રાજ્યનોએકપણબાળકરહીનજાયતેમાટે૭જાન્યુ.એખાસડ્રાઈવયોજાશે

૬૦વર્ષથીવધુવયનાવયસ્કો-ફ્રન્ટલાઈનવર્કર-હેલ્થવર્કરોનેપ્રોત્સાહકડોઝઅપાશે

(સંવાદદાતાદ્વારા)

ગાંધીનગર, તા.૧

કોરોનાનાવધતાકેસોવચ્ચેરાજ્યસરકારહવેરાજ્યનાબાળકોમાટેવેક્સિનેશનઅભિયાનહાથધરવાજઈરહીછે. તા.૩જીથી૯જાન્યુઆરીદરમિયાનરાજ્યમાંખાસવેક્સિનેશનઅભિયાનહાથધરવાનીતૈયારીઓકરીદેવાઈછેઅનેતેઅંગેઆજેમ્યુનિ. કમિશનરોતથાકલેક્ટરોસાથેવીડિયોકોન્ફરન્સયોજીસમિક્ષાપણકરવામાંઆવીહતી. વેક્સિનેશનમાટે૩૫૦૦થીવધુસેન્ટરઊભાકરાયાછે. આસાથે૬૦વર્ષથીવધુવયનાવયસ્કોતથાકોરોનાવર્કરો-હેલ્થવર્કરોનેપ્રોત્સાહકડોઝઆપવાનીપણતૈયારીઓકરાઈછે.

આઅંગેવિગતોઆપતાઆરોગ્યવિભાગનાઅધિકમુખ્યસચિવમનોજઅગ્રવાલેકહ્યુકે, વેક્સિનેશનઅભિયાનનીસંપૂર્ણતૈયારીકરીનેતમામવ્યવસ્થાઓકરીદેવાઈછે. આઅભિયાનહેઠળ૧૫થી૧૮વર્ષનાઅંદાજે૩૬લાખબાળકોનેઆવરીલેવાનુંઆયોજનછે. જેમાંશાળાઓ, આઈટીઆઈકેશાળાએનજતાબાળકોનેપણઆવરીલેવાશે. ઉપરાંતદિવ્યાંગસંસ્થાઓ, અનાથાશ્રમોતથામાનસિકરીતેઅસ્વસ્થહોયતેવાબાળકોનેસાચવતીસંસ્થાઓનેપણઆવરીલેવાશે.

તેમણેઉમેર્યુંકેઆબાળકોનેહાલકોવેક્સિનનીરસીનોપ્રથમડોઝઅપાશે. આમાટેરાજ્યમાંપૂરતાપ્રમાણમાંરસીનોજથ્થોઉપલબ્ધછે. રાજ્યમાંઅંદાજે૩૫૦૦થીવધુસેન્ટરોકાર્યરતકરાશેઅનેસ્થાનિકકક્ષાએજરૂરિયાતમુજબસેશનવધારાશેતેમજસેશનનોસમયહાલજેસવારે૯.૦૦કલાકથી૬.૦૦કલાકછેતેપણવધારવાનુંઆયોજનકરાયુંછે.

આમાટેતારીખ૧લીજાન્યુઆરીથીરજિસ્ટ્રેશનશરૂથઈગયુછે. તેમજઓનધસાઈટપરપણરજિસ્ટ્રેશનકરીશકાશે. રજિસ્ટ્રેશનસમયેઆધારકાર્ડ, વાહનનુંલાઈસન્સહોયતોતેનાથીરજિસ્ટ્રેશનથશે. આવાકોઈપુરાવાનહોયતોપણબાળકરસીથીવંચિતનરહેએમાટેકોઈએકમોબાઈલનંબરઆપવાનોરહેશે. જેમાંમાતા-પિતા, મિત્રકેશાળાનાશિક્ષક-આચાર્યનોમોબાઇલનંબરથીપણરજિસ્ટ્રેશનકરીનેરસીઆપવામાંઆવશે.

તેમણેઉમેર્યુંકેઆઅભિયાનહેઠળતારીખ૭મીજાન્યુઆરીએરાજ્યભરમાંખાસમહાઅભિયાનહાથધરાશે. જેમાંતમામબાળકોઅનેધોરણ-૧૦માંઅભ્યાસકરતાબાળકોનારસીકરણમાટેખાસધ્યાનકેન્દ્રિતકરાશેજેથીબોર્ડનીપરીક્ષાનાસમયેકોઈપણપ્રકારનીતકલીફપડેનહીં.

૬૦વર્ષથીવધુવયનાકોમોર્બિડવયસ્કો, ફ્રન્ટલાઇનવર્કર, હેલ્થવર્કરનેપણઆગામીતા. ૧૦મીજાન્યુઆરીથીપ્રોત્સાહકડોઝઆપવામાટેસંપૂર્ણતૈયારીઓકરીદેવાઈછે. જેમાંઅંદાજે૧૩થી૧૪લાખવયસ્કોનોડેટાઆરોગ્યવિભાગપાસેતૈયારછે. તેમજબીજાડોઝબાદ૩૯અઠવાડિયાપૂર્ણથશેતેમતેમતમામનેઆપ્રોત્સાહકડોઝઆપવાનુંઆયોજનકરીહોવાનુંતેમણેઉમેર્યુંહતું.