(એજન્સી) નવીદિલ્હી, તા. ૧૫
યુક્રેનનીસરહદોપરથીરશિયાનાસૈનિકોનાપાછાફરવાનાઅહેવાલોસાંપડતાંજએકદિવસપહેલાંભારતનાશેરબજારોમાંદેખાયેલીમંદીઅચાનકતેજીમાંછવાઇગઇહતીઅનેએકદિવસપહેલાનામોટાનુકસાનનીભરપાઇકરતાંસેન્સેક્સે૧૭૩૬પોઇન્ટનીછલાંગલગાવીહતી. સત્રનાઅંતસુધીમાંકાચાતેલનીકિંમતોમાંપણત્રણટકાનોઘટાડોનોંધાતાઇક્વિટીરોકાણકારોનેવધુહાશકારોમળ્યોહતો. આઅહેવાલોનેપગલેબીએસઇસેન્સેક્સમાં૩.૦૮ટકાએટલેકે૧૭૩૬પોઇન્ટનોઉછાળોનોંધાયોહતોઅનેજે૫૮,૨૧૧પરજઇને૫૮,૧૪૨નાસ્તરેબંધરહ્યોહતો. બીજીતરફહાશકારાનાઅહેવાલોવચ્ચેનિફ્ટીમાંપણ૫૧૦પોઇન્ટનોઉછાળોદેખાયોઅનેતે૧૭,૩૫૨પરબંધરહ્યુંહતુંઆપહેલાંતે૧૭,૩૭૫સુધીપહોંચ્યુંહતું. આનાકારણેબીએસઇમિડકેપમાં૨.૭ટકાઅનેબીએસઇસ્મોલકેપમાં૨ટકાનોવધારોજોવાયોહતો. નિફ્ટીપીએસયુબેંકઅનેઓટોઇન્ડેક્ષમાં૪-૪ટકાનીતેજીદેખાતાંતમામસેક્ટોરલઇન્ડેક્ષમાંખુશીદેખાઇહતી. રશિયાનાવિદેશમંત્રાલયનાનિવેદનસામેબ્રિટનેજણાવ્યુંહતુંકે, તેઓમાત્રસરળવાતોકરેછેપરંતુએજણાવતાનથીકેરશિયાયુક્રેનનીસરહદોપરથીપોતાનાસૈનિકોક્યારેપાછાહટાવશે. રશિયાનાસંરક્ષણમંત્રાલયનેટાંકતાએકઅહેવાલમાંજણાવાયુંહતુંકે, યુક્રેનનેઅડીનેઆવેલારશિયાનાકેટલાકસૈન્યજિલ્લાઓમાંસૈનિકોપોતાનોઅભ્યાસકરીનેપોતાનીછાવણીઓતરફપાછાફરીરહ્યાછે. આપગલાંથીરશિયાઅનેપશ્ચિમીદેશોખાસકરીનેઅમેરિકાવચ્ચેનાઘર્ષણનેઓછુંકરીશકશે. રશિયાનીઇન્ટરફેક્સન્યૂઝએજન્સીએમંત્રાલયનેટાંકીનેજણાવ્યુંહતુંકે, દેશભરમાંમોટાપાયેકવાયતચાલુહોવાછતાંદક્ષિણઅનેપશ્ચિમીલશ્કરીએકમોએતેમનોઅભ્યાસપૂર્ણકર્યોછેઅનેબેઝપરપાછાફરવાનુંશરૂકર્યુંછે. રશિયાએયુક્રેનનીસરહદોપર૧,૦૦,૦૦૦થીવધુસૈનિકોભેગાકર્યાછેજેનાથીયુદ્ધનીઆશંકાઉભીથઇહતી. મોસ્કોદ્વારા૧૦-૨૦ફેબ્રુઆરીદરમિયાનબેલારૂસસાથેસંયુક્તલશ્કરીઅભિયાનચાલુકરતાંએવુંકહેવાયુંહતુંકે, યુક્રેનનેરશિયાનીસેનાદ્વારાલગભગઘેરીલેવાયુંછે. બીજીતરફઆયુદ્ધનીચર્ચામાંઅમેરિકાપણજોડાયુંહતુંઅનેતેણેરશિયાનેકોઇપણકાર્યવાહીનહીંકરવાનીધમકીઉચ્ચારીહતીઅનેનાટોસેનાનાપ્રતિકારનોસામનોકરવાપણજણાવ્યુંહતું. પશ્ચિમીદેશોદ્વારાઆકરાપ્રતિબંધોનીપણરશિયાનેચીમકીઉચ્ચારાઇહતી. બીજીતરફરશિયાએયુક્રેનપરકોઇપણહુમલાનીયોજનાનોઇન્કારકર્યોહતો. તેણેઅમેરિકાતથાનાટોપાસેકાયદેસરનીબાંયધરીમાગીછેકે, કિવનેનાટોમાંજોડવાનીમંજૂરીઆપવામાંનાઆવે. જોકે, અમેરિકાઅનેબ્રસેલ્સદ્વારાઆવીબાંયધરીઆપવાનોઇન્કારકરાયોહતો. આદરમિયાનજર્મનીનાચાન્સેલરઓલાફસ્કોલ્ઝયુદ્ધનેટાળવામાટેનાએકઉચ્ચમિશનમાટેરશિયાનારાષ્ટ્રપતિવ્લાદિમીરપુતિનસાથેમુલાકાતકરીહતીપરંતુવાચતીચનેતાત્કાલિકજાહેરકરવામાંઆવીનહતી. રશિયાનીસમાચારએજન્સીઓએજણાવ્યુંહતુંકે, સૈન્યદળોતેમનોઅભ્યાસપૂર્ણકરીનેછાવણીઓપરપરતફરીરહ્યાછે. સૈનિકોહટાવ્યાપછીરશિયાનાવિદેશમંત્રાલયનાપ્રવક્તામારિયાઝાખારોવાએકહ્યુંકે, ૧૫ફેબ્રુઆરીનોદિવસઇતિહાસમાંનોંધાઇજશેકારણકેઆદિવસેપશ્ચિમીદેશોનોયુદ્ધનોપ્રચારનિષ્ફળગયોછે.
Recent Comments