કોરોનાકાળમાંલાંબાસમયસુધીબંધરહ્યાબાદનાનાબાળકોનાશિક્ષણમાટેલેવાયોમહત્ત્વનોનિર્ણય
બાળમંદિરઅનેઆંગણવાડીનાનાનાભૂલકાઓમાટેઆગામીટૂંકસમયમાંનિર્ણયકરાશ
(સંવાદદાતાદ્વારા)
ગાંધીનગર/સુરત, તા.ર૧
રાજ્યમાંકોરોનાનીબીજીલહેરકાબુમાંઆવીજવાનેપગલેઅગાઉતબક્કાવારવિવિધશાળા-કોલેજોશરૂકરવાનોનિર્ણયલેવાયાબાદદિવાળીપછીકોરોનાનાકેસોમાંવધારોથવાપામ્યોછે. ત્યારેહવેરાજ્યસરકારેનાનાબાળકોનાશિક્ષણમાટેમહત્ત્વનોનિર્ણયલીધોછે. રાજ્યનીશાળાઓમાંદિવાળીવેકેશનપૂર્ણથતાઆવતીકાલથીશાળાઓશરૂથઈરહીહોઈતેનીસાથેજનાનાબાળકોમાટેનીધોરણ-૧થીપનીશાળાઓપણઆવતીકાલથીશરૂકરવાનોઅગત્યનોનિર્ણયઆજેસરકારતરફથીજાહેરકરાયોછે. રાજ્યનાશિક્ષણમંત્રીવાઘાણીએઆઅંગેનીજાહેરાતકરતાંજણાવ્યુંહતુંકે, આવતીકાલથીરાજ્યમાંએકથીપાંચધોરણનુશિક્ષણકાર્યશરૂથઇજશેઅનેઉલ્લેખનીયછેકે, કોરોનાકાળમાછેલ્લાબેવર્ષથીપ્રાથમિકશિક્ષણનુકાર્યસંપૂર્ણપણેઠપ્પથયુછે, અનેવિદ્યાર્થીઓઓનલાઇનશિક્ષણમેળવીરહ્યાંહતા. હવેઆવતીકાલથીરાજ્યનીશાળાઓમાંએકથીપાંચનાવર્ગોધમધમતાદેખાશે. સુરતમાંપત્રકારપરિષદનેસંબોધતાશિક્ષણમંત્રીએકહ્યુંકે, એકથીપાંચનાવર્ગોઆવતીકાલથીએસઓપીનાઅમલસાથેશરૂકરાવવામાંઆવશે. વાલીઓનીમંજૂરીસાથેસ્કૂલોમાંશિક્ષણકાર્યશરૂકરાશે. બાળકજ્યાંથીભુલ્યાછેત્યાંથીભણાવવાનુંશરૂકરાશે. જૂનીગાઈડલાઈનપ્રમાણેઅભ્યાસકરવામાંઆવશે. આવતીકાલથીનવાસત્રનીશરૂઆતકરાશે. વાલીનીમંજૂરીમેળવવામાંઆવશે. ગુજરાતમાંવેકસીનનીકામગીરીઝડપથીકરાઈરહીછે. દેશભરમાંગુજરાતવેકસીનલેવામાંઆગળછે. શાળાકોલેજોમાંઓફલાઇનઓનલાઈનઅભ્યાસશરૂકરાયાછે.
