(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટાપાયે ધરખમ ફેરફારો કરવાની કામગીરી હાથ ધરી હોય તેમ આજે ૬૭ જેટલા આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે જોઈએ તો અમદાવાદના કલેકટર અવંતિકા સિંઘની બદલી કરાતા તેમના સ્થાને રાજકોટ કલેકટર વિક્રાંત પાંડેને મુકવામાં આવ્યા છે. ર૦૦૩થી ર૦૧૪ સુધીની બેચના આ સનદી અધિકારીઓ પૈકી ૧૦ અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવેલ છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશો અનુસાર ગુજરાત કેડરના ર૦૦૩થી ર૦૧૪ની બેચના આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. કલેકટર તથા આસિ. કલેકટર કક્ષાના અધિકારીઓની આજે થયેલી બદલીઓમાં જૂનાગઢ કલેકટર ડો. રાહુલ ગુપ્તાને રાજકોટ કલેકટર બનાવાયા છે. જયારે ભાજપ સરકારની ગુડબુકમાં સુરતના કલેકટર એમ.એસ. પટેલને અર્બન ડેવલપમેન્ટ વિભાગમાં બદલી કરી તેઓ માટે ખાસ નવી પોસ્ટ ઉભી કરવામાં આવી છે તેઓ હવે કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ (વહીવટ) તરીકે ફરજ બજાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બદલીઓમાં ૧૦ આસિ.કલેકટર (એસડીએમ) કક્ષાના ર૦૧૪ બેચના અધિકારીઓ કે જેઓ છેલ્લા ઘણા સમયથી બઢતી માટે રાહ જોઈને બેઠા હતા તેઓની બઢતી આપી બદલીઓ કરવાના હુકમો જારી કરાયા છે.
અધિકારીનું નામ ક્યાં હતા ક્યા મૂકાયા
સ્વરૂપ પી. કલેકટર, સાબરકાંઠા એમ.ડી., ઉ.ગુજ. વીજ કાું.
અવંતિકાસિંઘ કલેકટર, અમદાવાદ ડાયરેકટર, એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ
ડો. રાહુલ ગુપ્તા કલેકટર, જૂનાગઢ કલેકટર, રાજકોટ
એસ.એલ. અમરાની કલેકટર, અમરેલી મ્યુનિ. કમિશનર
ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન
એમ.એસ. પટેલ કલેકટર, સુરત કમિશનર, મ્યુનિસિપાલિટીઝ
એડમિનિસ્ટ્રેશન
એમ.એ. ગાંધી ડાયરેકટર, લેબર મ્યુનિ. કમિશનર, ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન
ડો. વિક્રાંત પાંડે કલેકટર, રાજકોટ કલેકટર, અમદાવાદ
પી. ભારતી કલેકટર, વડોદરા સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર, સર્વ શિક્ષા
અભિયાન
રંજીતકુમાર કલેકટર, દાહોદ કમિશનર, ટ્રાયબલ ડેવલપમેન્ટ
શાલીની અગ્રવાલ કલેકટર, અરવલ્લી કલેકટર, વડોદરા
આર.જે. માકડિઆ કમિશનર, ટ્રાયબલ કલેકટર, મોરબી
ડેવલપમેન્ટ
એમ.આર. કોઠારી મ્યુનિ. કમિશનર, ડાયરેકટર, રિલીફ
ભાવનગર મ્યુનિ.
