અમદાવાદ, તા.૪
રાજ્યમાંકોરોનાનીત્રીજીલહેરફરીએકવારધીમીપડવાલાગીછેસતતબેદિવસવધારોથયાબાદકોરોનાનાકેસસતતબેદિવસથીઘટીરહ્યાછેછેલ્લાર૪કલાકમાંકોરોનાનાનવા૬૦૯૭કેસનોંધાયાછે. તો૩પનાંમોતથયાછેજ્યારે૧ર૧૦પદર્દીઓએકોરોનાનેમ્હાતઆપીછે. રિકવરીરેટવધીને૯૪.ર૮ટકાથયોછે. જોકેદૈનિકમૃત્યુઆંકનીસ્થિતિએતંત્રઅનેસરકારનીચિંતાવધારીછે. ગુજરાતમાંસતતબેદિવસથીકોરોનાનાનવાકેસઘટ્યાછે. રાજ્યમાં૨૪કલાકમાં૬૦૯૭નવાકેસનોંધાયાછે. સતતછઠ્ઠાદિવસેનવાકેસ૧૦હજારથીઓછાનોંધાયાછે. તેમજવેન્ટિલેટરપરના૨૪૮દર્દીથઈગયાછે. રાજ્યમાંછેલ્લા૮દિવસથી૩૦થીવધારેદર્દીનાંમોતનોંધાઈરહ્યાછે. ૨૮જાન્યુઆરીએ૩૦, ૨૯જાન્યુઆરીએ૩૩, ૩૦જાન્યુઆરીએ૩૦, ૩૧જાન્યુઆરીએ૩૫, ૧ફેબ્રુઆરીએ૩૮, ૨ફેબ્રુઆરીએ૩૪, ૩ફેબ્રુઆરીએ૩૪અને૪ફેબ્રુઆરીએ૩૫એમકુલ૨૬૯દર્દીનાંમોતનોંધાયાછે. ૨૦૨૧માં૧જુલાઈથી૩૧ડિસેમ્બરસુધી૫૯દર્દીનાંમોતથયાહતા. જ્યારે૨૦૨૨નાજાન્યુઆરીનામાત્ર૩૧દિવસમાંજ૩૫૫દર્દીનાંમોતથયાહતા. ૨૫૧દિવસબાદ૩૮જેટલોમોતનોઆંકથયોહતો. અગાઉ૨૬મેનારોજ૩૬મોતનોંધાયાહતા. ત્યારેઆજે૩પનાંમોતથયાછે.
રાજ્યમાંઅત્યારસુધીમાં૧૧લાખ૯૧હજાર૬૩૪નારિપોર્ટપોઝિટિવઆવ્યાછે, જ્યારેમૃત્યુઆંક૧૦હજાર૬૧૪થયોછે. તેમજઅત્યારસુધીમાં૧૧લાખ૨૩હજાર૪૯૯દર્દીડિસ્ચાર્જથયાછે. એક્ટિવકેસનીવાતકરીએતોરાજ્યમાંહાલ૫૭હજાર૫૨૧એક્ટિવકેસછે, જેમાંથી૨૪૮દર્દીવેન્ટિલેટરપરછે, જ્યારે૫૭હજાર૨૭૩દર્દીનીહાલતસ્થિરછે. જોકે, દૈનિકમોતનીસ્થિતિએચિંતાજન્માવીછેત્યારેકોવિડગાઈડલાઈનનેઅનુસરવાનુંતેમજવિશેષસાવધાનીરાખવાનુંજાણકારોતથાતબીબોજણાવીરહ્યાછે.
Recent Comments