(એજન્સી)                     મોસ્કો, તા.૩

રશિયાનારાષ્ટ્રપતિવ્લાદિમીરપુતિનેયુક્રેનમાંપોતાનાહુમલાનાઆઠમાદિવસસુધીબોમ્બમારોઅનેમિસાઈલમારામાંવધારોકર્યાબાદગુરૂવારેજણાવ્યુંહતુંકે, તેયુક્રેનમાંપોતાનાલક્ષ્યાંકપૂરાકરશે. ઉલ્લેખનીયછેકે, રશિયાએહવેયુક્રેનનામુખ્યશહેરોકીવઅનેખારકીવનીચારેતરફથીઘેરાબંધીકરીછે. પુતિનેજણાવ્યુંહતુંકે, તેઓયુક્રેનમાંરહેતારાષ્ટ્રવાદીઓવિરૂદ્ધપોતાનોઉદ્ધાનચાલુરાખશે. આદરમિયાનફ્રાન્સનારાષ્ટ્રપતિઈમેન્યુઅલમેક્રોનેકહ્યુંછેકે, બંનેદેશોવચ્ચેમંત્રણાનુંમુખ્યબિંદુતીવ્રરહેશે. યુક્રેનેઆખરેપોતાનુંમોટુંશહેરખેરસોનરશિયાપાસેગુમાવ્યુંહોવાનુંસ્વીકાર્યુંછેજયારેરશિયાએતેનામોટાશહેરોપરભારેબોમ્બમારોકર્યોછે. બીજીતરફભારતેપોતાનીએરફોર્સનેઉતારીનેયુદ્ધગ્રસ્તદેશમાંથીપોતાનાનાગરિકોનેબચાવવાનુંકામઝડપીબનાવ્યુંછે.

આઅંગે૧૦મહત્વનામુદ્દા

૧. રશિયાઅનેયુક્રેનવચ્ચેથઈરહેલાભયંકરયુદ્ધનોઆજેઆઠમોદિવસછે. રશિયાનીસેનાએયુક્રેનનાદક્ષિણીશહેરખેરસોનઉપરપણકબજોજમાવીલીધોછે.  એકઅઠવાડિયાપહેલાંરશિયાદ્વારાઆક્રમણશરૂકરાયાબાદઆસૌથીમોટીસફળતામનાયછે.

૨. મારિયોપોલસિટીકાઉન્સિલેઆરોપલગાવ્યોછેકે, રશિયાસતતબોમ્બમારોકરીરહ્યુંછેઅનેનાગરિકોનામોતથઇરહ્યાછેજેઓભોજનઅનેપાણીવિનારહેછે.

૩. કીવનામેયરવિટાલીક્સિસ્ટકોએકહ્યુંકે, કીવનીસ્થિતિમુશ્કેલછેપરંતઅંકુશમાંછે. તેમણેકહ્યુંકે, રશિયાનમિસાઇલોઆખીરાતશહેરમાંત્રાટકીપણકોઇજાનહાનિનથીથઇ.

૪. યુદ્ધવચ્ચેરશિયાઅનેયુક્રેનઆજેવાતચીતકરીશકેછે. આમાટેરશિયાનુંપ્રતિનિધિમંડળબેલારૂસ-પોલેન્ડપહોંચ્યુછે. આબાજુરશિયાનાસૈન્યઅભિયાનથીપ્રભાવિતયુક્રેનમાંફસાયેલાભારતીયોનેસુરક્ષિતકાઢવામાટેઅભિયાનચાલુછે.

૫. યુક્રેનનારાષ્ટ્રપતિએઆદરમિયાનકહ્યુંછેકે, રશિયાયુક્રેનનાલોકો, દેશઅનેઇતિહાસનેમિટાવવામાગેછે. તેણેયુક્રેનનાબીજામોટાશહેરખારકીવમાંરશિયાએભારેબોમ્બમારોચાલુરાખ્યોછેજેમાંપોલીસઅનેયુનિવર્સિટીઇમારતોનેપણતબાહકરીનાખીછે.

૬. રશિયાનાવિદેશમંત્રીસર્ગેઇલાવરોવેપશ્ચિમીદેશોપરપરમાણુયુદ્ધનીઉશ્કેરણીકરવાનોઆરોપલગાવ્યોછે. તેમણેકહ્યુંકે, હુંએદર્શવવામાગુંછુંકે, એપશ્ચિમીરાજકીયમાથાછેજેઓપરમાણુયુદ્ધનીઉશ્કેરણીકરીરહ્યાછેઅનેઆકામરશિયાનાલોકોનુંનથી.

૭. યુરોપિયનયુનિયનયુક્રેનછોડીનેઆવેલાલોકોનેઅપનાવવામાટેઝડપથીસુરક્ષાઅંગેવિચારણાકરીરહ્યુંછે. અત્યારસુધીયુક્રેનમાંથી૧૦લાખલોકોભાગીગયાછે. આલોકોનેરોમાનિયામાંમાનવીયશરણઆપવાનીવિચારણાછે.

૮. યુરોપિયનયુનિયનેરશિયાપરશક્તિશાળીપ્રતિબંધોલગાવ્યાછેપરંતુયુદ્ધનાઆઠમાદિવસેપણરશિયાઆક્રમણમાંઆગળવધીરહ્યુંછે.

૯. આંતરરાષ્ટ્રીયક્રિમીનલકોર્ટનામુખ્યપ્રોસેક્યુટરેકહ્યુંકે, તેમનીકચેરીને૩૯દેશોતરફથીસમર્થનમળ્યાબાદયુક્રેનમાંસંભવિતયુદ્ધઅપરાધનીપ્રક્રીયાઝડપીબનાવાશે.

૧૦. રશિયાતરફથીકરાયેલાદાવાપરહવેભારતનાવિદેશમંત્રાલયનાપ્રવક્તાઅરિંદમબાગચીએકહ્યુંકેયુક્રેનીઓથોરિટીનીમદદથીભારતીયવિદ્યાર્થીઓનેબહારકાઢવામાંઆવીરહ્યાછે. અત્યારસુધીભારતનાકોઈવિદ્યાર્થીનેબંધકબનાવ્યાનીજાણકારીમળીનથી.