(એજન્સી)            નવીદિલ્હી, તા. ૭

વડાપ્રધાનનરેન્દ્રમોદીએસંસદમાંરાષ્ટ્રપતિનાઅભિભાષણનોઆભારવ્યક્તકરતાંસમયેચર્ચાનોજવાબઆપતાંકોંગ્રેસપરઆકરાપ્રહારકરવાનીસાથેજજણાવ્યુંહતુંકે, આપાર્ટીએઘણારાજ્યોમાંદશકોથીલોકોનાજનાદેશનેસુરક્ષિતકરવામાનિષ્ફળતામેળવીછેપરંતુહજુપણઆંધળાવિપક્ષતરીકેકામકરીરહીછે. વડાપ્રધાનેકહ્યુંકે, વિપક્ષીપાર્ટીનાનિવેદનોઅનેપગલાંઓદર્શાવેછેકે, તેહવેઆગામી૧૦૦વર્ષોમાંપણસત્તામાંઆવીશકશેનહીં. ૩૧મીજાન્યુઆરીનારોજ૨૦૨૨નાબજેટસેશનમાંરાષ્ટ્રપતિરામનાથકોવિંદેભાષણઆપ્યુંહતુંતેનોઆભારભાષણનોઆજેવડાપ્રધાનેજવાબઆપ્યોહતો. બજેટસત્રનોપ્રથમભાગ૩૧મીજાન્યુઆરીથી૧૧ફેબ્રુઆરીસુધીછેઅનેબીજોભાગ૧૪માર્ચથી૮એપ્રિલસુધીરહેશે. વડાપ્રધાનમોદીએકોંગ્રેસપરસૌથીમોટોઆરોપલગાવતાંકહ્યુંકે, મહામારીનાલોકડાઉનદરમિયાનશ્રમિકોનેકોંગ્રેસેજભડકાવ્યાહતાઅનેતેઓમાર્ગોપરનીકળીપડ્યાહતા.

વડાપ્રધાનનરેન્દ્રમોદીએપોતાનાભાષણમાંજણાવ્યુંહતુંકે, આદેશએકછેઅનેસર્વશ્રેષ્ઠછેઅનેઅમેઆપ્રતિતિસાથેઆગળવધીરહ્યાછીએ. બ્રિટિશરોક્યારનાયદેશછોડીનેજતાંરહ્યાછેપરંતુભાગલાપાડોઅનેરાજકરોનોવિચારકોંગ્રેસનાડીએનએમાંછે. તેથીજતેઓટુકડે-ટુકડેગેંગનાનેતાઓછે. જ્યારેસીડીએસરાવતમૃત્યુપામ્યાત્યારેલાખોતમિલોલાઇનમાંઉભાહતાઅનેતેમનુંશરીરપસારથયુંત્યારેતમિલોએકહેતાહતાકેઆઅમારોદેશછે. છેલ્લાસેંકડોવર્ષોથીબંગાળી, મરાઠી, તમિલ, આંધ્રા, ઓડિયા, આસામીસ,મલયાલી, સિંધી, પંજાબી, કન્નડઆપણાહિંદુસ્તાનીછેઅનેતેમનીઅલગઓળખબનાવીછે. ડિસ્કવરીઓફઇન્ડિયામાંપંડિતનહેરૂતરફથીએવાશબ્દોથીગૃહનુંઅપમાનકરાયુંહતુંકે, રાષ્ટ્રઆપણાબંધારણમાંઆવતુંનથી. રાષ્ટ્રઆપણીસરકારકેનિયમોનીવ્યવસ્થાનથી. તેઆપણામાટેજીવંતઆત્માછે. હજારોવર્ષોેથીલોકોતેનીસાથેસંકળાયેલાછે. તેમણેકહ્યુંકે, જેલોકોઇતિહાસમાંથીપાઠભણતાનથીતેઓપોતેજઇતિહાસબનીજાયછે. તેમણેઆગામી૧૦૦વર્ષોસુધીસત્તામાંનહીંઆવવાનોપોતેજસંકલ્પકરીલીધોહોવાનુંપ્રતિતથાયછે.

વડાપ્રધાનમોદીએકોંગ્રેસપરપ્રહારકરતાંકહ્યુંકે, કોંગ્રેસનેદેશનાગરીબોએમાત્ર૪૪બેઠકોપરઅટકાવીદીધીછે. ૪૦વર્ષમાંગરીબીગઇનથીપરંતુગરીબોએતેમનેકાઢીમુક્યાછે. જોતેઓઅત્યારેઅહીંહોતતોપાર્ટીએમોંઘવારીમાટેમહામારીનેદોષિતઠેરવીહોતપણઅમેતેનીસાથેકામકરીરહ્યાછીએ. લાલકિલ્લાનીપ્રાચીરપરથીપંડિતનહેરૂએજણાવ્યુંહતુંકે, કેટલીકવારકોરિયામાંયુદ્ધઆપણનેઅસરકરેછેઅહીંભાવવધારોથાયછેઅનેઆઅમારાઅંકુશમાંનથી. દેશનાપ્રથમવડાપ્રધાનેમોંઘવારીસામેહારમાનીલીધીહતી. બીજીતરફમહામારીછતાંફુગાવો૫.૨અનેખાદ્યફુગાવો૩ટકાથીઓછોહતો. મહામારીદરમિયાનપણઅમેખાતરીકરીકે, મોંઘવારીરોકેટગતિએનાવધે. યુપીએનાશાસનમાંફુગાવોબમણાઆંકડામાંહતો. પીચિદમ્બરમહવેકોલમમાંલખીને૨૦૧૨માંકહ્યુંહતુંકે, લોકોપાણીનીબોટલઅનેબિસ્કીટનીકિંમતસાથેસહમતછેપણઅનાજનીકિંમતએકરૂપિયોવધવાનેમંજૂરકરશેનહીં. મોદીએકહ્યુંકે, કેટલાકલોકોહજુપણગુલામીનીમાનસિકતામાંથીબહારઆવ્યાનથીજ્યારેદેશઆઝાદથયાનેપણઘણાવર્ષોથઇગયાછે. તેમણેજણાવ્યુંકે, કોરોનાવાયરસવૈશ્વિકમહામારીહતીપણતેનેભાગલાવાદીરાજકારણતરીકેઉપયોગમાંલેવાઇહતી. જ્યારેઅમેઆત્મનિર્ભરભારતનોનારોઆપ્યોત્યારેતમેતનેસ્વીકાર્યોનહીંતમેમહાત્માગાંધીનાસપનાઓનેસાકારકરવામાગતાનથી.