આઉપરાંતશિક્ષણમંત્રીએબાલમંદિરએટલેકેપ્રિ-સ્કૂલમુદ્દેપણવાતકરતાંજણાવ્યુંહતુંકે, બાલમંદિરએપણઅધિકૃતરીતેનથી, પણભવિષ્યમાંનવીએનએપીમાંનવાબાલમંદિરરજીસ્ટરથવાનાછે, પણએસઓપીનાનિયમોનુંપાલનકરીનેભવિષ્યમાંબાળમંદિરનીડિમાન્ડઆવશે, ત્યારેતેઅંગેચર્ચાકરીનેછૂટઆપવાનોનિર્ણયલેવામાંઆવશે. તેમણેઉમેર્યુંકે, શિક્ષણવિદ્દો, વિદ્યાર્થીઓનીમાંગણીઅનેલાગણીતેમજહાલનાકોરોનાસંક્રમણમાંથઈરહેલાઘટાડાનેજોતાંશિક્ષણકાર્યમાટેવર્તમાનમાહોલઅનુકુળહોવાનુંજણાયછે. બાળકોનુંશિક્ષણબગડેનહીં, અનેફરીએકવારશિક્ષણયાત્રાનોનવેસરથીપ્રારંભથાયએમાટેમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલનાવડપણહેઠળરાજ્યસરકારનાપરામર્શમાંરહીભૂલકાઓનાશિક્ષણકાર્યનેપુનઃવેગઆપવાનોનિર્ણયકરવાંમાંઆવ્યોહોવાનુંજણાવતાતેમણેકહ્યુંકે, ભૂલકાઓનાભણતરનીઆપહેલમાંશિક્ષણવિભાગનીસીધીનિગરાનીરહેશે. નાનકડાબાળકોનીકુમળીવયનેનજરસમક્ષરાખીનેતમામતકેદારીનાપગલાંઓસાથેશિક્ષણકાર્યનોપ્રારંભકરવામાંઆવશે. બાળકનીહાજરીમરજિયાતરહેશે, જેવાલીઓનીસંમતિહશેએમનાબાળકોનેજશાળામાંશિક્ષણઅપાશે. રાજ્યનીતમામપ્રાથમિકશાળાઓએનિયતએસઓપીનુંચુસ્તપાલનકરવાનુંરહેશેઅનેસરકારીશાળાઓમાંઆચાર્યોતથાખાનગીશાળાઓમાંશાળાસંચાલકોએસેનેટાઈઝેશનસાથેનીજરૂરીવ્યવસ્થાગોઠવવાસાથેવિશેષતકેદારીરાખવાનીરહેશેએમતેમણેઉમેર્યુંહતું.
કોરોનાનીનિયતકરાયેલીર્જીંઁનુંચુસ્તપાલનકરવાનુંરહેશે
ધોરણ-૧થી૫નાવર્ગોશરૂકરવાનાનિર્ણયથીસંચાલકોખુશ, વાલીઓનારાજ
- દોઢવર્ષબાદસ્કૂલોમાંપ્રત્યક્ષશિક્ષણશરૂથતાંવિદ્યાર્થીઓનેલાભથશેતેમસંચાલકોનુંમાનવું
- કોરોનાનાકેસોવધીરહ્યાછેત્યારેનાનાબાળકોનેસ્કૂલેબોલાવવાયોગ્યનહોવાનુંવાલીમંડળનોમત
સંવાદદાતાદ્વારા)
અમદાવાદ, તા.ર૧
રાજ્યમાંસોમવારથીધોરણ-૧થી૫નાવર્ગોમાંપ્રત્યક્ષશિક્ષણશરૂકરવાનીસરકારનીજાહેરાતબાદસંચાલકોએઆનિર્ણયનેઆવકાર્યોછે, જ્યારેવાલીમંડળદ્વારાતેનોવિરોધકરાયોછે. છેલ્લાદોઢવર્ષથીધોરણ-૧થી૫નાવર્ગોમાંપ્રત્યક્ષશિક્ષણબંધહતુંત્યારેસરકારનાનિર્ણયથીઅભ્યાસમાંગતિઆવશેતેમસંચાલકોમાનેછે. જ્યારેવાલીમંડળનુંમાનવુંછેકે, હાલમાંજ્યારેદિવાળીનાતહેવારબાદકોરોનાનાકેસોવધ્યાછેત્યારેનાનાબાળકોમાટેસ્કૂલોમાંપ્રત્યક્ષશિક્ષણશરૂકરવુંયોગ્યનથી.
