવાતએછેકે, શિવસેનાએજએનસીપીનાસમર્થનસાથેઅમારીદરખાસ્તપ્રશાસનનેપરતમોકલવાનોનિર્ણયલીધોહતો. માલવાણીમેદાનયુગોથીટીપુસુલતાનમેદાનતરીકેજાણીતુંછેઅનેશિવસેનાએજપ્રથમવખતનામકરણનોવિરોધકર્યોહતો, તેપછીથીજતેઓપાછાફર્યા. તેસ્પષ્ટછેકે, ભાજપનેમુસ્લિમસમુદાયસાથેસંબંધિતકોઈપણબાબતમાંકોઈનેકોઈવાંધોહોયછે. શિવસેનાપણતેનાથીઅલગનથી. જેપક્ષમુસ્લિમસમુદાયનાસમર્થનથીસત્તાનોલાભમેળવેછે, તેસમુદાયનાઅધિકારોનેસમર્થનઆપવાતૈયારનથી. અત્યારેપણશિવસેનાભાજપજેવીજવિચારધારાનેઅનુસરેછે. દેશભક્તટીપુસુલતાનનોબચાવકરવાસેનાએખુલ્લેઆમબહારઆવવુંજોઈતુંહતું. જોકે, તેણેઆમુદ્દેમૌનરહેવાનોનિર્ણયકર્યોછે.

પ્રશ્ન : રાજ્યમાંમુસ્લિમોનાસશક્તિકરણનાસંદર્ભમાંસ્ફછસરકારેજેકામકર્યુંછેતેનુંતમેકેવીરીતેવિશ્લેષણકરોછો ?

ઉત્તર : ભાજપસરકારઅનેરાજ્યમાંહાલનીસરકારમાંકોઈફરકનથી. લઘુમતીસમુદાયનાસશક્તિકરણસાથેસંકળાયેલામોટાભાગનામુદ્દાઓનેકાર્પેટહેઠળધકેલીદેવામાંઆવ્યાછે. તેઓજેરીતેસતતએવીવાતકરેછેકે, જોતમેએમવીએનીટીકાકરોછો, તોતમેભાજપનેમજબૂતકરીરહ્યાછો. જોકે, તેઓસમુદાયનેઆપેલાલગભગદરેકમોટાવચનોપૂર્ણકર્યાનથી. તેમનાનેતાઓવિપક્ષમાંહતાત્યારેમુસ્લિમઆરક્ષણવિશેબોલતાહતાઅનેઅવાજઊઠાવતાહતાતેઓહવેઆઅંગેબોલતાડરેછે. આસરકારેસર્વોચ્ચઅદાલતમાંમરાઠાઆરક્ષણમાટેશક્યતેટલુંકર્યુંછે. વિધાનસભામાંલગભગદરેકઅગ્રણીસ્ફછનેતાએતેનીતરફેણમાંબોલતાઆમુદ્દાનીચર્ચાકરવામાંકલાકોગાળ્યાહતા. પરંતુજ્યારેમુસ્લિમઆરક્ષણનીવાતઆવેછે, જેતેમનોએકઅધિકારછેજેનેબોમ્બેહાઇકોર્ટદ્વારાપણસ્વીકારવામાંઆવ્યોહતો, ત્યારેતેઓએતેનામાટેકંઈપણકર્યુંનથી. એસેમ્બલીમાંમુસ્લિમઆરક્ષણપરચર્ચા૧૦મિનિટથીપણઓછાસમયમાટેચાલીહતી. છેલ્લાબેવર્ષમાંમુખ્યમંત્રીએલઘુમતીવિકાસમંત્રાલયનેલગતીએકપણબેઠકયોજીનથી. આઆસરકારનાઉદ્દેશ્યનેજાહેરકરેછે, જેફક્તસમુદાયનેવચનઆપવામાંગેછે.

પ્રશ્ન : મુસ્લિમસમુદાયનેલગતાએવાકયામુદ્દાછેકે, જેનામાટેસ્ફછદ્વારાકામકરવામાંઆવ્યુંનથી ?

