અમદાવાદ, તા.૭
રાજ્યમાંફરીએકવારકોરોનાનાકેસમાંઉછાળોજોવામળ્યોછે. પ૦નીનજીકરહેતાકેસહવે૬૦નીસીમાઓળંગીરહ્યાછે. ત્યારેઓમિક્રોનનીદહેશતવચ્ચેકોરોનાનાવધતાકેસનેચિંતાજનકગણાવીશકાય. કોરોનાનાનવા૬૧નવાકેસનોંધાતાચકચારમચીછે. તોબીજીતરફ૩૯દર્દીરિકવરપણથયાછે. અત્યારસુધીમાંકુલ૮,૧૭,૩૩૯અત્યારસુધીમાંકોરોનાનેમ્હાતઆપીચુક્યાછે. જેનાપગલેકોરોનાનોરિકવરીરેટપણ૯૮.૭૪ટકાએપહોંચીચુક્યોછે. તોબીજીતરફરસીકરણમુદ્દેપણસરકારમજબુતીથીઆગળવધીરહીછે. આજેકુલરસીના૩,૮૨,૭૪૦ડોઝઆપવામાંઆવ્યાહતા. હાલરાજ્યમાંકુલ૩૭૨એક્ટિવકેસછે. જેપૈકી૦૯નાગરિકોવેન્ટિલેટરપરછે. જ્યારે૩૬૩નાગરિકોસ્ટેબલછે. બીજીતરફ૮,૧૭,૩૩૯નાગરિકોડીસ્ચાર્જથઇચુક્યાંછે. અત્યારસુધીમાંકુલ૧૦૦૯૫નાગરિકોનાંમોતથઇચુક્યાંછે. જોકેરાહતનીવાતછેકેઆજેકોરોનાનેકારણેએકપણનાગરિકનુંમોતનથીથયું. અમદાવાદકોર્પોરેશનમાં૨૫, સુરતકોર્પોરેશન૭, ભાવનગરકોર્પોરેશન૬, વડોદરાકોર્પોરેશન૫, વલસાડ૪, જામનગરકોર્પોરેશન૩, ખેડા-નવસારીમાં૨-૨કેસનોંધાયા, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટઅનેવડોદરામાં૧-૧કેસનોંધાયાછે. આપ્રકારેકુલ૬૧કેસનોંધાયાછે. રસીકરણનામોરચેપણસરકારમજબુતીથીલડીરહીછે. હેલ્થકેરવર્કરઅનેફ્રન્ટલાઇનવર્કરપૈકી૨૧નેરસીનોપ્રથમ, ૧૦૯૨વર્કરનેરસીનોબીજોડોઝ, ૪૫વર્ષથીવધારેઉંમરના૧૨૩૩૫નાગરિકોનેરસીનોપ્રથમ, ૮૭૭૬૩નાગરિકોનેરસીનોબીજોડોઝઅપાઇચુક્યોછે. ૧૮-૪૫વર્ષનાનાગરિકોપૈકી૪૦૩૪૫નાગરિકોનેરસીનોપ્રથમ, ૨૪૧૧૮૪નાગરિકોનેરસીનોબીજોડોઝઅપાઇચુક્યોછે. આપ્રકારેઆજનાદિવસમાંકુલ૩,૮૨,૭૪૦રસીનાડોઝજ્યારેકુલ૮,૩૫,૨૬,૪૫૮રસીનાડોઝઅપાઇચુક્યાંછે. ત્યારેસાવધાનીપણરાખવીજરૂરીબનીછે.
Recent Comments