ગાંધીનગર, તા.ર૯

રાજ્યમાંકોરોનાનીસંભવિતત્રીજીલહેરનાહવેભણકારાવાગીરહ્યાહોયતેવુંલાગીરહ્યુંછે. કોરોનાનાનવાકેસોએતીવ્રગતિપકડીછે.  માત્રચારદિવસનાટૂંકાગાળામાંકેસ૧૦૦થીવધીનેપ૦૦નીપારનીકળીજતાંતંત્રમાંદોડધામમચીજવાપામીછે. સાડાછમહિનાજેટલાસમયબાદરાજ્યમાંપહેલીવારપ૦૦થીવધુનવાકેસનોંધાયાછે. છેલ્લાર૪કલાકમાંકોરોનાનવાપ૪૮કેસનોંધાયાછેતોઓમિક્રોનના૧૯કેસનોંધાયાછે. જ્યારેવધુ૬પદર્દીઓસાજાથયાછે. એમાંપણઅમદાવાદશહેરમાંસૌથીવધુર૬પકેસનોંધાયાછેતોવધુએકદર્દીનુંકોરોનાથીમોતથયુંછે. નવેમ્બરમહિનાથીજકોરોનાનાનવાકેસમાંધરખમવધારોજોવામળીરહ્યોછે. ત્યારેડિસેમ્બરમાંતેમાંજોરદારવધારોથયોછેતોઓમિક્રોનનીદહેશતપણજોવામળીરહીછે. છેલ્લાર૪કલાકમાંકોરોનાનાનવાપ૪૮કેસનોંધાયાછે. જેમાંઅમદાવાદશહેરમાંર૬પ, સુરતશહેરમાં૭ર, વડોદરાશહેરમાં૩૪, રાજકોટશહેરમાંર૦, ભાવનગરશહેરમાંપ, જામનગરમાં૩અનેગાંધીનગરશહેરમાંરકેસનોંધાયાછે. આમમુખ્યચારમોટાશહેરોમાંકોરોનાનાકેસમાંધરખમવધારોથયોછેતોબીજીતરફજિલ્લાસ્તરેઆણંદમાંર૩, ખેડામાંર૧, અમદાવાદઅનેકચ્છમાં૧૩-૧૩, વલસાડમાં૯, સુરતમાં૮, મોરબી, નવસારીઅનેસુરતમાં૭-૭, ભરૂચઅનેગાંધીનગરમાં૬-૬તોવડોદરામાંપકેસનોંધાયાછે. જ્યારેમહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં૩-૩તોઅરવલ્લી, બનાસકાંઠાઅનેજામનગરમાંર-રજ્યારેઅમરેલી, ભાવનગર, નર્મદાઅનેપંચમહાલમાં૧-૧કેસનોંધાયાછે. આમકોરોનાનાઅનેઓમિક્રોનનાવધતાંકેસોથીચિંતાવધીજવાપામીછે. ઓમિક્રોનના૧૯નવાકેસમાંઅમદાવાદમાં૮, વડોદરામાં૩, સુરતમાં૬અનેઆણંદમાંરકેસનોંધાયાછે. આમઅત્યારસુધીઓમિક્રોનનાનવાકેસનીસંખ્યા૯૭એપહોંચીછે. રાજ્યમાંઅત્યારેકોરોનાનાએક્ટીવકેસનીસંખ્યા૧૯૦રજેમાં૧૧દર્દીઓવેન્ટીલેટરપરછેજ્યારે૧૮૯૧દર્દીઓનીહાલતસ્થિરછેતોબીજીતરફરિકવરીરેટ૯૮.પપથવાપામ્યોછે. કોરોનાનાવધતાકેસઅનેલોકોદ્વારાકોવિડગાઈડલાઈનભૂલાતાજાણકારોઅનેતબીબોવિશેષતકેદારીરાખવાનુંજણાવીરહ્યાછે.