ગુજરાતસ્વનિર્ભરશાળાસંચાલકમહાંડમળનાપ્રમુખભરતગાજીપરાએજણાવ્યુંહતુંકે, રિવ્યુકમિટીદ્વારાછેલ્લાદોઢવર્ષથીબંધથયેલાધોરણ-૧થી૫નાવર્ગોતાત્કાલીકશરૂકરવામાટેનિર્ણયલીધોછેતેવિદ્યાર્થીઓનાહિતમાંછે. સ્કૂલોમાંફરીપ્રત્યક્ષશિક્ષણશરૂથતાંવિદ્યાર્થીઓનુંજેલર્નિંગલોસછેતેકવરકરીશકાશે. આમ, સ્કૂલસંચાલકોદ્વારાધોરણ-૧થી૫નાવર્ગોશરૂકરવાનાનિર્ણયનેઆવકાર્યોહતો. જ્યારેબીજીબાજુવાલીમંડળદ્વારાઆનિર્ણયનોવિરોધકરવામાંઆવ્યોછે. એકબાજુરાજ્યમાંકોરોનાનાકેસોધીમેધીમેવધીરહ્યાછેઆસ્થિતિમાંધોરણ-૧થી૫નાબાળકોકેજેઓખુબજનાનાછેતેમનામાટેસ્કૂલોશરૂકરવીતેયોગ્યનહોવાનુંજણાવીહાલપુરતોઆનિર્ણયસ્થગિતરાખવામાંઆવેતેવીમાગણીકરીછે. ૧૨વર્ષથીનાનાબાળકોમાટેહજુવેક્સિનપણઆવીનથીત્યારેઆસ્થિતીમાંધોરણ-૧થી૫નાવર્ગોશરૂકરવાયોગ્યનહોવાનુંવાલીમંડળદ્વારાજણાવાયુંહતું.
ધોરણ-૧થીપનાવર્ગોપણ૫૦ટકાક્ષમતાસાથેશરૂથશે, સામૂહિકપ્રવૃત્તિઓબંધરહેશે
- વિદ્યાર્થીઓએપ્રત્યક્ષશિક્ષણમાટેસંમતિપત્રકલાવવાનુંરહેશે
- કન્ટેન્ટમેન્ટઝોનમાંહોયતેવાવિદ્યાર્થીકેશિક્ષકોએસ્કૂલેઆવવાનુંરહેશેનહીં
(સંવાદદાતાદ્વારા) અમદાવાદ, તા.ર૧
રાજ્યમાંસોમવારથીધો.૧થીપાંચનાવર્ગોમાંપણપ્રત્યક્ષશિક્ષણચાલુકરવાનીસરકારદ્વારાજાહેરાતકરાઇછેત્યારે, ધો.૧થીપાંચનાવર્ગોપણ૫૦ટકાક્ષમતાસાથેજશરૂકરવાનોનિર્ણયલેવાયોછે. ઉપરાંતસ્કૂલમાંસામૂહિકપ્રવૃત્તિઓબંધરાખવામાટેપણતાકિદકરાઇછે. જેવિદ્યાર્થીસ્કૂલેજઇનેશિક્ષણલેવામાંગતાહોયતેમનાવાલીઓએસંમતિપત્રકઆપવાનુંરહેશે. જ્યારેકન્ટેન્ટમેન્ટઝોનમાંહોયતેવાવિદ્યાર્થીઓકેશિક્ષકોએસ્કૂલેઆવવાનુંરહેશેનહીં, તેમપણજણાવાયુંછે.
