(સંવાદદાતાદ્વારા)

ગાંધીનગર, તા.૧૩

રાજ્યનીયુનિવર્સિટીઓનેગ્લોબલઅનેનેશનલરેન્કિંગમાંલાવવાકેવડિયાખાતેશિક્ષણવિદોનુંવિચારમંથનહાથધરાયુંછે, જેમાંરાજ્યનીયુનિવર્સિટીઓનેવૈશ્વિકદરજ્જાનીબનાવવાચારવર્ષનોરોડમેપતૈયારકરવાનોનિર્ધારકરાયોછે. આસમયેશિક્ષણમંત્રીએજણાવ્યુંહતુંકે, હવેશિક્ષણક્ષેત્રેપણગુજરાતગ્લોબલલીડરબનેતેવાપ્રયત્નોકરવામાંઆવીરહ્યાછે.

ગુજરાતમાંઉચ્ચશિક્ષણનેઆંતરરાષ્ટ્રીયકક્ષાનુંબનાવવામાટેસ્ટેચ્યુઓફયુનિટી, નર્મદાખાતેબેદિવસનીસંગોષ્ઠિનોપ્રારંભથયોહતો. આબેદિવસીયસંગોષ્ઠિમાંરાજ્યનીતમામયુનિવર્સિટીનાકુલપતિ, રજિસ્ટ્રારઅનેઆઈક્યુએસીકો-ઓર્ડિનેટરેભાગલીધોહતો. શિક્ષણમંત્રીજીતુવાઘાણીએજણાવ્યુંહતુંકે, ગુજરાતનીયુનિવર્સિટીઓપાસેજોઈતુંહોયએવુંતમામપ્રકારનુંભૌતિકસંસાધનઉપલબ્ધછે. ત્યારેઆવનારસમયમાંઉચ્ચશિક્ષણક્ષેત્રેઆંતરમાળખાકીયસુવિધાઓનેવધુબહેતરબનાવીગુજરાતનીયુનિવર્સિટીઓગ્લોબલરેન્કિંગહાંસલકરેતેમાટેઆગામીચારવર્ષમાટેનોરોડમેપતૈયારકરાશે.

યુનિવર્સિટીઓમાંડેટાએનાલિસીસસંસાધનો, ડેટાકલેક્શનઅનેનવાસંશોધનમાટેહાયરએજ્યુકેશનએન્ડટેકનોલોજીસેન્ટરઊભાકરવામાંઆવશે. આઉપરાંતયુનિવર્સિટીમાંથીજવિદ્યાર્થીઓનેનોકરીનીતકોમળીરહેતેમાટેઈન્ડસ્ટ્રીઝલિંકેજએન્ડપ્લેસમેન્ટસેન્ટરબનાવીસ્થાનિકકક્ષાએયુવાનોનેરોજગારીમળીરહેતેમાટેપ્લેટફોર્મપૂરૂંપાડવામાંઆવશે. સ્થાનિકએકમોનેતેમનેજરૂરિયાતઅનુસારકૌશલ્યવાનમાનવસંપદામળીરહેશેજેથીઆત્મનિર્ભરભારતનાસ્વપ્નમાંયુનિવર્સિટીઓપણકદમથીકદમમિલાવશે.

તેમણેઉમેર્યુંકે, સાંપ્રતસમયમાંવિદ્યાર્થીઓયુનિવર્સિટીનીરેંકજોઈનેપ્રવેશલેતાથયાછે. ત્યારેવિદ્યાર્થીઓમાંરહેલીક્ષમતાનેઆપણેએવીરીતેબહારલાવીએકેવિશ્વભરનાલોકોપૂછેકેઆછાત્રકઈયુનિવર્સિટીમાંઅભ્યાસકરેછે ? સંશોધનઅનેનવીટેકનોલોજીનાઆવિષ્કારથાયએવાશૈક્ષણિકવાતાવરણનુંસર્જનકરવાનોરાજ્યસરકારનોનિર્ધારછે.

શિક્ષણવિભાગનાઅગ્રસચિવએસ.જે. હૈદરેજણાવ્યુંહતુંકે, આપણાવિશ્વવિદ્યાલયોપ્રાચીનકાળથીજવિશ્વભરમાંપ્રસિદ્ધહતા. નાલંદાઅનેતક્ષશીલાજેવીવિશ્વપ્રસિદ્ધયુનિવર્સિટીઓનોવારસોઆપણનેમળ્યોછે. આપણીપાસેવિશાળઅનેવિપુલક્ષમતાઓછેત્યારેમાઈન્ડસેટબદલીગુણાત્મકપરિવર્તનલાવવાનીજરૂરછે. નેશનલબોર્ડઓફએક્રેડકિટેશનનાસભ્યસચિવડૉ.એ.કે.નાસાએનેશનલરેન્કિંગફ્રેમવર્કઅંગે (એનઆઈઆરએફ) વિસ્તૃતમાર્ગદર્શનઆપ્યુંહતું. ટેક્‌નિકલસેશનમાંચંદીગઢયુનિવર્સિટીનાસતનામસિંઘસંધુઅનેઉપપ્રમુખડૉ.હિમાનીસુદઅનેરિસર્ચડિનડૉ.સંજીતસિંઘેગુજરાતનીયુનિવર્સિટીઓનેવિશ્વકક્ષાનીબનાવવાઅંગેવિશદભૂમિકાઆપીહતી.