કોર્પોરેશન
વી.એ. વાઘેલા જિ. વિકાસ અધિકારી કલેકટર, મહિસાગર
વડોદરા
એસ.એ. પટેલ કલેકટર, ગાંધીનગર ડાયરેકટર, યુવા સેવા અને
સાંસ્કૃતિક કાર્યક્રમો
રવિકુમાર અરોરા કલેકટર, નવસારી કલેકટર, ભરૂચ
એ.વી. કલારીઆ કલેકટર, પોરબંદર ડાયરેકટર, ઈન્ફોર્મેશન
આઈ.કે. પટેલ કલેકટર, મોરબી કલેકટર, ખેડા
ડો. એમ.ડી. મોડિઆ કલેકટર, મહિસાગર કલેકટર, નવસારી
એસ.બી. પટેલ જિ.વિકાસ અધિકારી, ડાયરેકટર, મત્સ્યોદ્યોગ
ખેડા
એસ.કે.લાંગા કલેકટર, પંચમહાલ કલેકટર, ગાંધીનગર
દિલીપકુમાર રાણા કલેકટર, બનાસકાંઠા કલેકટર, આણંદ
સંદીપ સાગળે કલેકટર, ભરૂચ કલેકટર, બનાસકાંઠા
એમ.એ. પંડયા જિ.વિકાસ અધિકારી, કલેકટર, પોરબંદર
જામનગર
આર.જી. ગોહિલ જિ.વિકાસ અધિકારી, જિ. વિકાસ અધિકારી, નવસારી
મહિસાગર
ડી.એન.મોદી મ્યુનિ. કમિશનર, જિ. વિકાસ અધિકારી, ખેડા
ગાંધીનગર મ્યુનિ.
કોર્પોરેશન
સી.જે. પટેલ જિ. વિકાસ અધિકારી ડાયરેકટર, લેબર
કચ્છ
એચ.જે. વ્યાસ જિ.વિકાસ અધિકારી, એડી.ઉદ્યોગ કમિશનર.
સાબરકાંઠા
જે.કે. ગઢવી ——— સીઈઓ ડી-સેત્ર, ગાંધીનગર
પી.એલ.સોલંકી ડે.મ્યુનિ. કમિશનર, મ્યુનિ. કમિશનર, જૂનાગઢ
વડોદરા મ્યુનિ. મ્યુનિ. કોર્પોરેશન
કોર્પોરેશન
ડો.ધવલકુમાર પટેલ કલેકટર, આણંદ કલેકટર, સુરત
ઉદીત અગ્રવાલ કલેકટર, સુરેન્દ્રનગર કલેકટર, પંચમહાલ
હિતેશ કોયા જિ.વિકાસ અધિકારી, જિ.વિકાસ અધિકારી, ગાંધીનગર
બોટાદ
એ.જે.શાહ ડાયરેકટર, રિલીફ જિ.વિકાસ અધિકારી, પંચમહાલ
ડી.પી. દેસાઈ જિ.વિકાસ અધિકારી, જિ. વિકાસ અધિકારી, વલસાડ
ગાંધીનગર
ડો. કુલદીપ આર્ય કલેકટર, ખેડા ડે.મ્યુનિ. કમિશનર, અમદાવાદ
મ્યુનિ. કોર્પોરેશન
પ્રવિણા ડી.કે. ડાયરેકટર, કલેકટર, સાબરકાંઠા
મ્યુનિસિપાલિટીઝ
નાગરાજન એમ. ડે.મ્યુનિ. કમિશનર, કલેકટર, અરવલ્લી
સુરત મ્યુનિ. કોર્પોરેશન
અધિકારીનું નામ ક્યાં હતા ક્યા મૂકાયા
વિજયકુમાર ખરાદી કલેકટર, છોટાઉદેપુર કલેકટર, દાહોદ
બી.એ.શાહ એમ.ડી.,ઉ.ગુજરાત જિ.વિકાસ અધિકારી, બનાસકાંઠા
વીજ કાું.
ડી.કે. પારેખ ડાયરેકટર, જિ.વિકાસ અધિકારી, સુરત
એમ્પ્લોયમેન્ટ એન્ડ
ટ્રેઈનિંગ
આર.કે. પટેલ ડાયરેકટર, જિ.ગ્રામ્ય જિ.વિકાસ અધિકારી, દાહોદ
વિકાસ એજન્સી,
અરવલ્લી
બી.કે. પંડયા એડી.કમિશનર ઓફ એમ.ડી., પશ્ચિમ ગુજરાત વીજ કાું.
