(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ,તા.૧૬

કેન્દ્રસરકારદ્વારાબેન્કોનુંમર્જરકરવાનાતેમજબેંકિંગરેગ્યુલેશનએકટમાંસુધારાબાબતેવિરોધકરવારાજયભરનાબેન્કકર્મચારીઓઆજથીબેદિવસનીહડતાળપરઉતરતાકરોડોરૂપિયાનાબેન્કવ્યવહારોઅટવાઈગયાહતા. અમદાવાદસહિતવિવિધશહેરોનાબેન્કકર્મચારીઓએરેલીયોજીસૂત્રોચ્ચારકરીદેખાવોયોજયાહતા. ગુજરાતનીરાષ્ટ્રીયકૃતબેંકનાકર્મચારીઓઆજથીબેદિવસનીહડતાળપરઉતર્યાછે. રાષ્ટ્રીયકૃતબેંકનાકર્મચારીઓઅનેઅધિકારીઓકેન્દ્રસરકારનાબેંકમર્જરકરવાનાનિર્ણયસામેતેમજભારતસરકારનાબેંકિંગરેગ્યુલેશનએક્ટમાંસુધારાબાબતેવિરોધકરવારેલીયોજીહતીઅનેસૂત્રોચ્ચારસાથેવિરોધપ્રદર્શનકર્યુંહતું. અમદાવાદમાંલાલદરવાજાખાતેબેંકનાકર્મચારીઓએદેખાવોકર્યાહતા. આઉપરાંતસુરત, વડોદરા, રાજકોટસહિતતમામમોટાશહેરોમાંપણકર્મચારીઓએવિરોધપ્રદર્શનકર્યુંહતું.

આજરોજદેશઅનેરાજ્યનીતમામરાષ્ટ્રીયકૃતબેંકનાકર્મચારીઓ, અધિકારીઓહડતાળપાડીપોતાનીકામગીરીથીદૂરરહ્યાહતા. કારણકે, કેન્દ્રસરકારસંસદનાશિયાળુસત્રમાંબેંકિંગસેક્ટરમાંએકમહત્ત્વનોસુધારોકરવાજઈરહીછે, જેમાંબેંકિંગરેગ્યુલેશનએક્ટમાંરાષ્ટ્રીયકૃતબેંકમાંસરકારીમૂડી૫૧%થીઘટાડીરહીછે, જેનાકારણેબેંકોનુંસંચાલનખાનગીમાલિકીનીથઈજવાનીઆશંકાબેંકયુનિયનવ્યક્તકરીરહ્યુંછે. આમામલેઅમદાવાદમાંલાલદરવાજાખાતેબેંકનાકર્મચારીઓએસૂત્રોચ્ચારસાથેરેલીયોજીવિરોધનોંધાવ્યોહતો. આઉપરાંતસુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરસહિતનામોટાશહેરોમાંપણબેંકકર્મચારીઓએરેલીકાઢીવિરોધદર્શાવ્યોહતો.

કેન્દ્રસરકારનવી૨બેંકોનુંમર્જરકરવાજઈરહીછે. જોકે, હાલઆબેંકોનાનામજાહેરનથીકરવામાંઆવ્યા. તેનીસામેપણબેંકનાકર્મચારીઓઅનેઅધિકારીઓમાંરોષજોવામળીરહ્યોછે, જેથીરાજ્યભરનીરાષ્ટ્રીયકૃતબેંકનાકર્મચારીઓઆજથી૨દિવસનીહડતાળપરઉતર્યાછે. બેદિવસનીહડતાળનાકારણે૨૦હજારકરોડનાટ્રાન્ઝેક્શનનેઅસરપડશે. આહડતાળમાં૪૮૦૦રાષ્ટ્રીયકૃતબેંકનાકુલ૭૦હજારજેટલાકર્મચારીઓઅનેઅધિકારીઓજોડાશે.