નવનિયુક્ત ધાનેરા નગરપાલિકા પ્રમુખ જગલ બેન કાનાજી ઠાકોર તથા ઉપ પ્રમુખ શંકરભાઈ સવાભાઈ પટેલ જે ગત તારીખ ૨૫/૮/૨૦ના રોજ ચૂંટાઈ આવ્યા હતા. જેને લઈ કોંગ્રેસ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રમુખ ઉપપ્રમુખે પાલિકામાં હોદ્દાનો ચાર્જ લેતા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.