સ્ટેટ ટેક્ષ
ડો. સૌરભ પારઘી જિ.વિકાસ અધિકારી, કલેકટર, જૂનાગઢ
અમદાવાદ
આયુષ સંજીવ ઓક જિ.વિકાસ અધિકારી, કલેકટર, અમરેલી
ભાવનગર
કાંકીપતી રાજેશ જિ.વિકાસ અધિકારી, કલેકટર, સુરેન્દ્રનગર
સુરત
સુજલ માયાત્રા જિ. વિકાસ અધિકારી, કલેકટર, છોટાઉદેપુર
દાહોદ
જી.ટી. પંડયા જિ.વિકાસ અધિકારી, એમ.ડી.,ગુજરાત મેડિકલ સર્વિસીસ
રાજકોટ કોર્પોરેશન લિ.
કિરન ઝવેરી જિ.વિકાસ અધિકારી, જિ.વિકાસ અધિકારી, વડોદરા
પંચમહાલ
સ્તુતિ ચરન જિ.વિકાસ અધિકારી, જિ.વિકાસ અધિકારી, સાબરકાંઠા
અરવલ્લી
અરૂણ મહેશ બાબુ ડે.મ્યુનિ. કમિશનર, જિ. વિકાસ અધિકારી, અમદાવાદ
રાજકોટ મ્યુનિ.કોર્પો.
હર્ષિત ગોસાવી ડે.મ્યુનિ. કમિશનર, જિ.વિકાસ અધિકારી, અરવલ્લી
મ્યુનિ. કોર્પોરેશન
રચીત રાજ આસિ. કલેકટર, જિ.વિકાસ અધિકારી, છોટાઉદેપુર
વડોદરા (સાવલી)
પ્રશસ્તિ પરીક આસિ. કલેકટર, જિ. વિકાસ અધિકારી, જામનગર
મહિસાગર (લુણાવાડા)
પ્રભાવ જોષી આસિ. કલેકટર, જિ. વિકાસ અધિકારી, કચ્છ
રાજકોટ (ગ્રામ્ય)
વરૂણકુમાર બ્રાનવાલ આસિ.કલેકટર, ભરૂચ જિ.વિકાસ અધિકારી, ભાવનગર
(ઝઘડિયા)
જિન્સી વિલીયમ આસિ.કલેકટર, જિ. વિકાસ અધિકારી, નર્મદા
બોટાદ (બરવાળા)
અજય દહીયા આસિ.કલેકટર, મોરબી જિ.વિકાસ અધિકારી, પોરબંદર
(હળવદ)
પ્રવિણ ચૌધરી આસિ.કલેકટર, છોટાઉદેપુર જિ. વિકાસ અધિકારી, જૂનાગઢ
અરવિંદ વી. આસિ.કલેકટર કચ્છ જિ.વિકાસ અધિકારી, મહિસાગર
(નખત્રાણા)
આશિષકુમાર આસિ.કલેકટર, પંચમહાલ જિ.વિકાસ અધિકારી, બોટાદ
(ગોધરા)
અનિલકુમાર ઉપસચિવ, અન્ન નાગરિક જિ. વિકાસ અધિકારી, રાજકોટ
રાણાવાસિયા પુરવઠો
અમૃતેશ ઔરંગાબાદકર જિ. વિકાસ અધિકારી, શહેરી-વિકાસ વિભાગ હેઠળ
છોટાઉદેપુર
અમિત અરોરા જિ.વિકાસ અધિકારી, શહેરી-વિકાસ વિભાગ હેઠળ
બનાસકાંઠા
ગોરાંગભાઈ મકવાણા જિ.વિકાસ અધિકારી, શહેરી-વિકાસ વિભાગ હેઠળ
વલસાડ
તુષાર સુમેરા જિ. વિકાસ અધિકારી, શહેરી-વિકાસ વિભાગ હેઠળ
નવસારી
વિશાલ ગુપ્તા ના.સચિવ, નાણા વિભાગ શહેરી-વિકાસ વિભાગ હેઠળ
(બજેટ)
સી.પી. નેમા જિ.વિકાસ અધિકારી, શહેરી-વિકાસ વિભાગ હેઠળ
પોરબંદર