(સંવાદદાતાદ્વારા)

ગાંધીનગર, તા.૪

રાજ્યનાસંખ્યાબદ્ધવિદ્યાર્થીઓમાટેસરકારેવધુએકરાહતપૂર્ણનિર્ણયકર્યોછે. રાજ્યનાતેજસ્વીઅનેમધ્યમવર્ગનાવિદ્યાર્થીઓકેજેઓઉચ્ચઅભ્યાસક્રમોમાંઅભ્યાસકરવાઇચ્છતાહોયતેઓનેમુખ્યમંત્રીશિષ્યવૃત્તિયોજનામાંઆવરીલેવાનોમહત્ત્વનોનિર્ણયસરકારેકર્યોછે. આસાથેમુખ્યમંત્રીયુવાસ્વાવલંબનયોજનાહેઠળલાભલેનારાછાત્રોપણઆયોજનાનોલાભલઈશકેતેમપણઠરાવાયુંછે. મુખ્યમંત્રીએકરેલાઆનિર્ણયઅનુસારહવેધો.૧૦પાસકર્યાપછીડિપ્લોમાઅભ્યાસક્રમમાંપ્રવેશમેળવનારાવિદ્યાર્થીઓતેમજડિપ્લોમાપાસકર્યાપછીડિગ્રીઅભ્યાસક્રમો (ડીટુડી)માંપ્રવેશમેળવનારાયુવાઓનેમુખ્યમંત્રીશિષ્યવૃત્તિયોજનાનોલાભમળતોથશે. મુખ્યમંત્રીશિષ્યવૃત્તિયોજનાનોલાભવધુનેવધુયુવાછાત્રોનેમળેતેમાટેભૂપેન્દ્રપટેલેઆયોજનાઅંતર્ગતશિષ્યવૃત્તિનાલાભવધુસરળબનાવ્યાછે. રાજ્યનાશિક્ષણવિભાગેઆઅંગેજારીકરેલાઠરાવમાંજણાવાયુંછેકે, વાર્ષિક૪.પ૦લાખસુધીનીઆવકધરાવતાપરિવારોનાબાળકો-યુવાઓનેઆયોજનાનોલાભમળશે. મુખ્યમંત્રીશિષ્યવૃત્તિયોજનાનોલાભમેળવવામાટેનીજેપાત્રતાનિર્ધારિતકરવામાંઆવેછેતેમુજબધો.૧૦પછીડિપ્લોમાઅભ્યાસક્રમમાંપ્રવેશમેળવનારાપાત્રતાપ્રાપ્તવિદ્યાર્થીનેઅભ્યાસક્રમમાટેનિયતથયેલવાર્ષિકટ્યુશનફીનીપ૦ટકારકમઅથવારૂા.પ૦હજારબેપૈકીજેઓછુંહોયતેટલીરકમમંજૂરકરવામાંઆવશે. ડિપ્લોમાપાસકર્યાપછીડિગ્રીઅભ્યાસક્રમો (ડીટુડી)માંપ્રવેશમેળવનારાપાત્રતાધરાવતાવિદ્યાર્થીનેઈજનેરીતથાપ્રોફેશનલકોર્સમાટેટ્યુશનફીનાપ૦ટકારકમઅથવારૂા.૧લાખપૈકીનીજેઓછીરકમહશેતેમળવાપાત્રથશે. એટલુંજનહીંમુખ્યમંત્રીયુવાસ્વાવલંબનયોજનાઅન્વયેશિષ્યવૃત્તિમેળવનારાલાભાર્થીનેઆમુખ્યમંત્રીશિષ્યવૃત્તિયોજનાનીચેપણલાભમળવાપાત્રથશે. એટલેકેઆયોજનામુખ્યમંત્રીયુવાસ્વાવલંબનયોજનાનીપૂરકયોજનાબનશે.