પ્રાપ્તમાહિતીઅનુસાર, રાજ્યનીતમામસ્કૂલોમાંસોમવારથીધો.૧થીપાંચનાવર્ગોમાંપ્રત્યક્ષશિક્ષણશરૂકરવામાંઆવશે. આમાટેસરકારદ્વારામાર્ગદર્શિકાતૈયારકરીછે. જેમુજબપ્રત્યક્ષશિક્ષણમાટેહાજરીઆપવીવિદ્યાર્થીઓમાટેસ્વૈચ્છિકરહેશે. જેવિદ્યાર્થીસ્કૂલમાંપ્રત્યક્ષશિક્ષણમાટેઆવવામાંગતાહોયતેમનાવાલીઓએસંમતિપત્રકઆપવાનુંરહેશે. જેવિદ્યાર્થીઓવર્ગમાંપ્રત્યક્ષશિક્ષણમાટેનઆવેતેમનામાટેઓનલાઇનઅભ્યાસનીવ્યવસ્થાકરવાનીરહેશે.
વિદ્યાર્થીઓનીસંખ્યાતથાવિષયનીજરૂરિયાતતેમજજટિલતાધ્યાનેલઇનેશાળાઓએપૂરતીકાળજીલઇનેવર્ગસંખ્યાગોઠવવાનીરહેશે. વર્ગખંડોમાંવિદ્યાર્થીસંખ્યાના૫૦ટકાનીક્ષમતાનીમર્યાદામાંએકાંતરદિવસમુજબવિદ્યાર્થીઓનેવર્ગખંડશિક્ષણમાટેબોલાવવાનારહેશે. વર્ગખંડમાંબેવિદ્યાર્થીવચ્ચેયોગ્યઅંતરજાળવવાનુંરહેશે. ઉપરાંતવર્ગખંડનુંસમયાંતરેસેનિટાઇઝેશનકરવાનુંરહેશેઅનેસંસ્થાનાપરિસરમાંહેન્ડવોશિંગતેમજસેનિટાઇઝેશનપોઇન્ટપૂરતાપ્રમાણમાંરાખવાનારહેશે.
અભ્યાસક્રમનેલઇનેકયાવિષયમાટેકેવાપ્રકારનીશૈક્ષણિકવ્યવસ્થાગોઠવવીતેઅંગેનોનિર્ણયલેવામાટેશાળાનામુખ્યશિક્ષક, તાલુકાપ્રાથમિકશિક્ષણાધિકારી, સંચાલકસક્ષમરહેશે. સ્કૂલમાંવિદ્યાર્થી, શિક્ષકતેમજઅન્યકર્મચારીઓએફેસમાસ્કપહેરવુંફરજિયાતરહેશે. કન્ટેન્ટમેન્ટઝોનમાંરહેતાહોયતેવાઅથવાજેનાપરિવારમાંકોરોનાસંક્રમિતકોઇપણવ્યક્તિહોયતેવાકોઇવિદ્યાર્થીકેસ્ટાફમેમ્બરઅથવાત્રાહિતકોઇપણવ્યક્તિમાટેશાળામાંપ્રવેશવાનીમનાઇરહેશે. જોકોઇપણશાળાકન્ટેન્ટમેન્ટઝોનનાવિસ્તારમાંહોયતોતેશાળાખોલીશકાશેનહીં.
પ્રાથમિકસ્કૂલોમાંથતીસામૂહિકપ્રાર્થના, રમત-ગમતનીપ્રવૃત્તિઓ, સાંસ્કૃતિકકાર્યક્રમોવગેરેતમામપ્રકારનીઅન્યસામૂહિકપ્રવૃત્તિઓનવીસૂચનાનમળેત્યાંસુધીસંપૂર્ણપણેબંધરહેશે. પ્રત્યેકવિસ્તારનીસ્થાનિકપરિસ્થિતિનેધ્યાનેલઇનેવિદ્યાર્થીઓનાહિતમાંયોગ્યનિર્ણયલેવામાટેપણસૂચનાઅપાઇહોવાનુંજાણવામળેછે.
Recent Comments