રાજ્યમાંસ્કૂલ્સઓફએક્સેલન્સપ્રોજેક્ટઅંતર્ગત૪૦હજારસ્કૂલોમાટેપાંચવર્ષનોરોડમેપતૈયાર

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.૩

રાજ્યમાંસ્કૂલ્સઓફએક્સેલન્સપ્રોજેક્ટઅંતર્ગતપાંચવર્ષનોરોડમેપનક્કીકરાયોછે, જેમાંપાંચવર્ષમાં૨૦હજારસ્કૂલોમાંઉત્કૃષ્ટમાળખાકીયસુવિધાઓઊભીકરવામાંઆવશે. આગામીપાંચવર્ષમાંઆસ્કૂલોમાં૫૦હજારનવાવર્ગખંડ, ૧.૫૦લાખવર્ગખંડોમાંસ્માર્ટક્લાસ, ૨૦હજારનવીલેબબનાવવાનુંઆયોજનકરાયુંછે. પાંચવર્ષદરમિયાનઆપ્રોજેક્ટપાછળરૂા.૧૦હજારકરોડનોખર્ચકરવાનુંનક્કીકરાયુંછે. આપ્રોજેક્ટથકીરાજ્યના૭૦લાખવિદ્યાર્થીઓનેસીધોફાયદોથશે. પ્રાપ્તમાહિતીઅનુસાર, બાળકોનાસર્વાગીવિકાસથાયતેહેતુથીરાજ્યમાંઆવતાપાંચવર્ષમાંઆશરેરૂા.૧૦હજારકરોડનાખર્ચેમિશનસ્કૂલ્સઓફએક્સેલન્સહાથધરવાનુંબજેટમાંનક્કીકરાયુંછે. સ્કૂલ્સઓફએક્સેલન્સપ્રોજેક્ટથીઆવતાપાંચવર્ષમાંતમામ૪૦હજારસરકારીઅનેગ્રાન્ટેડશાળાઓનેલાભાન્વિતકરવામાંઆવશે, તેપૈકી૨૦હજારશાળાઓનેઉત્કૃષ્ટબનાવવાવિશ્વકક્ષાનામાળખાકીયસુવિધાઓઅનેશૈક્ષણિકસવલતોપૂરીપાડવામાંઆવશે. આશાળાઓમાંઆવતાપાંચવર્ષમાં૫૦હજારનવાવર્ગખંડોનુંનિર્મણાકરાશે. જ્યારે૧.૫૦લાખવર્ગખંડોમાંસ્માર્ટક્લાસનીસુવિધા, ૨૦હજારનવીકોમ્પ્યુટરલેબ, પાંચહજારસ્ટેમલેબ- ટીકરિંગલેબબનાવવાનુંલક્ષ્યાંકરાખવામાંઆવ્યુંછે. જેનાથકી૭૦લાખવિદ્યાર્થીઓનેસીધોફાયદોથશે. આયોજનામાટેવર્લ્ડબેંકઅનેએશિયનઈન્ફ્રાસ્ટ્રક્ચરઈન્વેસ્ટમેન્ટબેંકદ્વારારૂા.૭૫૦૦કરોડનુંધિરાણમંજૂરકરવામાંઆવેલુંછે. સમગ્રદેશમાંશાળાકીયશિક્ષણનેગુણવત્તાયુક્તબનાવવામાટેઆપ્રકારનોપહેલોપ્રોજેક્ટછે. આગામીસમયમાંઆપ્રોજેક્ટનાકારણેઅંદાજે૧કરોડથીવધુવિદ્યાર્થીઓનેસીધોલાભમળશે.