અમદાવાદ,તા.૧

રાજયમાંજાન્યુઆરીનાછેલ્લાપખવાડિયામાંજોરદારસામ્રાજયજામ્યાબાદહવેઠંડીઓસરવાલાગીછે. જોકેમોડીરાત્રેઅનેવહેલીસવારેઠંડીનોચમકારોઅનુભવાયછેજોકેહાલશીતલહેરનીઅસરપૂરીથતાલઘુતમતાપમાનમાંજોરદારવધારોનોંધાવ્યોછેજેનેપગલેઠંડીમાંઘટાડોજોવામળ્યોછેજોકેમંગળવારેવહેલીસવારેરાજયમાંધુમ્મસનુંસામ્રાજયજોવામળ્યુંહતું. વીઝીબીલીટીઘટતા૧૦૦મીટરથીવધુઆગળજોવુંપણમુશ્કેલબન્યુંહતું.  જેનેપગલેવાહનચાલકોનેભારેહાલાકીનોસામનોકરવોપડયોહતો. જોકેહાલરાજયમાંઠંડીમાંરાહતમળીછે. ત્યારેઆગામીદિવસોમાંફરીએકવારકાતિલઠંડીનોરાઉન્ડજોવામળશેતેવીઆગાહીહવામાનનાજાણકારોજણાવીરહ્યાછે. ઉત્તરભારતમાંથયેલીહિમવર્ષાનેપગલેઆગામીદિવસોમાંરાજયમાંઠંડીનીઅસરવર્તાશે. રાજયમાંજાન્યુઆરીમાંકાતિલઠંડીનોદોરજામ્યાબાદછેલ્લાબેદિવસથીઠંડીમાંજોરદારઘટાડોજોવામળીરહ્યોછે. લઘુતમતાપમાનમાંવધારોથતાઠંડીનુંપ્રમાણઘટયુંછેજોકેફરીએકવારકાતિલઠંડીનોવધુએકરાઉન્ડજોવામળેતેવીસંભાવનાહવામાનવિભાગદ્વારાવ્યકતકરવામાંઆવીછે. તોબીજીફેબ્રુઆરીદરિયામાંપવનફુંકાવાનીશકયતાનાકારણેમાછીમારોનેદરિયોનખેડવાજણાવાયુંછેવાતકરીએલઘુતમતાપમાનનીગાંધીનગર૧ર.ર, વડોદરામાં૧૩.૪જયારેઅમદાવાદમાં૧૪.૪તોનલિયામાં૧પ.૮જયારેઅમરેલીમાં૧૬.૦તોરાજકોટમાંલઘુતમતાપમાન૧૮ડિગ્રીએપહોંચતાઠંડીમાંજોરદારઘટાડોજોવામળ્યોહતો. જયારેઆગામીત્રણદિવસબાદફરીએકવારઠંડીમાંવધારોથવાનીશકયતાછે.