ઉત્તર : રાજ્યમાંસંખ્યાબંધસાંપ્રદાયિકઘટનાઓબનીછેજેમાંમુસ્લિમસમુદાયનાસભ્યોનેહેરાનકરવામાંઆવ્યાછે. આસરકારનીરચનાનેબેવર્ષથીવધુસમયથઈગયોછેઅનેહજુપણઆપણીપાસેલઘુમતીઆયોગનથી. તેઓએમૌલાનાઆઝાદમાઈનોરિટીઝફાઈનાન્સિયલડેવલપમેન્ટકોર્પોરેશનલિમિટેડનાવિતરણનાધોરણોનેએટલાકડકબનાવ્યાછેકે, શિક્ષણલોનમેળવવામાંગતાવિદ્યાર્થીએગેરેન્ટરતરીકેસરકારીકર્મચારીઅથવાશિક્ષકહોવોજોઈએ. શામાટેતેઓઆવાભેદભાવપૂર્ણમાપદંડધરાવેછે ? આસરકારેલઘુમતીસમુદાયનાવિદ્યાર્થીઓ, જેઓવિદેશમાંઅભ્યાસકરવામાંગેછેતેમનેભંડોળપૂરૂંપાડવામાટેએકયોજનાનુંવચનઆપ્યુંહતું. બેવર્ષપછી, તેહજુપણએકજાહેરાતજરહીછેઅનેતેઓકાર્યકારીયોજનાપરકામકરવામાંનિષ્ફળગયાછે. તાજેતરમાંમહારાષ્ટ્રમાંવિવિધસ્થળોએથયેલારમખાણોદરમિયાનઅસંખ્યમુસ્લિમયુવાનોનીધરપકડકરવામાંઆવીછે. લોકોપરહત્યાનાપ્રયાસનોઆરોપમૂકવામાંઆવ્યોછેઅનેએકજસમયેબેજગ્યાએહોવાનાઆરોપમૂકવામાંઆવ્યાહોવાનાદાખલાપણછે.

જ્યારેઅમેઅમારીફરિયાદોમાટેગૃહપ્રધાનનેમળવાગયાત્યારેતેઓમળવામાંગતાનહતા. સત્તામાંઆવ્યાપછી, સ્ફછએમુસ્લિમમતોલેવાનુંશરૂકર્યુંછે. હુંકહીશકેહવેએવુંલાગેછેકે, સમુદાયપાસેકોઈવિકલ્પનથીઅનેરાજ્યસરકારમાંનાપક્ષોમાનેછેકે, દરવખતેભાજપનોભયવધારીને, મુસ્લિમોનેતેમનાબંધાયેલામજૂરોતરીકેરાખશે.

પ્રશ્ન : તોપછીશામાટેએસપીએમવીએનેસમર્થનઆપવાનુંચાલુરાખેછે ?

ઉત્તર : પ્રચારતંત્રદ્વારાઅમનેબીજેપીસમર્થકતરીકેઓળખવામાંઆવશેતેસરળકારણોસરઅમેઆકરીરહ્યાછીએ. અમારોહેતુઆસરકારસાથેરહીનેતેનીખામીઓદર્શાવવાનોછે. જ્યારેતમેતેમનીનજીકહોવત્યારેસાંભળવામાંઆવેતેવીશકયતાઓજ્યારેઆપણેઅલગથઈએત્યારકરતાંઘણીવધારેહોયછે. અમેમાત્રભાજપનેબહારરાખવામાટેઆસરકારનેસમર્થનઆપીરહ્યાછીએ. અમેકોઈપણમંત્રીપદકેઅન્યલાભોમેળવીરહ્યાનથી. આએકવ્યૂહાત્મકનિર્ણયછેજેજીઁએલીધોછે. આસરકારવિરોધાભાસથીભરેલીછે. આવનારાભવિષ્યમાંતેઓનેઅમારીજરૂરપડશે.