(એજન્સી)                          તા.૧૫

રશિયાએભારતનેજી-૪૦૦મિસાઈલડિફેન્સસિસ્ટમનીસપ્લાયશરૂકરીદીધીછે. આવીસ્થિતિમાંઅમેરિકાનાપ્રતિબંધોનુંજોખમપણવધીગયુંછે. તેજસમયે, યુએસસ્ટેટડિપાર્ટમેન્ટનાપ્રવક્તાએકહ્યુંછેકે, અમેરિકાએરશિયાપાસેથીજી-૪૦૦મિસાઇલડિફેન્સસિસ્ટમખરીદવામાટેભારતપરનાપ્રતિબંધોમાંથીસંભવિતમાફીઅંગેકોઈનિર્ણયલીધોનથી. તેમણેએવાતપરપણભારમૂક્યોહતોકેકાઉન્ટરિંગઅમેરિકાઝએડવર્સરીઝથ્રુસેક્શનએક્ટ (ઝ્રછછ્‌જીછ) હેઠળકોઈપણદેશનેવિશેષમુક્તિઆપવાનીકોઈજોગવાઈનથી. પ્રવક્તાએકહ્યુંકેરશિયાદ્વારાભારતનેજી-૪૦૦નીડિલિવરીશરૂકરવાનાઅહેવાલોઅંગેનાએકપ્રશ્નનાજવાબમાંજોબિડેનવહીવટીતંત્રઅમારાતમામસહયોગીઓ, ભાગીદારોનેરશિયાસાથેનાવ્યવહારોછોડીદેવાનીવિનંતીકરેછે, કારણકેતેઓઝ્રછછ્‌જીછહેઠળપ્રતિબંધોનુંજોખમધરાવેછે. ભારતેલાંબાગાળાનીસુરક્ષાજરૂરિયાતોમાટેઓક્ટોબર૨૦૧૮માંભારત-રશિયાવાર્ષિકદ્વિપક્ષીયસમિટદરમિયાનપાંચજી-૪૦૦સરફેસટુએરમિસાઇલસિસ્ટમનીખરીદીમાટેરશિયાસાથે૫.૪૩બિલિયનડોલરનાકરારપરહસ્તાક્ષરકર્યાહતા. ઉલ્લેખનીયછેકેઅમેરિકાનાવિરોધવચ્ચેરશિયાએપોતાનુંવચનપુરૂકર્યુંછેઅનેભારતનેમિસાઇલડિફેન્સસિસ્ટમજી-૪૦૦પુરીપાડવાનુંશરૂકરીદીધુછે. સર્ફેસટુએરમિસાઇલસિસ્ટમપુરીપાડવાનુંશરૂકર્યાનીજાણકારીરશિયાનાઅધિકારીએઆપીહતી. રશિયાનાહ્લજીસ્‌ઝ્રનાડાયરેક્ટરડીમિત્રીશુગાવેકહ્યુંહતુંકેઅગાઉનાઆયોજનપુજબજઆસિસ્ટમપુરીપાડવાનુંશરૂકરાયુંછે. ઓક્ટોબર૨૦૧૮માંરશિયાઅનેભારતવચ્ચેઆમિસાઇલસિસ્ટમમાટેકરારોથયાહતા. આશરે૫બિલિયનડોલરનીઆડીલનેઆખરીઓપઆપ્યાબાદહવેરશિયાએડિફેન્સસિસ્ટમપુરીપાડવાનુંશરૂકરીદીધુછે. જી-૪૦૦એરડિફેન્સમિસાઇલસિસ્ટમનાપાંચયુનિટ્‌સહાલખરીદવામાંઆવશે. અગાઉઆસિસ્ટમરશિયાપાસેથીનખરીદવાનીભારતનેઅમેરિકાએચેતવણીઆપીહતી. અમેરિકાનાતત્કાલીનરાષ્ટ્રપતિડોનાલ્ડટ્રમ્પદ્વારાઆચેતવણીઅપાઇહતીજોકેભારતેતેનાપરધ્યાનનહોતુઆપ્યુંઅનેપોતાનીસુરક્ષામાટેતેનેહથિયારોખરીદવાનોઅધિકારહોવાનુંકહીનેજવાબઆપ્યોહતો. ૨૦૧૯માંઆડિફેન્સસિસ્ટમનુંપ્રથમપેમેન્ટઆશરે૮૦૦મિલિયનડોલરરશિયાનેભારતેસોપ્યુંહતું. જી-૪૦૦એરશિયાનીઅત્યંતઆધુનિકધરતીથીહવામાંમિસાઇલોથીરક્ષણકરનારીસિસ્ટમછે. જેનેઅગાઉનીબધીસિસ્ટમકરતાવધુએડવાંસમાનવામાંઆવેછે. આજપ્રકારનીડિફેન્સસિસ્ટમરશિયાપાસેથીખરીદવાબદલતુર્કીપરઅમેરિકાએકેટલાકપ્રતિબંધોલગાવ્યાહતા, જેથીહવેઆજપ્રકારનાપગલાભારતસામેઅમેરિકાલેતેવીશક્યતાઓછે.