અમદાવાદ,તા.૧૭

રાજયમાંકોરોનાનીગતિઉત્તરાયણપર્વબાદવધુતેજબનીછેઉત્તરાયણદરમ્યાનનવાકેસમાંસામાન્યઘટાડોબાદફરીએકવારકેસમાંતીવ્રગતિએવધારોથવાલાગ્યોછે. છેલ્લાર૪કલાકમાંરાજયમાંકોરોનાનાનવા૧ર૭પ૩કેસનોંધાયાછે. તોવધુપદર્દીઓનાકોરોનાનાકારણેમૃત્યુથયાછે. જયારેપ૯૮૪દર્દીઓએકોરોનાનેમ્હાતઆપીછેરિકવરીરેટ૯૧.૪રટકાથયોછે. રાજયમાંઅમદાવાદશહેરમાંસૌથીવધુકેસ૪૩૪૦નોંધાયાછે. રાજયમાંકોરોનાનાકેસમાંરોકેટગતિએવધારેથઈરહ્યોછે. અત્યારેહાલરાજયમાં૭૦૩૭૪એકટીવકેસછેજેમાં૯પદર્દીઓવેન્ટીલેટરપરછેજયારે૭૦ર૭૯દર્દીઓસ્ટેબલછેછેલ્લાર૪કલાકમાંનવા૧ર૭પ૩કેસનોંધાયાછે. જેમાંસૌથીવધુકેસઅમદાવાદશહેરમાં૪૩૪૦નોંધાયાછેતોસુરતશહેરમાંર૯પપ, વડોદરાશહેરમાં૧ર૦૭, રાજકોટશહેરમાં૪૬૧, ગાંધીનગરશહેરમાંર૧ર, જામનગરમાંર૧૦, ભાવનગરશહેરમાંર૦ર, જૂનાગઢશહેરમાંપ૯કેસનોંધાયાછે. જ્યારેજિલ્લાસ્તરનીવાતકરીએતોસુરતમાં૪૬૪, વલસાડમાં૩૪૦, નવસારીમાં૩૦૦, ભરૂચમાંર૮૪, મોરબીમાં૧૮ર, મહેસાણામાં૧પર, કચ્છમાં૧૪૯, પાટણમાં૧રર, રાજકોટમાં૧ર૦, વડોદરા૧૦૬, ખેડા૧૦ર, ગાંધીનગર૯૬, બનાસકાંઠા૯૧, સુરેન્દ્રનગર૭પ, અમદાવાદ૬૯, જામનગરપપ, ગીરસોમનાથપ૧, આણંદ૪૪, અમરેલી૪૩, દ્વારકા૪૧, નર્મદા૩પ, ભાવનગર૩ર, દાહોદ૩૧, પંચમહાલ૩૧, મહીસાગરઅનેસાબરકાંઠાર૦-ર૦, પોરબંદરઅનેતાપી૧૯-૧૯જૂનાગઢમાં૧૦, બોટાદમાંરજ્યારેઅરવલ્લીઅનેછોટાઉદેપુરમાં૧-૧કેસનોંધાયાછે. જ્યારેઅત્યારસુધી૮,પ૮,૪પપદર્દીઓએકોરોનાનેમ્હાતઆપીછે. ત્યારેવધતાંકેસનેજોઈકોવિડગાઈડલાઈનનેઅનુસરવાઅનેવધુસાવચેતીરાખવાનુંતબીબોઅનેજાણકારોજણાવીરહ્યાછે.